ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાંચન અને ગેરુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કાંચન અને ગેરુ|રમણલાલ વ. દેસાઈ}}
{{Heading|કાંચન અને ગેરુ|રમણલાલ વ. દેસાઈ}}
'''કાંચન અને ગેરુ''' (રમણલાલ વ. દેસાઈ; 'કાંચન અને ગેરુ’, ૧૯૫૦) એક ગુરુના શિષ્ય આનંદ અને જયંત દિગ્વિજયે નીકળે છે. આનંદ ત્યાગ દ્વારા અને જયંત ભોગ દ્વારા એ માટે મથે છે. વર્ષો પછી બંને મળે છે ત્યારે શ્રેષ્ઠી જયંતના દિગ્વિજય આડે માત્ર ચંપાનરેશની કુંવરી સાથેનું લગ્ન જ અવરોધક છે પણ કુંવરી દીક્ષા લે છે અને એ દીક્ષા આપી છે સાધુ આનંદે! કાંચન અને ગેરુના પ્રતીક દ્વારા વાર્તામાં શ્રેષ્ઠી સામેનો સાધુનો વિજય રોચક રીતે નિરૂપાયો છે.
{{right|'''ર.'''}}

'''કાંચન અને ગેરુ''' (રમણલાલ વ. દેસાઈ; ‘કાંચન અને ગેરુ’, ૧૯૫૦) એક ગુરુના શિષ્ય આનંદ અને જયંત દિગ્વિજયે નીકળે છે. આનંદ ત્યાગ દ્વારા અને જયંત ભોગ દ્વારા એ માટે મથે છે. વર્ષો પછી બંને મળે છે ત્યારે શ્રેષ્ઠી જયંતના દિગ્વિજય આડે માત્ર ચંપાનરેશની કુંવરી સાથેનું લગ્ન જ અવરોધક છે પણ કુંવરી દીક્ષા લે છે અને એ દીક્ષા આપી છે સાધુ આનંદે! કાંચન અને ગેરુના પ્રતીક દ્વારા વાર્તામાં શ્રેષ્ઠી સામેનો સાધુનો વિજય રોચક રીતે નિરૂપાયો છે.
{{right|'''ર.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu