26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 100: | Line 100: | ||
જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન, | જાણણો રે તમે માણજો રે એની વાતું જુવાન, | ||
: એક કાચી સોપારીનો... | : એક કાચી સોપારીનો... | ||
</poem> | |||
===૫. કૂવાકાંઠે=== | |||
<poem> | |||
સોળ સીંચણ બાર બેડલાં રે | |||
:: કૂવાકાંઠે વહુવારુ કરે વાત, | |||
કિયે ઘડુલે ઊગ્યો ચાંદલો ને | |||
:: કિયે ભમ્મર કાળી કાળી રાત; | |||
બોલે ગોરાંદે બોલે સૈયરું રે | |||
:: કાંઈ બોલે પાડોસણ નાર, | |||
ઝીણાં હસીને ખણે ચૂંટિયું રે | |||
:: કોણે લીધા ઉજાગરાના ભાર; | |||
કૂણાં કાંડાં ને કેડ્ય પાતળી રે | |||
:: પાણી આવે આવે ને ઝરી જાય, | |||
નેણાં ઢાળીને ગોરી નિરખે રે | |||
:: હેલ્ય મોતીડે અભરે ભરાય; | |||
ભારી જોબન ભારે ઝાટકા રે | |||
:: સરે બેવડ મશરૂનાં ચીર, | |||
ઘેરી વળે રે વેરી વાયરા રે | |||
:: અણજાણ્યાં અદીઠાં વાગે તીર; | |||
આઘી શેરી ને આઘી ઑસરી રે | |||
:: આઘે આઘે બુઝારે બેઠો મોર; | |||
ક્યારે ઊડીને ક્યારે આવશે રે | |||
:: મારી સગી નીંદર કેરો ચોર? | |||
</poem> | </poem> |
edits