26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 176: | Line 176: | ||
:::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | :::::::મુંને ઉંબર લઈ ચાલ્યો બજારમાં... | ||
</poem> | </poem> | ||
===૮. ડાબે હાથે ઓરું...=== | |||
<poem> | |||
::ડાબે હાથે ઓરું સાજન લાપસી, | |||
::જમણે હાથે ચોળું રે કંસાર, | |||
::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | |||
પીંછાને પાથરણે પોઢ્યાં પારેવાં અટકળનાં રે, | |||
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે; | |||
::અજવાળે ઓઢું રે અમરત ઓરતા, | |||
::અંધારે કાંઈ ભમ્મરિયા શણગાર; | |||
::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | |||
સોનેરી સૂરજડા વેર્યા પરોઢિયે ઝાકળમાં રે, | |||
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે; | |||
::ઊગમણે ભણકારા ભીના વાગતા, | |||
::આથમણે કાંઈ ઓગળતા અણસાર; | |||
::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... |
edits