32,519
edits
No edit summary |
No edit summary |
||
| Line 46: | Line 46: | ||
{{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | {{Poem2Close}}{{Block center|'''<poem>વેણીમાં ગૂંથવાં’તાં- | ||
કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | કુસુમ તહીં રહ્યાં અર્પવાં અંજલિથી. | ||
{{Gap}}૦૦૦ | |||
સિન્ધુ ઘોષ સહ આવો | સિન્ધુ ઘોષ સહ આવો | ||
મર અન્ય જગતરવ | મર અન્ય જગતરવ | ||
નવ સંભળાઓ | નવ સંભળાઓ | ||
{{Gap}}૦૦૦ | |||
પછાડીને પાય ઉડાડ્યું પાણી, | પછાડીને પાય ઉડાડ્યું પાણી, | ||
થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો. | થઈ રહ્યો ઘુમ્મટ શીકરોનો. | ||
| Line 56: | Line 56: | ||
ન પાણી ને પ્રેમ સમું બીજું જગે | ન પાણી ને પ્રેમ સમું બીજું જગે | ||
જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને. | જે સર્વતઃ સ્પર્શ કરે મનુષ્યને. | ||
{{Gap}}૦૦૦ | |||
યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | યાદા’વે માત્ર તારું મધુરમુખ સખી! આંગળી-હોઠ-મૂક્યું!</poem>'''}}{{Poem2Open}} | ||
અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે. | અનેક અર્થસભર સઘન ચિત્રભરી પંક્તિઓના આ થોડાક નમૂના છે. આ અર્થઘનતા નિષ્પન્ન થવાનું એક સાધન છે અર્થની વ્યંજકતા, જે અર્વાચીન કવિઓમાં શેષ જેટલી ઘણા થોડાએ સાધેલી છે. | ||