32,111
edits
(+૧) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
'''લોહીનું ટીપું''' (જયંત ખત્રી; ‘ફોરાં’, ૧૯૪૪) ચોરી કરવાને કારણે જેલ ભોગવી પાછો ફરતો બેચર લુહાર ધર્મશાળામાં રાત્રિવાસ દરમિયાન યુવાન છોકરીને જોઈને થયેલા વિકારો પર કાબૂ મેળવી લે છે પણ એ જ છોકરી પર રાત્રે બેચરના પુત્ર દ્વારા બળાત્કાર થાય છે. વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું અહીં શીર્ષક સમેત સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે. <br> | '''લોહીનું ટીપું''' (જયંત ખત્રી; ‘ફોરાં’, ૧૯૪૪) ચોરી કરવાને કારણે જેલ ભોગવી પાછો ફરતો બેચર લુહાર ધર્મશાળામાં રાત્રિવાસ દરમિયાન યુવાન છોકરીને જોઈને થયેલા વિકારો પર કાબૂ મેળવી લે છે પણ એ જ છોકરી પર રાત્રે બેચરના પુત્ર દ્વારા બળાત્કાર થાય છે. વંશાનુગત મળેલા સંસ્કારની કેદનું અહીં શીર્ષક સમેત સૂક્ષ્મ વ્યંજનાથી નિરૂપણ થયું છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહીની સગાઈ|લોહીની સગાઈ]] | |previous = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/લ/લોહીની સગાઈ|લોહીની સગાઈ]] | ||
|next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વગડો|વગડો]] | |next = [[ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વગડો|વગડો]] | ||
}} | }} | ||