26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 195: | Line 195: | ||
::આથમણે કાંઈ ઓગળતા અણસાર; | ::આથમણે કાંઈ ઓગળતા અણસાર; | ||
:::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | :::::હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં... | ||
</poem> | |||
===૯. તું મીંઢળ જેવો કઠ્ઠણ...=== | |||
<poem> | |||
તું મીંઢળ જેવો કઠ્ઠણ | |||
ને હું નમણી નાડાછડી, | |||
તું શિલાલેખનો અક્ષર | |||
ને હું જળની બારાખડી... | |||
એક આસોપાલવ રોપ્યો- | |||
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી, | |||
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી; | |||
તું આળસ મરડી ઊભો | |||
ને હું પડછાયામાં પડી... | |||
એક પાનેતરમાં ટાંક્યું – | |||
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં, | |||
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા; | |||
તું સેંથીમાં જઈ બેઠો | |||
ને હું પાંપણ પરથી દડી... | |||
</poem> | </poem> |
edits