34,128
edits
No edit summary |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 12: | Line 12: | ||
૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે. | ૫૯થી ૬૬મા સુધીનાં સંસ્કૃત કાવ્યના અનુવાદોમાં જે સંસ્કૃતનું વાતાવરણ જમાવ્યું છે તે એક ખૂબ રોચક વસ્તુ છે. કેટલાકને ક્યાંક અર્થ કઠિન માલમ પડશે, છંદો મૂળ પ્રમાણે જ હોઈ કેટલાકને તે ઠેબે ચડાવશે પણ છતાં વૈદિક સંસ્કૃતનું બળ અને ગાંભીર્ય આ કાવ્યોમાં મળશે. | ||
પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે. | પ્રારંભનાં પાંચ કાવ્યો પ્રાર્થનાભાવનાં છે. એ પ્રાર્થનાપ્રકાર નવો જ લાક્ષણિક બળવાળો છે. | ||
{{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે, | {{Poem2Close}}{{Block center|'''<poem>હસી મૃત્યુ મુખે ધસવાનું જ દે, | ||
ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે. | ધસી મૃત્યુ મુખે હસવાનું જ દે. | ||
| Line 46: | Line 44: | ||
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | {{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | ||
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | ||
{{Gap}}૦૦૦ | |||
સિન્ધુ ઘોષ સહ આવો | સિન્ધુ ઘોષ સહ આવો | ||
મર અન્ય જગતરવ | મર અન્ય જગતરવ | ||
નવ સંભળાઓ | નવ સંભળાઓ | ||
{{Gap}}૦૦૦ | |||
પછાડીને પાય ઉડાડ્યું પાણી, | પછાડીને પાય ઉડાડ્યું પાણી, | ||
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો. | થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો. | ||
{{Gap}}૦૦૦ | |||
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે | ન પાણી ને પ્રેમ સમું બીજું જગે | ||
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને. | જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને. | ||
{{Gap}}૦૦૦ | |||
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | ||
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે. | અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે. | ||
| Line 72: | Line 70: | ||
{{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું | {{Poem2Close}}{{Block center|'''<poem>જગાડે રામાને પ્રિયતમ કરી કૈં અડપલું | ||
જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું! | જગાડી તે રીતે તુજ બીન ધરે કંઠ પર તું! | ||
{{Gap}}૦૦૦ | |||
વર્ષી જેવો મેઘરાજા વિરામે, | વર્ષી જેવો મેઘરાજા વિરામે, | ||
તો યે તેનાં વારિઓ ઠામઠામે, | તો યે તેનાં વારિઓ ઠામઠામે, | ||