ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લતા શું બોલે?: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 3: Line 3:
'''લતા શું બોલે?''' (ગુલાબદાસ બ્રોકર; ‘બ્રોકરની શ્રેષ્ઠ વાર્તાઓ', ૧૯૭૫) મિત્ર સુરેશની પત્ની લતા સાથેની દેહ-સંબંધ નિરંજનને ડંખે છે પણ સુરેશ તો લતા અને નિરંજનના સંબંધને સહજ મૈત્રી જ ગણે છે. એક વાર થયેલું સ્ખલન ફરી મિત્રદ્રોહ કરવા નહીં જ પ્રેરે એવી શ્રદ્ધાના અભાવમાં નિરંજન શહેર છોડીને જતો રહે છે. એણે આમ કેમ કર્યું હશે – એવા સુરેશના સવાલના જવાબમાં લતા શું બોલે? એ પ્રશ્નાર્થ સાથે પૂરી થતી વાર્તા માનવમનની ચંચળતાને તાગે છે. <br>

{{right|'''ર.'''}}<br>
{{right|'''ર.'''}}<br>
{{HeaderNav2
{{HeaderNav
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રોબર્ટ અને રોબોટ|રોબર્ટ અને રોબોટ]]

|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લાડકો રંડાપો|લાડકો રંડાપો]]

}}
}}

Navigation menu