સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – સુન્દરમ્‌/શેષનાં કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary

(3 intermediate revisions by the same user not shown)
Line 12: Line 12:
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે.

પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે.

{{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે,

ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે.
Line 46: Line 44:
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં-

કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી.
૦૦૦
{{Gap}}૦૦૦
સિન્ધુ ઘોષ સહ આવો
સિન્ધુ ઘોષ સહ આવો
મર અન્ય જગતરવ
મર અન્ય જગતરવ
નવ સંભળાઓ
નવ સંભળાઓ
૦૦૦
{{Gap}}૦૦૦
પછાડીને પાય ઉડાડ્યું પાણી,
પછાડીને પાય ઉડાડ્યું પાણી,
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો.
૦૦૦
{{Gap}}૦૦૦
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને.
૦૦૦
{{Gap}}૦૦૦
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}}

અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે.

Line 72: Line 70:
{{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું

જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું!
૦૦૦
{{Gap}}૦૦૦
વર્ષી જેવો મેઘરાજા વિરામે,
વર્ષી જેવો મેઘરાજા વિરામે,
તો યે તેનાં વારિઓ ઠામઠામે,
તો યે તેનાં વારિઓ ઠામઠામે,
Line 114: Line 112:
અને એમાં સપડાનારની–
અને એમાં સપડાનારની–
{{Poem2Close}}{{Block center|'''<poem>ન કોઈએ ચીસ, ન કોઈએ શબ્દ, ન કોઈએ હાય એ સૂણી,

જરા થઈ તડતડ ધૂણી!
જરા થઈ તડતડ ધૂણી!</poem>'''}}{{Poem2Open}}
એ પરિસ્થિતિનોભોગ થનાર પાત્રને તેનો સાથી જુએ છે. દુઃખથી સિઝાઈ જાય છે. પણ એય પાછો પોતાને માર્ગે પહોંચી જાય છે. આનાથી કારમી કહાણી બીજી શી છે?

લગ્નજીવન એ આખો કાંટાળો પથ છે. ત્યાં જોઈ સમાલીને ડગ ભરવાનું શેષ કહે છે. આ યુગની ઉદારતાના તે પણ હિમાયતી છે.

Line 149: Line 147:
કાવ્યોને અંતે મૂકેલું ટિપ્પણ કાવ્યોનો અર્થધ્વનિ સમજવામાં ખૂબ મદદગાર થઈ પડશે. કાવ્યોનો અર્થ પોતે સમજ્યા છે એમ માનનારને પણ અમે એ ટિપ્પણ વાંચવા વીનવીએ છીએ. છેવટે મૂકેલાં ગીતોનાં સ્વરાંકનોનું મૂલ્ય કોઈ પણ સંગીતરસિકથી અછતું નહિ જ રહેશે.

{{right|૧૪-૩-૧૯૩૮}}

{{right|૧૪-૩-૧૯૩૮}}

{{right|(બુદ્ધિપ્રકાશ)}}

{{right|(બુદ્ધિપ્રકાશ)}}
{{Poem2Close}}

{{Poem2Close}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu