પ્રતિપદા/૪. વિનોદ જોશી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 149: Line 149:
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ, જી?
</poem>
</poem>
===૭. ખડકી ઉઘાડી હું તો...===
<poem>
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી,
::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન;
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો ઉપર ઉમેરે તોફાન;
આમતેમ જોતી હું તો અમથી ઊભી’તી,
::::લાલા છાંટો ઉડ્યો રે શણગારમાં...
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવાર,
ઝટ્ટ દઈ તોળી મુંને આંખ્યુંનાં ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી’તી,
::::દઈ પડછાયે ટેકો સૂનકારમાં...
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી’તી,
::::સાવ નોંધારી થઈને ભણકારમાં...
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સૂરજ વાટીને એણે ઓર્યા રે સામટા, ઉપ્પરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી’તી,
::::હવે અમથી ઊભી’તી એંકારમાં,
::::હજી અડધે ઊભી’તી એંકારમાં;
::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં...
26,604

edits

Navigation menu