સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રમણ સોની/ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૪) ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે<br>{{gap|4em}}સિદ્ધાંત સમજ પ્રત્યક્ષ વિવેચન<ref>ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈના ઉપક્રમે યોજાતી ‘ડૉ. હરિવલ્લભ ભાયાણી સ્મૃતિવ્યાખ્યાનમાળા' અંતર્ગત, ૨૦૦૯ની ૧૨મી સપ્ટેમ્બરે વિલેપાર્લે, મુંબઈમાં, કરેલું વક્તવ્ય, કેટલાક ફેરફાર સાથે.</ref>}}
{{Heading|(૪) ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે<br>સિદ્ધાંત સમજ પ્રત્યક્ષ વિવેચન<ref>ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈના ઉપક્રમે યોજાતી ‘ડૉ. હરિવલ્લભ ભાયાણી સ્મૃતિવ્યાખ્યાનમાળા' અંતર્ગત, ૨૦૦૯ની ૧૨મી સપ્ટેમ્બરે વિલેપાર્લે, મુંબઈમાં, કરેલું વક્તવ્ય, કેટલાક ફેરફાર સાથે.</ref>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જેમના નામ સાથે આ વ્યાખ્યાન—શ્રેણી જોડાયેલી છે એ ડૉ. હરિવલ્લભ ભાયાણીનાં રસ-રુચિ અને અધ્યયન-લેખન, આપણે સૌ જાણીએ છીએ તેમ, અનેકવિધ વિષયો ને ક્ષેત્રોમાં પ્રસરેલાં હતાં. સંસ્કૃત—પ્રાકૃત—અપભ્રંશ સાહિત્ય, સંસ્કૃત સાહિત્યમીમાંસા, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તેમજ લોકસાહિત્યનો એમનો અભ્યાસ અને એમનાં વિવેચન—સંશોધન વ્યાપ અને ઊંડાણવાળાં હતાં; પશ્ચિમના સાહિત્યવિચાર પર એમની દરેક તબક્કે નજર રહી હતી—સૌંદર્યશાસ્ત્ર, શૈલીવિજ્ઞાન, સંરચનાવાદના અધુનાતન પ્રવાહોને તે સ્પર્શતા રહ્યા હતા. ભાષાવિજ્ઞાન એમનું અધ્યાપનક્ષેત્ર. ઐતિહાસિક ભાષાવિજ્ઞાનથી આરંભીને વર્ણનાત્મક ભાષાવિજ્ઞાનનાં નવાં સંશોધન—વલણોનો પરિચય એ કેળવતા ગયા હતા. આવી બહુશ્રુતતાથી એમણે એ પ્રત્યેક ક્ષેત્રમાં તાર્કિક વિચારણાને બળે મૂળગામી અધિકૃતતા ઊભી કરી હતી. સળંગ વિચારગ્રંથોની સાથેસાથે, નવી વિચારણાઓના નાનાસરખા અંશોનાં દોહન અને નોંધો દ્વારા અદ્યતન સાહિત્ય- વિદ્યા-વિચારને આપણી સામે એ સતત મૂકતા રહેલા. આપણા સૌને માટે તે એક સદ્યસંદર્ભ કેન્દ્ર જેવા હતા.

Navigation menu