ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ન/ના ખપે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ના ખપે|દલપત ચૌહાણ;}}
{{Heading|ના ખપે|દલપત ચૌહાણ}}
'''ના ખપે''' (દલપત ચૌહાણ; ‘ગુજરાતી નવલિકાચયન: ૧૯૯૯’, સં. યોગેશ જોષી, ૨૦૦૧) વતનના ગામમાં ઘર કરાવવા ઇચ્છતા દલિત નાયકને ત્યાં કડિયો ડાહ્યાભાઈ એના ઘરનાં ચા-પાણી ન પીવાય એટલે અલગથી પૈસા માંગે છે. એની આ મનોવૃત્તિથી અકળાઈને નાયક બીજાને કામ સોંપે છે. બીજી બાજુ મેનામાનો રામજી મળવા આવે છે ત્યારે નાયક એને ચાની રકાબી ધરે છે તો રામજી ‘મને તારી ચા ન ખપે' એમ કહી બીજે દિવસે છાસવારો હોવાથી છાસ લેવા કોઈને મોકલવાનું કહે છે ત્યારે નાયક આક્રોશપૂર્વક બોલી ઊઠે છે ‘જા ને દિયોર, તારી છાસ અમને ના ખપે.' દલિત-સવર્ણ વચ્ચેના વ્યવહારભેદ અને ગ્રામીણ પરિવેશનું નિરૂપણ અહીં રોમાંચક છે. <br>{{right|'''પા.'''}}<br>

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu