32,519
edits
(+1) |
(+1) |
||
| Line 22: | Line 22: | ||
‘પ્રાર્થના’ કાવ્ય જગતના સત્ત્વ રજસ્ અને તમસ્ ગુણ પ્રધાન વ્યક્તિઓ માટેનું લીટીએ લીટીએ નવો આનંદ આપતું સુશ્લિષ્ટ કાવ્ય છે. | ‘પ્રાર્થના’ કાવ્ય જગતના સત્ત્વ રજસ્ અને તમસ્ ગુણ પ્રધાન વ્યક્તિઓ માટેનું લીટીએ લીટીએ નવો આનંદ આપતું સુશ્લિષ્ટ કાવ્ય છે. | ||
ગ્રંથના છેવટના ભાગમાં આવતું ‘જ્યારે આ આયખું ખૂટે!’ પણ આ જ પ્રકારનું અપૂર્વ કાવ્ય છે. ચાર ઉપમાઓથી જ આખું કાવ્ય માણસના જીવનની કેવી અદ્ભુત સમાપ્તિ કલ્પે છે. છેલ્લી જ કડી જોઈએ. | ગ્રંથના છેવટના ભાગમાં આવતું ‘જ્યારે આ આયખું ખૂટે!’ પણ આ જ પ્રકારનું અપૂર્વ કાવ્ય છે. ચાર ઉપમાઓથી જ આખું કાવ્ય માણસના જીવનની કેવી અદ્ભુત સમાપ્તિ કલ્પે છે. છેલ્લી જ કડી જોઈએ. | ||
{{Poem2Close}}{{Block center|<poem>જેવી રીતે માળી ખરેલાં પાન | {{Poem2Close}}{{Block center|'''<poem>જેવી રીતે માળી ખરેલાં પાન | ||
ક્યારામાં વાળી લીયે, | ક્યારામાં વાળી લીયે, | ||
નવા અંકુર પાંગરવા કાજ | નવા અંકુર પાંગરવા કાજ | ||
| Line 44: | Line 44: | ||
શેષની કળાનું પહેલું લક્ષણ છે લાઘવ. મોટામાં મોટું કાવ્ય ‘એક સંધ્યા’ પણ ૧૦૪ લીટીથી વધતું નથી. શેષનું એક નાનકડું સૉનેટ વાંચતાં વાંચતાં પણ આપણે એક આખો ખંડ ફરી વળ્યા હોઈએ એવું લાગે છે. ‘પ્રાર્થના’, ‘સિન્ધુનું આમંત્રણ’, ‘ઉસ્તાદને’ એ પચીસ પચાસ કે પોણો સો લીટીનાં કાવ્યો તો આખું જગત આપણી આગળ ઊભું કરી દે છે. આ ઘટ્ટ વણાટ ઊભો થઈ શકે છે ઉક્તિસામર્થ્યથી, સઘન કલ્પનાશક્તિથી, વિષયને મૂર્ત કરવાની અનોખી હથોટીથી. આ કાવ્યો જોતાં થાય છે કે ઉત્તમ કાવ્ય જે બને છે તે શબ્દોના વિસ્તારથી, ઉત્પ્રેક્ષા કે અલંકારોના ગુણાકારોથી નહિ, કે પંક્તિઓની અતિસંખ્યાથી નહિ; પણ વિષયને વધારેમાં વધારે કરકસરથી, વધારેમાં વધારે મૂર્તરૂપ આપીને સચોટ શબ્દ પ્રેયોગોથી, અને અનેક ધ્વનિના ગુંજારવથી ગુંજી રહેતી તાજગીભરી ભાષાશક્તિથી. | શેષની કળાનું પહેલું લક્ષણ છે લાઘવ. મોટામાં મોટું કાવ્ય ‘એક સંધ્યા’ પણ ૧૦૪ લીટીથી વધતું નથી. શેષનું એક નાનકડું સૉનેટ વાંચતાં વાંચતાં પણ આપણે એક આખો ખંડ ફરી વળ્યા હોઈએ એવું લાગે છે. ‘પ્રાર્થના’, ‘સિન્ધુનું આમંત્રણ’, ‘ઉસ્તાદને’ એ પચીસ પચાસ કે પોણો સો લીટીનાં કાવ્યો તો આખું જગત આપણી આગળ ઊભું કરી દે છે. આ ઘટ્ટ વણાટ ઊભો થઈ શકે છે ઉક્તિસામર્થ્યથી, સઘન કલ્પનાશક્તિથી, વિષયને મૂર્ત કરવાની અનોખી હથોટીથી. આ કાવ્યો જોતાં થાય છે કે ઉત્તમ કાવ્ય જે બને છે તે શબ્દોના વિસ્તારથી, ઉત્પ્રેક્ષા કે અલંકારોના ગુણાકારોથી નહિ, કે પંક્તિઓની અતિસંખ્યાથી નહિ; પણ વિષયને વધારેમાં વધારે કરકસરથી, વધારેમાં વધારે મૂર્તરૂપ આપીને સચોટ શબ્દ પ્રેયોગોથી, અને અનેક ધ્વનિના ગુંજારવથી ગુંજી રહેતી તાજગીભરી ભાષાશક્તિથી. | ||
આ લાઘવ તે કેવળ પંક્તિઓની અલ્પ સંખ્યામાં જ નહિ પણ થોડા શબ્દોથી મોટું સુરેખ ચિત્ર ઊભું કરવાની કળામાં તથા થોડા શબ્દોમાં પણ ઘણું કથન ભરી દેવાની કળામાં રહ્યું છે. એકાદ બે કડીમાં જ આખું કાવ્ય સંપૂર્ણ રસપ્રતીતિ કરાવી શકે છે. | આ લાઘવ તે કેવળ પંક્તિઓની અલ્પ સંખ્યામાં જ નહિ પણ થોડા શબ્દોથી મોટું સુરેખ ચિત્ર ઊભું કરવાની કળામાં તથા થોડા શબ્દોમાં પણ ઘણું કથન ભરી દેવાની કળામાં રહ્યું છે. એકાદ બે કડીમાં જ આખું કાવ્ય સંપૂર્ણ રસપ્રતીતિ કરાવી શકે છે. | ||
{{Poem2Close}}{{Block center|<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | {{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | ||
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | ||
૦૦૦ | ૦૦૦ | ||
| Line 62: | Line 62: | ||
આ બે દાયકાની કવિતામાં તાજગી ઉમેરતી, ઉપર જણાવેલાં લક્ષણવાળી રચનાના થોડાક નમૂના જોઈએ. શેષનું કાવ્ય વાચ્ય લક્ષ્ય અને વ્યંગ્ય ત્રણે અર્થોમાં સરખી પ્રૌઢિથી વિચરે છે. અલંકારોનો મર્યાદિત પણ બહુ જ સચોટ ઉપયોગ કરે છે. અને તે ઉપમાઓ તથા ઉત્પ્રેક્ષાઓ કાવ્યનું અંતર્ગત તત્ત્વ બની કાવ્યનું અવિભાજ્ય અંગ બની રહે છે. | આ બે દાયકાની કવિતામાં તાજગી ઉમેરતી, ઉપર જણાવેલાં લક્ષણવાળી રચનાના થોડાક નમૂના જોઈએ. શેષનું કાવ્ય વાચ્ય લક્ષ્ય અને વ્યંગ્ય ત્રણે અર્થોમાં સરખી પ્રૌઢિથી વિચરે છે. અલંકારોનો મર્યાદિત પણ બહુ જ સચોટ ઉપયોગ કરે છે. અને તે ઉપમાઓ તથા ઉત્પ્રેક્ષાઓ કાવ્યનું અંતર્ગત તત્ત્વ બની કાવ્યનું અવિભાજ્ય અંગ બની રહે છે. | ||
પ્રશાંત સાગરમાં સફર કરતાં વહાણોની ઉપમા જુઓ : | પ્રશાંત સાગરમાં સફર કરતાં વહાણોની ઉપમા જુઓ : | ||
{{Poem2Close}}{{Block center|<poem>મહાન ખગરાજ પાંખ સમતોલ બે રાખીને | {{Poem2Close}}{{Block center|'''<poem>મહાન ખગરાજ પાંખ સમતોલ બે રાખીને | ||
ઉડે સતતવેગ જેમ, વણ મોહ, ધારી દિશે– | ઉડે સતતવેગ જેમ, વણ મોહ, ધારી દિશે– | ||
વનનો દવ– | વનનો દવ– | ||
| Line 70: | Line 70: | ||
જહીં રજની તોરણો વિવિધવર્ણ કેરાં સ્રજે.</poem>'''}}{{Poem2Open}} | જહીં રજની તોરણો વિવિધવર્ણ કેરાં સ્રજે.</poem>'''}}{{Poem2Open}} | ||
‘ઉસ્તાદને’ કાવ્યમાં સંગીતનો જે અનુભવ છે તે તો અનેકાનેક અનુપમ ઉપમા ઉત્પ્રેક્ષાઓથી જ વર્ણવાયો છે. જેમાંની માત્ર વાનગી જ અહીં લઈએ– | ‘ઉસ્તાદને’ કાવ્યમાં સંગીતનો જે અનુભવ છે તે તો અનેકાનેક અનુપમ ઉપમા ઉત્પ્રેક્ષાઓથી જ વર્ણવાયો છે. જેમાંની માત્ર વાનગી જ અહીં લઈએ– | ||
{{Poem2Close}}{{Block center|<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું | {{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું | ||
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું! | જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું! | ||
૦૦૦ | ૦૦૦ | ||
| Line 82: | Line 82: | ||
શુદ્ધ પ્રફુલ્લ અને તાજો, મીઠા મર્માળા કટાક્ષોથી ભરેલો હાસ્યરસ, એ આ સંગ્રહનો એક પહેલો મહત્ત્વનો રસ છે. | શુદ્ધ પ્રફુલ્લ અને તાજો, મીઠા મર્માળા કટાક્ષોથી ભરેલો હાસ્યરસ, એ આ સંગ્રહનો એક પહેલો મહત્ત્વનો રસ છે. | ||
બીજો મહત્ત્વનો રસ છે જીવનનાં કેટલાંક પાસાંઓને આલેખતો ચિંતન પ્રધાન શાંત રસ, જે ભજનોનાં તથા બીજાં છેવટના કાવ્યોમાં આવે છે, આ વિભાગનાં કાવ્યમાં ‘વૈશાખનો બપોર’ એક ઉત્તમ કાવ્ય છે. દલિત પીડિતને અંગે લખાયેલાં ઘણાં કાવ્યોમાં આ એક મહત્ત્વનું સ્થાન લે તેવું છે. બેકાર સરાણિયાની પાછળ ખરે બપોરે ચાલતો ભૂખ્યો બાળક અનેરી કરુણા ઉપજાવે છે. | બીજો મહત્ત્વનો રસ છે જીવનનાં કેટલાંક પાસાંઓને આલેખતો ચિંતન પ્રધાન શાંત રસ, જે ભજનોનાં તથા બીજાં છેવટના કાવ્યોમાં આવે છે, આ વિભાગનાં કાવ્યમાં ‘વૈશાખનો બપોર’ એક ઉત્તમ કાવ્ય છે. દલિત પીડિતને અંગે લખાયેલાં ઘણાં કાવ્યોમાં આ એક મહત્ત્વનું સ્થાન લે તેવું છે. બેકાર સરાણિયાની પાછળ ખરે બપોરે ચાલતો ભૂખ્યો બાળક અનેરી કરુણા ઉપજાવે છે. | ||
{{Poem2Close}}{{Block center|<poem>‘બાપુ સજાવો કંઈ’, ‘ભાઈ, ના ના | {{Poem2Close}}{{Block center|'''<poem>‘બાપુ સજાવો કંઈ’, ‘ભાઈ, ના ના | ||
સજાવવાનું નથી કૈં અમારે.’ | સજાવવાનું નથી કૈં અમારે.’ | ||
અને ફરી આગળ એહ ચાલ્યો | અને ફરી આગળ એહ ચાલ્યો | ||
| Line 92: | Line 92: | ||
સૌથી ઉત્તમ રીતે જેમાં શેષની કલમ વિહરી છે તે છેલ્લો રસ છે પ્રણય રસ. એ કાવ્યોના બે ભાગ પડી જાય છે. આત્મગત અને વસ્તુગત. રસનુ ઊંડાણ પહેલામાં વધારે છે. બીજો એના પ્રફુલ્લ દર્શનથી વધારે ગાંભીર્ય ધારે છે. પહેલામાં લાગણીનું ઊંડાણ છે, બીજામાં તત્ત્વનું. માણસના જીવનમાં જે પ્રસંગો બની જાય છે તેને માણસે જીવ્યે જ છૂટકો છે. વિગત પત્નીનો ચિરંજીવ સખ્યભાવ, એના વિરહનું ગુપ્ત અને એટલે જ ઘેરું અપાર દર્દ, અને એ પ્રત્યેના ભાવની ચિરસ્થાયિતા : આ કાવ્યો આત્માના સહચારની આપણી જે કલ્પના છે તે કેટલો સાચ્ચો હોઈ શકે, વિધિના વિધાનને લીધે દર્દમય છતાં કેટલો સ્વસ્થ અને સંયમી હોઈ શકે એ એકથી વધારે કાવ્યોમાં જોવા મળે છે. | સૌથી ઉત્તમ રીતે જેમાં શેષની કલમ વિહરી છે તે છેલ્લો રસ છે પ્રણય રસ. એ કાવ્યોના બે ભાગ પડી જાય છે. આત્મગત અને વસ્તુગત. રસનુ ઊંડાણ પહેલામાં વધારે છે. બીજો એના પ્રફુલ્લ દર્શનથી વધારે ગાંભીર્ય ધારે છે. પહેલામાં લાગણીનું ઊંડાણ છે, બીજામાં તત્ત્વનું. માણસના જીવનમાં જે પ્રસંગો બની જાય છે તેને માણસે જીવ્યે જ છૂટકો છે. વિગત પત્નીનો ચિરંજીવ સખ્યભાવ, એના વિરહનું ગુપ્ત અને એટલે જ ઘેરું અપાર દર્દ, અને એ પ્રત્યેના ભાવની ચિરસ્થાયિતા : આ કાવ્યો આત્માના સહચારની આપણી જે કલ્પના છે તે કેટલો સાચ્ચો હોઈ શકે, વિધિના વિધાનને લીધે દર્દમય છતાં કેટલો સ્વસ્થ અને સંયમી હોઈ શકે એ એકથી વધારે કાવ્યોમાં જોવા મળે છે. | ||
અર્પણની એક લીટીથી માંડી ‘છેલ્લું દર્શન’, ‘સખીને’, ‘નર્મદાને આરે’, ‘આવી નિશા’, ‘ઉદ્ગાર’, ‘સંધ્યાની ગઝલ’, ‘માઝમરાત’, ‘ઓચિન્તી ઊર્મિ’, ‘ના બોલાવું’, આ કાવ્યો આ પ્રકારનાં છે. એ સર્વમાં સંયમિત વેદનાની ટોચને પહોંચતા ‘છેલ્લું દર્શન’ની સ્વસ્થતા જ આ૫ણને હલાવી નાખે છે. | અર્પણની એક લીટીથી માંડી ‘છેલ્લું દર્શન’, ‘સખીને’, ‘નર્મદાને આરે’, ‘આવી નિશા’, ‘ઉદ્ગાર’, ‘સંધ્યાની ગઝલ’, ‘માઝમરાત’, ‘ઓચિન્તી ઊર્મિ’, ‘ના બોલાવું’, આ કાવ્યો આ પ્રકારનાં છે. એ સર્વમાં સંયમિત વેદનાની ટોચને પહોંચતા ‘છેલ્લું દર્શન’ની સ્વસ્થતા જ આ૫ણને હલાવી નાખે છે. | ||
{{Poem2Close}}{{Block center|<poem>ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું, | {{Poem2Close}}{{Block center|'''<poem>ધમાલ ન કરો, ન લો સ્મરણ કાજ ચિહ્ને કશું, | ||
રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે | રહ્યું વિકસતું જ અન્ત સુધી જેહ સૌંદર્ય, તે | ||
અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે | અખંડ જ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે | ||
| Line 100: | Line 100: | ||
પણ એ સ્વસ્થતા તે ધીર પુરુષની છે. હૃદયનું દુઃખ તો એટલું જ અતાગ ગંભીર રહે છે. | પણ એ સ્વસ્થતા તે ધીર પુરુષની છે. હૃદયનું દુઃખ તો એટલું જ અતાગ ગંભીર રહે છે. | ||
ભૂતકાળના જીવનનો ચોપડો જે જતનપૂર્વક વાસી રાખેલો, એટલા માટે કે રખે સ્મરણોનો ઝંઝાવાત એના પૃષ્ઠને ફફડાવી મૂકી છિન્નછિન્ન કરી મૂકે – તેને એક દિવસ વાયુની ઊર્મિ, વાયુની શેની? – પ્રાણવાયુની જ, પ્રાણની ઝંખનાની જ ઊર્મિ ખોલી નાંખે છે. આછા રૂપકને લીધે ઊર્મિ, પોથી ઇ. શબ્દો કેટલા અર્થગંભીર ધ્વનિમય બની રહે છે. એ ઊઘડી ગયેલી પોથીમાં | ભૂતકાળના જીવનનો ચોપડો જે જતનપૂર્વક વાસી રાખેલો, એટલા માટે કે રખે સ્મરણોનો ઝંઝાવાત એના પૃષ્ઠને ફફડાવી મૂકી છિન્નછિન્ન કરી મૂકે – તેને એક દિવસ વાયુની ઊર્મિ, વાયુની શેની? – પ્રાણવાયુની જ, પ્રાણની ઝંખનાની જ ઊર્મિ ખોલી નાંખે છે. આછા રૂપકને લીધે ઊર્મિ, પોથી ઇ. શબ્દો કેટલા અર્થગંભીર ધ્વનિમય બની રહે છે. એ ઊઘડી ગયેલી પોથીમાં | ||
{{Poem2Close}}{{Block center|<poem>યાદા ’વે છે તુજ મુખ સખી, આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | {{Poem2Close}}{{Block center|'''<poem>યાદા ’વે છે તુજ મુખ સખી, આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | ||
બીજું કાંઈ જ નહિ માત્ર એટલું જ યાદ આવે છે. અને | બીજું કાંઈ જ નહિ માત્ર એટલું જ યાદ આવે છે. અને | ||
{{Poem2Close}}{{Block center|<poem>ઓચિન્તી વાયુઊર્મિથી વાસેલી પોથી ઊઘડે, | {{Poem2Close}}{{Block center|'''<poem>ઓચિન્તી વાયુઊર્મિથી વાસેલી પોથી ઊઘડે, | ||
પર્ણોમાં ગૂઢ ઢંકાયું, હિમબિન્દુ ખરી પડે! | પર્ણોમાં ગૂઢ ઢંકાયું, હિમબિન્દુ ખરી પડે! | ||
હૃદયના દુઃખનું બિન્દુ કેટલું વેદનાથી ભરચક છે!</poem>'''}}{{Poem2Open}} | હૃદયના દુઃખનું બિન્દુ કેટલું વેદનાથી ભરચક છે!</poem>'''}}{{Poem2Open}} | ||
| Line 108: | Line 108: | ||
આ વિરહીનું દુઃખ છે. પણ પરણતાં, પરણેલાં કે સંસારીઓનાં દુઃખ પણ ઓછાં નથી. ‘લગ્ન’, ‘’એક કારમી કહાણી’, ‘દૃષ્ટિપૂતમ્ પદમ્’, ‘મન્મથનો જવાબ’એ આ પ્રકારનાં કાવ્યો છે. | આ વિરહીનું દુઃખ છે. પણ પરણતાં, પરણેલાં કે સંસારીઓનાં દુઃખ પણ ઓછાં નથી. ‘લગ્ન’, ‘’એક કારમી કહાણી’, ‘દૃષ્ટિપૂતમ્ પદમ્’, ‘મન્મથનો જવાબ’એ આ પ્રકારનાં કાવ્યો છે. | ||
કેટલાકને માટે તે, સ્ત્રી હો કે પુરુષ, લગ્ન બની રહે છે | કેટલાકને માટે તે, સ્ત્રી હો કે પુરુષ, લગ્ન બની રહે છે | ||
{{Poem2Close}}{{Block center|<poem>આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મેહફિલ!</poem>'''}}{{Poem2Open}} | {{Poem2Close}}{{Block center|'''<poem>આયુ-લાંબા-મૃત્યુદીક્ષાની મેહફિલ!</poem>'''}}{{Poem2Open}} | ||
પરણેલાની સાથે-તે પછી સ્ત્રી હો કે પુરુષ, પ્રેમમાં પડનારની વિકટ દશા દવમાં બળી મરતી મેના જેવી હોય છે. સમાજના કે પરિસ્થિતિના સાણસા કેવા હોય છે – | પરણેલાની સાથે-તે પછી સ્ત્રી હો કે પુરુષ, પ્રેમમાં પડનારની વિકટ દશા દવમાં બળી મરતી મેના જેવી હોય છે. સમાજના કે પરિસ્થિતિના સાણસા કેવા હોય છે – | ||
{{Poem2Close}}{{Block center|<poem>જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા! | {{Poem2Close}}{{Block center|'''<poem>જાણે ધરતીનું ફાડી પેટ અંધારના રાફડા હાલ્યા! | ||
મેનાને ઊડતાં ઝાલ્યાં!</poem>'''}}{{Poem2Open}} | મેનાને ઊડતાં ઝાલ્યાં!</poem>'''}}{{Poem2Open}} | ||
અને એમાં સપડાનારની– | અને એમાં સપડાનારની– | ||
{{Poem2Close}}{{Block center|<poem>ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી, | {{Poem2Close}}{{Block center|'''<poem>ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી, | ||
જરા થઈ તડતડ ધૂણી! | જરા થઈ તડતડ ધૂણી! | ||
એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે? | એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે? | ||
લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે. | લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે. | ||
{{Poem2Close}}{{Block center|<poem>જતાં જગતમાં કદી પગલું કેડી બ્હારે પડે, </poem>'''}}{{Poem2Open}} | {{Poem2Close}}{{Block center|'''<poem>જતાં જગતમાં કદી પગલું કેડી બ્હારે પડે, </poem>'''}}{{Poem2Open}} | ||
અને કાંટો વાગે, તો સમાલીને ચાલો, કાંટાને કાઢી નાખો, અરે એ કાઢવાને કાંટાથીયે વધારે ઊંડે ખોદવું પડે તો ખોદો કિંતુ– | અને કાંટો વાગે, તો સમાલીને ચાલો, કાંટાને કાઢી નાખો, અરે એ કાઢવાને કાંટાથીયે વધારે ઊંડે ખોદવું પડે તો ખોદો કિંતુ– | ||
{{Poem2Close}}{{Block center|<poem>ન થાય પણ લગ્નકંટક પગેથી યાત્રા ભવે!</poem>'''}}{{Poem2Open}} | {{Poem2Close}}{{Block center|'''<poem>ન થાય પણ લગ્નકંટક પગેથી યાત્રા ભવે!</poem>'''}}{{Poem2Open}} | ||
જેના જીવનમાં લગ્ન કાંટા રૂપ બન્યું છે તેણે તેમાં સુધારો કરવો જ રહ્યો ને! | જેના જીવનમાં લગ્ન કાંટા રૂપ બન્યું છે તેણે તેમાં સુધારો કરવો જ રહ્યો ને! | ||
અને કેટલાક ચોખલિયા સાધુ પુરુષો જગતને બ્રહ્મચર્યથી નવાડી નાખવા તૈયાર થયેલાઓને, કામવૃત્તિનો જગતમાંથી ઉચ્છેદ કરવાને નીકળેલાઓને મન્મથ પૂછે છે, કે – | અને કેટલાક ચોખલિયા સાધુ પુરુષો જગતને બ્રહ્મચર્યથી નવાડી નાખવા તૈયાર થયેલાઓને, કામવૃત્તિનો જગતમાંથી ઉચ્છેદ કરવાને નીકળેલાઓને મન્મથ પૂછે છે, કે – | ||
{{Poem2Close}}{{Block center|<poem>છતાંય સહુ વિશ્વનાં બલમહીં હું નિશ્રે જ જો | {{Poem2Close}}{{Block center|'''<poem>છતાંય સહુ વિશ્વનાં બલમહીં હું નિશ્રે જ જો | ||
અનિષ્ટતમ, તો રહ્યું, હું ક્ષણ આજ આ જાઉં લ્યો –</poem>'''}}{{Poem2Open}} | અનિષ્ટતમ, તો રહ્યું, હું ક્ષણ આજ આ જાઉં લ્યો –</poem>'''}}{{Poem2Open}} | ||
પણ દુનિયા મન્મથને ઓળખે છે : | પણ દુનિયા મન્મથને ઓળખે છે : | ||
{{Poem2Close}}{{Block center|<poem>તહીં ‘નહિ. નહીં નહીં,’ ઉચર્યું વિશ્વ નિઃશ્વાસથી.</poem>'''}}{{Poem2Open}} | {{Poem2Close}}{{Block center|'''<poem>તહીં ‘નહિ. નહીં નહીં,’ ઉચર્યું વિશ્વ નિઃશ્વાસથી.</poem>'''}}{{Poem2Open}} | ||
શેષે પ્રણયસુખ પણ અદ્ભુત રીતે ગાયું છે. પુસ્તકમાં પહેલાં પ્રણયસુખનાં કાવ્યો મૂકી પછી વિરહ ગાયો છે. પણ કર્તાને ઇષ્ટ તો જીવનની માંગલ્ય દૃષ્ટિ જ છે એ હેતુથી એ કાવ્યોને છેવટનાં જોવાનાં રાખ્યાં છે. આવાં ત્રણ કાવ્યોના ત્રિકૂટથી આખો શેષનાં કાવ્યોનો અદ્રિ શોભી રહે છે. એ ત્રણ શિખર છે ‘એક સંધ્યા’, ‘મંગલત્રિકોણ’, ‘ઉમા-મહેશ્વર’. | શેષે પ્રણયસુખ પણ અદ્ભુત રીતે ગાયું છે. પુસ્તકમાં પહેલાં પ્રણયસુખનાં કાવ્યો મૂકી પછી વિરહ ગાયો છે. પણ કર્તાને ઇષ્ટ તો જીવનની માંગલ્ય દૃષ્ટિ જ છે એ હેતુથી એ કાવ્યોને છેવટનાં જોવાનાં રાખ્યાં છે. આવાં ત્રણ કાવ્યોના ત્રિકૂટથી આખો શેષનાં કાવ્યોનો અદ્રિ શોભી રહે છે. એ ત્રણ શિખર છે ‘એક સંધ્યા’, ‘મંગલત્રિકોણ’, ‘ઉમા-મહેશ્વર’. | ||
એ ત્રણેમાંયે ઊંચાંમાં ઊંચું શિખર છે ‘એક સંધ્યા’. એની નાયિકા એ નાયકની પત્ની, પ્રિયા કે પ્રિયતમા કે શું છે, એના સ્ફોટ વગર માત્ર સખી રૂપે જ રહી કાવ્યને આછા અંદેશાથી વધુ રંજિત કરે છે. આ સખા-સખી એક સાંજે નદીને ઓળંગે છે, બંને જરા રોમેન્ટિક – આસ્માનપ્રિય છે એટલે સીધી વાટ છોડી ઉપરવાસેથી ઓળંગવા જાય છે. અને પાણી ઓળંગતાં ઓળંગતાં જે કાંઈ પાણી જેવા ગહન સર્વતોભદ્ર, સર્વતઃસ્પર્શી ભાવ અનુભવે છે એ કોઈ અનિર્વચનીય કલા બની રહે છે. ન પત્ની કે ન પ્રિયતમા એવી નાયિકાનો જે એક સંયમભર્યો સહચાર છે, અને છતાં તેના પ્રતિ જે એક હૃદયનો નિઃસીમ ઉછાળ છે એ કાવ્યને અદ્ભુત રીતે વેધક કરે છે. પાણીનું વર્ણન, સંધ્યાનું વર્ણન, આકાશનું વર્ણન, પાણીમાં સંચરણનું વર્ણન, સખીનું વર્ણન, અને છેવટે નાયકના ઉરોભાવનું વર્ણન, આ એક એકથી ચડતી વસ્તુઓ છે. કાવ્યની પંક્તિએ પંક્તિ કંઈક અપૂર્વતાથી ઊભરે છે. એક એક પંક્તિનું સૌન્દર્ય વળીવળીને નિહાળવા જેવું છે ત્યાં ૧૦૪માંથી દસ પંદર લીટી કેવી રીતે તારવી કઢાય? શેષનું મર્માળું હાસ્ય પણ ક્યાંક ઝબકી જાય છે. | એ ત્રણેમાંયે ઊંચાંમાં ઊંચું શિખર છે ‘એક સંધ્યા’. એની નાયિકા એ નાયકની પત્ની, પ્રિયા કે પ્રિયતમા કે શું છે, એના સ્ફોટ વગર માત્ર સખી રૂપે જ રહી કાવ્યને આછા અંદેશાથી વધુ રંજિત કરે છે. આ સખા-સખી એક સાંજે નદીને ઓળંગે છે, બંને જરા રોમેન્ટિક – આસ્માનપ્રિય છે એટલે સીધી વાટ છોડી ઉપરવાસેથી ઓળંગવા જાય છે. અને પાણી ઓળંગતાં ઓળંગતાં જે કાંઈ પાણી જેવા ગહન સર્વતોભદ્ર, સર્વતઃસ્પર્શી ભાવ અનુભવે છે એ કોઈ અનિર્વચનીય કલા બની રહે છે. ન પત્ની કે ન પ્રિયતમા એવી નાયિકાનો જે એક સંયમભર્યો સહચાર છે, અને છતાં તેના પ્રતિ જે એક હૃદયનો નિઃસીમ ઉછાળ છે એ કાવ્યને અદ્ભુત રીતે વેધક કરે છે. પાણીનું વર્ણન, સંધ્યાનું વર્ણન, આકાશનું વર્ણન, પાણીમાં સંચરણનું વર્ણન, સખીનું વર્ણન, અને છેવટે નાયકના ઉરોભાવનું વર્ણન, આ એક એકથી ચડતી વસ્તુઓ છે. કાવ્યની પંક્તિએ પંક્તિ કંઈક અપૂર્વતાથી ઊભરે છે. એક એક પંક્તિનું સૌન્દર્ય વળીવળીને નિહાળવા જેવું છે ત્યાં ૧૦૪માંથી દસ પંદર લીટી કેવી રીતે તારવી કઢાય? શેષનું મર્માળું હાસ્ય પણ ક્યાંક ઝબકી જાય છે. | ||
| Line 133: | Line 133: | ||
સંવાદમાં પતિપત્નીની ટપાટપી ચાલે છે. ઉમા પૂછે છે કે તમે સમુદ્રમંથનમાંથી નીકળેલાં રત્નોમાં કશો જ ભાગ કેમ ન પડાવ્યો? અરે અમૃત પણ સહેજે ન પીધું! તમે સાવ ભોળા! | સંવાદમાં પતિપત્નીની ટપાટપી ચાલે છે. ઉમા પૂછે છે કે તમે સમુદ્રમંથનમાંથી નીકળેલાં રત્નોમાં કશો જ ભાગ કેમ ન પડાવ્યો? અરે અમૃત પણ સહેજે ન પીધું! તમે સાવ ભોળા! | ||
શંકર કહે છે, | શંકર કહે છે, | ||
{{Poem2Close}}{{Block center|<poem>અમૃત ઉદધિનું વસત શી? | {{Poem2Close}}{{Block center|'''<poem>અમૃત ઉદધિનું વસત શી? | ||
રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!</poem>'''}}{{Poem2Open}} | રહી જેને ભાગ્યે અનુપમ સુધા આ અધરની!</poem>'''}}{{Poem2Open}} | ||
પાર્વતી કહે છે, એ તો જાણે મને પટાવવાની તમારી રીત છે જ. પણ ઝેર કેમ પીધું તે કહેશો? | પાર્વતી કહે છે, એ તો જાણે મને પટાવવાની તમારી રીત છે જ. પણ ઝેર કેમ પીધું તે કહેશો? | ||
અહીં જ શેષની કલ્પના મૌલિક પ્રયાણ કરે છે. | અહીં જ શેષની કલ્પના મૌલિક પ્રયાણ કરે છે. | ||
{{Poem2Close}}{{Block center|<poem>‘બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથનસમે, | {{Poem2Close}}{{Block center|'''<poem>‘બન્યું એ તો એવું, કની સખી! તહીં મંથનસમે, | ||
દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને, | દીઠી મેં આલિંગી જલનિધિસુતા કૃષ્ણતનુને, | ||
અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો, | અને કાળા કંઠે સુભગ કર એવો ભજી રહ્યો, | ||
| Line 152: | Line 152: | ||
{{Poem2Close}}<br> | {{Poem2Close}}<br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = મ્હારાં સૉનેટ | |previous = મ્હારાં સૉનેટ | ||
|next = | |next = જેલસાહિત્યમાં ઉમેરો | ||
}} | }} | ||