26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે | ઘડી ઘડી હા, અમે અડીને જ્યાં ત્યાં ઊભા ર્હૈયે | ||
કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે! | કેમ વળી, આ અચરત લોકે જાત્રા આવ્યા છૈયે! | ||
એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર. | એમ ઉતાવળ કરી પતવવો નથી કંઈ અવતાર.{{space}}—વિo | ||
મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ! | મનખા જેવો જનમ દોહ્યલો મળિયો મારા ભાઈ! | ||
કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ! | કણકણમાં કૌતુક છે, નીચે-ઊંચે નરી નવાઈ! | ||
વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર! | વચમાં વિસ્મય શો સરકે છે સુરૂપનો સંસાર!{{space}}—વિo | ||
તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ! | તાર તાર તારક શું તારા-મૈત્રકનો સંબંધ! | ||
એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ! | એક એક તૃણપત્તી સાથે રણઝણ ઋણાનુબંધ! | ||
ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર! | ચ્હેરે ચ્હેરે ડેરાતંબૂ, ને ચ્હેરાઓય અપાર! {{space}}—વિo | ||
એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર, | એક વાર આ અચરત કેરો આવી જાય ઉતાર, |
edits