ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 113: Line 113:
'''પાદનોંધ :'''
'''પાદનોંધ :'''
<ref>૬ : જૈનેતર જયંતિ ભટ્ટની રચના. ઉપર તેનો નિર્દેશ થયો છે. એ કૃતિ ઈ.સ. ૧૨૯૪માં રચાયેલી જણાય છે.</ref>
<ref>૬ : જૈનેતર જયંતિ ભટ્ટની રચના. ઉપર તેનો નિર્દેશ થયો છે. એ કૃતિ ઈ.સ. ૧૨૯૪માં રચાયેલી જણાય છે.</ref>
૭ : રત્નકંઠ, જયાનંદસૂરિ, યશોવિજયજીની ટીકાઓની નોંધ ‘મહામાત્ય : વસ્તુપાળનું સાહિત્ય મંડળ’માં પૃ. ૨૧૪ પર મળે છે.</ref>
<ref>૭ : રત્નકંઠ, જયાનંદસૂરિ, યશોવિજયજીની ટીકાઓની નોંધ ‘મહામાત્ય : વસ્તુપાળનું સાહિત્ય મંડળ’માં પૃ. ૨૧૪ પર મળે છે.</ref>
૮ : ‘દિગ્દર્શન’, પૃ. ૧૬</ref>
<ref>૮ : ‘દિગ્દર્શન’, પૃ. ૧૬</ref>
૯ : ‘દિગ્દર્શન’, પૃ. ૧૬</ref>
<ref>૯ : ‘દિગ્દર્શન’, પૃ. ૧૬</ref>
૧૦ : સુશીલકુમાર દેના ગ્રંથ ‘History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૧૧૫-૧૨૦ પર ચર્ચા મળે છે. રાજશેખરની અત્યારે ઉપલબ્ધ કૃતિ તો તેણે રચવા ધારેલા મહાગ્રંથનો પ્રથમ ખંડ માત્ર છે.</ref>
<ref>૧૦ : સુશીલકુમાર દેના ગ્રંથ ‘History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૧૧૫-૧૨૦ પર ચર્ચા મળે છે. રાજશેખરની અત્યારે ઉપલબ્ધ કૃતિ તો તેણે રચવા ધારેલા મહાગ્રંથનો પ્રથમ ખંડ માત્ર છે.</ref>
૧૧ : સુશીલકુમાર દેના ઉપરોક્ત ગ્રંથમાં પૃ. ૧૯૬-૧૯૭ પર ચર્ચા મળે છે. ડૉ. પી.વી. કાણેના ગ્રંથ ‘History of Sanskrit Poetics’માં પૃ. ૨૯૦ પર એની નોંધ છે. ડૉ. કાણે માને છે કે ‘ગીતગોવિંદ’નો ગાયક જયદેવ અને ‘ચંદ્રાલોક’નો કર્તા જુદા છે. આ ગ્રંથ દશ ‘મયૂખ’માં વહેંચાયેલો છે અને કવિતાની સર્વાંગી ચર્ચા રજૂ કરે છે. કવિ નર્મદે આ ગ્રંથનો પરિચય કર્યો છે. જુઓ ‘નર્મકવિતા’માં પરિશિષ્ટરૂપે ‘અલંકારપ્રવેશ’ પૃ. ૮૯૩.</ref>
<ref>૧૧ : સુશીલકુમાર દેના ઉપરોક્ત ગ્રંથમાં પૃ. ૧૯૬-૧૯૭ પર ચર્ચા મળે છે. ડૉ. પી.વી. કાણેના ગ્રંથ ‘History of Sanskrit Poetics’માં પૃ. ૨૯૦ પર એની નોંધ છે. ડૉ. કાણે માને છે કે ‘ગીતગોવિંદ’નો ગાયક જયદેવ અને ‘ચંદ્રાલોક’નો કર્તા જુદા છે. આ ગ્રંથ દશ ‘મયૂખ’માં વહેંચાયેલો છે અને કવિતાની સર્વાંગી ચર્ચા રજૂ કરે છે. કવિ નર્મદે આ ગ્રંથનો પરિચય કર્યો છે. જુઓ ‘નર્મકવિતા’માં પરિશિષ્ટરૂપે ‘અલંકારપ્રવેશ’ પૃ. ૮૯૩.</ref>
૧૨ : ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ.૨૨૧-૨૨૬ પર ચર્ચા. ડૉ. કાણેના ગ્રંથ History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૩૧૭ પર ચર્ચા. સુશીલકુમાર દે નોંધે છે કે આ ગ્રંથ અંશતઃ જયદેવના ઉપરોક્ત ‘ચન્દ્રાલોક’ પર આધારિત છે. એમાં અલંકાર વિષયક ચર્ચામાં સૌથી વધુ સંખ્યાના અલંકારોનો નિર્દેશ મળે છે. કવિ નર્મદે આ ગ્રંથ પણ જોયો હોવાનું નોંધ્યું છે. જુઓ ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ : ‘અલંકારપ્રવેશ’, પૃ. ૮૯૩.</ref>
<ref>૧૨ : ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ.૨૨૧-૨૨૬ પર ચર્ચા. ડૉ. કાણેના ગ્રંથ History of Sanskrit Poetics Vol. ૧.’માં પૃ. ૩૧૭ પર ચર્ચા. સુશીલકુમાર દે નોંધે છે કે આ ગ્રંથ અંશતઃ જયદેવના ઉપરોક્ત ‘ચન્દ્રાલોક’ પર આધારિત છે. એમાં અલંકાર વિષયક ચર્ચામાં સૌથી વધુ સંખ્યાના અલંકારોનો નિર્દેશ મળે છે. કવિ નર્મદે આ ગ્રંથ પણ જોયો હોવાનું નોંધ્યું છે. જુઓ ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ : ‘અલંકારપ્રવેશ’, પૃ. ૮૯૩.</ref>
૧૩ : ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ. ૨૪૧ પર ચર્ચા. આ ગ્રંથમાં નાયક-નાયિકાનો વિચાર કરવામાં આવ્યો છે. નર્મદે ‘રસમંજરી’ના મરાઠી અનુવાદનો આધાર તેની ‘નાયિકાવિષયપ્રવેશ’ પુસ્તિકા માટે લીધેલો. જુઓ, ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ ‘નાયિકાવિષયપ્રવેશ’.</ref>
v૧૩ : ‘Sanskrit Poetics Vol. I.’માં પૃ. ૨૪૧ પર ચર્ચા. આ ગ્રંથમાં નાયક-નાયિકાનો વિચાર કરવામાં આવ્યો છે. નર્મદે ‘રસમંજરી’ના મરાઠી અનુવાદનો આધાર તેની ‘નાયિકાવિષયપ્રવેશ’ પુસ્તિકા માટે લીધેલો. જુઓ, ‘નર્મકવિતા’નું પરિશિષ્ટ ‘નાયિકાવિષયપ્રવેશ’.</ref>
૧૪ : ‘Sanskrit Poetics’ Vol. II. pp. ૨૮૩-૨૮૯. જેમાં ‘કવિશિક્ષા’ના ગ્રંથો લેખે ક્ષેમેન્દ્રના ‘ઔચિત્યવિચારચર્ચા’ અને ‘કવિકણ્ઠાભરણ’ બંનેનો પરિચય મળે છે.</ref>
<ref>૧૪ : ‘Sanskrit Poetics’ Vol. II. pp. ૨૮૩-૨૮૯. જેમાં ‘કવિશિક્ષા’ના ગ્રંથો લેખે ક્ષેમેન્દ્રના ‘ઔચિત્યવિચારચર્ચા’ અને ‘કવિકણ્ઠાભરણ’ બંનેનો પરિચય મળે છે.</ref>
૧૫ : ‘Sanskrit Poetics’ Vol. II. ’માં પૃ. ૨૮૯-૨૯૧. પ્રસ્તુત ગ્રંથમાં એની ચર્ચા મળે છે, તે ઉપરાંત નીચેના ગ્રંથોમાંય તેની વિસ્તૃત ચર્ચા મળે છે.</ref>
<ref>૧૫ : ‘Sanskrit Poetics’ Vol. II. ’માં પૃ. ૨૮૯-૨૯૧. પ્રસ્તુત ગ્રંથમાં એની ચર્ચા મળે છે, તે ઉપરાંત નીચેના ગ્રંથોમાંય તેની વિસ્તૃત ચર્ચા મળે છે.</ref>
(અ) પ્રો. હીરાલાલ કાપડિયા કૃત ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ સાર્વજનીન સાહિત્ય, ખંડ - ૧ (પ્રકરણ - ૬ઠ્ઠું ‘અલંકાર-શાસ્ત્ર’) પૃ. ૧૬૦
(અ) પ્રો. હીરાલાલ કાપડિયા કૃત ‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ સાર્વજનીન સાહિત્ય, ખંડ - ૧ (પ્રકરણ - ૬ઠ્ઠું ‘અલંકાર-શાસ્ત્ર’) પૃ. ૧૬૦
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરા કૃત ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પ્રકરણ - ૫, વિભાગ - ૨, પેરા, ૧૦૪ ‘અમરચંદ્રની સાહિત્ય કૃતિઓ’ પૃ. ૧૯૩. વળી એ જ ગ્રંથમાં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા મળે છે.</ref>
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરા કૃત ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પ્રકરણ - ૫, વિભાગ - ૨, પેરા, ૧૦૪ ‘અમરચંદ્રની સાહિત્ય કૃતિઓ’ પૃ. ૧૯૩. વળી એ જ ગ્રંથમાં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા મળે છે.</ref>
૧૬-૧૭ : Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯</ref>
<ref>૧૬-૧૭ : Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯</ref>
૧૬-૧૭ : Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯</ref>
<ref>૧૬-૧૭ : Sanskrit Poetics Vol. II ૨૮૩-૨૮૯</ref>
૧૮ : ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા. આ રચના સંવત ૧૨૮૦માં રચાયેલી છે. આ વિશે પ્રો. હીરાલાલ કાપડિયાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ...”માં પણ પૃ. ૧૬૦ પર ચર્ચા મળે છે. આ કૃતિના કર્તા ‘વાયડ’ ગચ્છના હોવાનું જણાય છે.</ref>
<ref>૧૮ : ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’માં પૃ. ૨૨૫-૨૨૯ પર ચર્ચા. આ રચના સંવત ૧૨૮૦માં રચાયેલી છે. આ વિશે પ્રો. હીરાલાલ કાપડિયાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ...”માં પણ પૃ. ૧૬૦ પર ચર્ચા મળે છે. આ કૃતિના કર્તા ‘વાયડ’ ગચ્છના હોવાનું જણાય છે.</ref>
૧૯ : હેમચંદ્રની આ કૃતિ કોઈ સ્વતંત્ર ગ્રંથ નહિ પણ તેમના ‘કાવ્યાડનુશાસન’ની સ્વોપજ્ઞ ટીકા માત્ર છે એમ પ્રો. હીરાલાલ કાપડિયાનો મત છે. આ વિશે વધુ વિગતો માટે જુઓ તેમના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ખંડ-૧માં પૃ. ૧૬૦ પરની ચર્ચા.</ref>
<ref>૧૯ : હેમચંદ્રની આ કૃતિ કોઈ સ્વતંત્ર ગ્રંથ નહિ પણ તેમના ‘કાવ્યાડનુશાસન’ની સ્વોપજ્ઞ ટીકા માત્ર છે એમ પ્રો. હીરાલાલ કાપડિયાનો મત છે. આ વિશે વધુ વિગતો માટે જુઓ તેમના આગળ નિર્દિષ્ટ ગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ” ખંડ-૧માં પૃ. ૧૬૦ પરની ચર્ચા.</ref>
૨૦-૨૧ :‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦</ref>
<ref>૨૦-૨૧ :‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦</ref>
૨૦-૨૧ :‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦</ref>
<ref>૨૦-૨૧ :‘જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ’ ખં - ૧ પૃ. ૧૬૦</ref>
૨૨-૨૩-૨૪ : એજન. પ્રકરણ ‘છન્દશાસ્ત્ર’માં એની ચર્ચા મળે છે.</ref>
<ref>૨૨-૨૩-૨૪ : એજન. પ્રકરણ ‘છન્દશાસ્ત્ર’માં એની ચર્ચા મળે છે.</ref>

૨૫ : ‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પૃ. ૩૬૫-૩૬૬
<ref>૨૫ : ‘વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ’ પૃ. ૩૬૫-૩૬૬
૨૬ : એજન. પૃ. ૩૭૭</ref>
<ref>૨૬ : એજન. પૃ. ૩૭૭</ref>
૨૭ : એજન, પૃ. ૩૭૮</ref>
<ref>૨૭ : એજન, પૃ. ૩૭૮</ref>
૨૮ : એજન, પૃ. ૩૭૯-૩૮૦ પર વૈષ્ણવ કવિઓ અને તેમની કૃષ્ણવિષયક કૃતિઓની ઘણી મોટી યાદી મળે છે. તેમાં ચતુર્ભુજ તથા બ્રેહદેવકૃત ‘ભ્રમરગીતા’, હરિદાસકૃત ‘ભાગવતસાર’, લક્ષ્મીદાસકૃત ‘ગજેન્દ્રમોક્ષ’, નારણદાસકૃત ‘રાધારાસ’ આદિ અનેક રચનાઓના નામોલ્લેખ પણ એ વિષયના વિપુલ સાહિત્યનો પરિચય આપે છે.</ref>
<ref>૨૮ : એજન, પૃ. ૩૭૯-૩૮૦ પર વૈષ્ણવ કવિઓ અને તેમની કૃષ્ણવિષયક કૃતિઓની ઘણી મોટી યાદી મળે છે. તેમાં ચતુર્ભુજ તથા બ્રેહદેવકૃત ‘ભ્રમરગીતા’, હરિદાસકૃત ‘ભાગવતસાર’, લક્ષ્મીદાસકૃત ‘ગજેન્દ્રમોક્ષ’, નારણદાસકૃત ‘રાધારાસ’ આદિ અનેક રચનાઓના નામોલ્લેખ પણ એ વિષયના વિપુલ સાહિત્યનો પરિચય આપે છે.</ref>
૨૯ : એજન, પૃ. ૩૯૩</ref>
<ref>૨૯ : એજન, પૃ. ૩૯૩</ref>
૩૦ : ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’માં દુર્ગાશંકર શાસ્ત્રીનો લેખ ‘સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો’ની પૃ. ૩૭ પરની ચર્ચા જુઓ.</ref>
<ref>૩૦ : ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’માં દુર્ગાશંકર શાસ્ત્રીનો લેખ ‘સંસ્કૃત સાહિત્યનાં આંદોલનો’ની પૃ. ૩૭ પરની ચર્ચા જુઓ.</ref>
૩૧ : ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ પૃ.૩૭-૩૮ની ચર્ચા જુઓ.</ref>
<ref>૩૧ : ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાલનો સાહિત્યપ્રવાહ’ પૃ.૩૭-૩૮ની ચર્ચા જુઓ.</ref>
૩૨ : ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૮૯-૯૦, રમણભાઈ નીલકંઠની ચર્ચા જુઓ. તેઓ પૃ. ૮૯ પર નોંધે છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અલંકારશાસ્ત્ર રચવા માટે કેવા પ્રયત્ન થયા છે એ પ્રશ્ન હાથમાં લેતાં અલંકારની ચર્ચાનાં પુસ્તકોની અછત નવાઈ જેવી લાગે છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં એ વિષયનાં પુસ્તકો છે જ નહિ એમ આપણી હાલની માહિતી પ્રમાણે કહીએ તો ચાલે.”</ref>
<ref>૩૨ : ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૮૯-૯૦, રમણભાઈ નીલકંઠની ચર્ચા જુઓ. તેઓ પૃ. ૮૯ પર નોંધે છે : “પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં અલંકારશાસ્ત્ર રચવા માટે કેવા પ્રયત્ન થયા છે એ પ્રશ્ન હાથમાં લેતાં અલંકારની ચર્ચાનાં પુસ્તકોની અછત નવાઈ જેવી લાગે છે. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં એ વિષયનાં પુસ્તકો છે જ નહિ એમ આપણી હાલની માહિતી પ્રમાણે કહીએ તો ચાલે.”</ref>
૩૩ : મુંબઈની ‘ફોર્બ્સ ગુજરાતી સભા’ના પુસ્તકાલયમાં ‘નવરસ’ નામે એક કૃતિ આ લખનારને જોવા મળી છે. આ પુસ્તિકાની પાછળ ‘રાધાવિલાસ’ નામે બીજી નાનકડી કૃતિ પણ છાપવામાં આવી છે. આ પુસ્તક ‘પ્રાચીન કાવ્યમાળા’ના એક મણકારૂપે છપાયેલું હોવાની એમાં નોંધ છે. પરંતુ એ પુસ્તિકાના આરંભે તેની પ્રકાશન સાલ, પ્રકાશક સંસ્થા, તેની આવૃત્તિ, તેના લેખક-સંપાદક આદિ છાપેલી માહિતીવાળું કોઈ પૃષ્ઠ જોવા મળ્યું નથી. એમાં જે ઉપોદ્‌ઘાત રૂપ નોંધ છે તેના અંતે પણ કોઈની સહી નથી, તારીખ પણ નથી. માત્ર અંતભાગમાં આ કૃતિમાંનાં ટીકાટિપ્પણ છોટાલાલ નરભેરામે લખ્યાં હોવાનો નિર્દેશ મળે છે.
<ref>૩૩ : મુંબઈની ‘ફોર્બ્સ ગુજરાતી સભા’ના પુસ્તકાલયમાં ‘નવરસ’ નામે એક કૃતિ આ લખનારને જોવા મળી છે. આ પુસ્તિકાની પાછળ ‘રાધાવિલાસ’ નામે બીજી નાનકડી કૃતિ પણ છાપવામાં આવી છે. આ પુસ્તક ‘પ્રાચીન કાવ્યમાળા’ના એક મણકારૂપે છપાયેલું હોવાની એમાં નોંધ છે. પરંતુ એ પુસ્તિકાના આરંભે તેની પ્રકાશન સાલ, પ્રકાશક સંસ્થા, તેની આવૃત્તિ, તેના લેખક-સંપાદક આદિ છાપેલી માહિતીવાળું કોઈ પૃષ્ઠ જોવા મળ્યું નથી. એમાં જે ઉપોદ્‌ઘાત રૂપ નોંધ છે તેના અંતે પણ કોઈની સહી નથી, તારીખ પણ નથી. માત્ર અંતભાગમાં આ કૃતિમાંનાં ટીકાટિપ્પણ છોટાલાલ નરભેરામે લખ્યાં હોવાનો નિર્દેશ મળે છે.
ઉપરાંત, લાવણ્યસમયે પણ ‘રંગરત્નાકર છંદ’ એ નામે કાવ્ય રચ્યું છે. ‘કવિચરિત’ ૧-૨, કે.કા. શાસ્ત્રી પૃ. ૫૧૦</ref>
ઉપરાંત, લાવણ્યસમયે પણ ‘રંગરત્નાકર છંદ’ એ નામે કાવ્ય રચ્યું છે. ‘કવિચરિત’ ૧-૨, કે.કા. શાસ્ત્રી પૃ. ૫૧૦</ref>
૩૪ : ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ત્રીજું પૃ. ૮૯-૯૦ પરની ચર્ચા જુઓ. એ વિશેની ચર્ચામાંથી એવું ફલિત થાય છે કે આ કૃતિના પ્રકાશન પાછળ કોઈ ચોક્કસ આધારભૂત હસ્તપ્રત નહિ હોય.</ref>
<ref>૩૪ : ‘કવિતા અને સાહિત્ય’ વૉ. ત્રીજું પૃ. ૮૯-૯૦ પરની ચર્ચા જુઓ. એ વિશેની ચર્ચામાંથી એવું ફલિત થાય છે કે આ કૃતિના પ્રકાશન પાછળ કોઈ ચોક્કસ આધારભૂત હસ્તપ્રત નહિ હોય.</ref>
૩૫ : ‘નરસિંહરાવની રોજનીશી’માં પૃ. ૨૯ પર નરસિંહરાવની નોંધ ખૂબ જ સૂચક છે : “કારવાર : તા. ૨૭-૧૨-૯૨ – (‘નવરસ’ને ‘રાધાવિલાસ’ને અનુલક્ષીને) આ ક્યહાંથી અપ્રસિદ્ધ પદ્ય કર્તાએ શોધી કાઢ્યાં છે? ‘અનેક પ્રતો મેળવી સંશોધન કરી’- એમ લખે છે અને મળે છે તો એક જ પ્રત, છતાં છાપે છે એકદમ...”</ref>
<ref>૩૫ : ‘નરસિંહરાવની રોજનીશી’માં પૃ. ૨૯ પર નરસિંહરાવની નોંધ ખૂબ જ સૂચક છે : “કારવાર : તા. ૨૭-૧૨-૯૨ – (‘નવરસ’ને ‘રાધાવિલાસ’ને અનુલક્ષીને) આ ક્યહાંથી અપ્રસિદ્ધ પદ્ય કર્તાએ શોધી કાઢ્યાં છે? ‘અનેક પ્રતો મેળવી સંશોધન કરી’- એમ લખે છે અને મળે છે તો એક જ પ્રત, છતાં છાપે છે એકદમ...”</ref>
૩૬ : ‘કવિતા અને સાહિત્ય’ (વૉ. ત્રીજું)માં ગ્રંથસ્થ થયેલો લેખ : ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર’ (પૃ. ૧૭૯–૧૯૭)</ref>
<ref>૩૬ : ‘કવિતા અને સાહિત્ય’ (વૉ. ત્રીજું)માં ગ્રંથસ્થ થયેલો લેખ : ‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર’ (પૃ. ૧૭૯–૧૯૭)</ref>
૩૭ : એજન, પૃ. ૧૮૧</ref>
<ref>૩૭ : એજન, પૃ. ૧૮૧</ref>
૩૮ : અખાની આ કડીઓ વિશે પાઠભેદ દેખાય છે. આપણા કવિવિદ્વાન ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલો પાઠ આ પ્રમાણે છે.
<ref>૩૮ : અખાની આ કડીઓ વિશે પાઠભેદ દેખાય છે. આપણા કવિવિદ્વાન ઉમાશંકર જોશીએ સંપાદિત કરેલો પાઠ આ પ્રમાણે છે.
“કવિતા ઘણા કવિ કવી ગયા, અદ્યાપિ કવે છે પ્રત્યક્ષ રહ્યા”  
“કવિતા ઘણા કવિ કવી ગયા, અદ્યાપિ કવે છે પ્રત્યક્ષ રહ્યા”  
“વળી આગળ કવશે બહુ કવિ, સર્વ મનની વૃત્ય જોજો અનુભવી.”  
“વળી આગળ કવશે બહુ કવિ, સર્વ મનની વૃત્ય જોજો અનુભવી.”  
Line 155: Line 155:
નોંધ : આ કડીઓની પાદટીપમાં ઉમાશંકર જોશી નોંધે છે :  
નોંધ : આ કડીઓની પાદટીપમાં ઉમાશંકર જોશી નોંધે છે :  
‘કવિતા = કવનાર, છમાંથી પાંચ પ્રતો ‘વણેશ’ પાઠ આપે છે. સૂર્યનાં કિરણને સોનાના તારરૂપ ગણી શી રીતે વણવામાં લઈ શકીએ?!!</ref>
‘કવિતા = કવનાર, છમાંથી પાંચ પ્રતો ‘વણેશ’ પાઠ આપે છે. સૂર્યનાં કિરણને સોનાના તારરૂપ ગણી શી રીતે વણવામાં લઈ શકીએ?!!</ref>
૩૯ : ‘કવિતા અને સાહિત્ય,’ વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>
<ref>૩૯ : ‘કવિતા અને સાહિત્ય,’ વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>
૪૦ : એજન, પૃ. ૧૮૨</ref>
<ref>૪૦ : એજન, પૃ. ૧૮૨</ref>
૪૧ : એજન, પૃ. ૧૮૨</ref>
<ref>૪૧ : એજન, પૃ. ૧૮૨</ref>
૪૨ : ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>
<ref>૪૨ : ‘કવિતા અને સાહિત્ય’, વૉ. ત્રીજું, પૃ. ૧૮૨</ref>
૪૩ : એજન, પૃ. ૧૮૩</ref>
<ref>૪૩ : એજન, પૃ. ૧૮૩</ref>
૪૪ : બૃહત્‌ કાવ્યદોહન ભા. ૧લો : “ગુજરાતી” પ્રિંટિંગ પ્રેસ : સાતમી સુધારેલી આવૃત્તિ;
<ref>૪૪ : બૃહત્‌ કાવ્યદોહન ભા. ૧લો : “ગુજરાતી” પ્રિંટિંગ પ્રેસ : સાતમી સુધારેલી આવૃત્તિ;
(સં. ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ) પ્રકાશન સાલ : (વિ. સં. ૧૯૮૧) - પ્રસ્તુત ગ્રંથમાં સામળભટની ‘નંદબત્રીશી’ વાર્તામાં નંદરાજાના જારકર્મ નિમિત્તે વિસ્તારી અનુભવકથનો રજૂ થયાં છે, તેમાં આ કડી સ્થાન પામી છે. જુઓ પૃ. ૩૪૬

** ** **  
** ** **  
Line 170: Line 170:
“કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”
“કહ્યું કથે તે શાનો કવિ, શીખી વાત તે શાની નવી.”
** ** **</ref>
** ** **</ref>
૪૫ : ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું. પૃ. ૧૮૬ – ૧૯૬</ref>
<ref>૪૫ : ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું. પૃ. ૧૮૬ – ૧૯૬</ref>
૪૬ : જુઓ. પૃ. ૧૭૦-૧૭૪ની ચર્ચા.</ref>
<ref>૪૬ : જુઓ. પૃ. ૧૭૦-૧૭૪ની ચર્ચા.</ref>
૪૭ : દુર્ગાશંકર શાસ્ત્રી : વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ. પૃ. ૩૫૧</ref>
<ref>૪૭ : દુર્ગાશંકર શાસ્ત્રી : વૈષ્ણવ ધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ. પૃ. ૩૫૧</ref>
૪૮ : એજન, પૃ. ૩૬૪</ref>
<ref>૪૮ : એજન, પૃ. ૩૬૪</ref>
૪૯ : એજન, પૃ. ૨૫૪</ref>
<ref>૪૯ : એજન, પૃ. ૨૫૪</ref>
૫૦ : એજન, પૃ. ૨૫૭-૨૭૨.</ref>
<ref>૫૦ : એજન, પૃ. ૨૫૭-૨૭૨.</ref>
૫૧ : ફાર્બસ સભાએ તૈયાર કરેલી હસ્તપ્રતોની યાદીમાં અનેક ગુજરાતી ભક્તોની વ્રજ કવિતાનો ઉલ્લેખ મળે છે. હિંદીના એક અભ્યાસી ડૉ. વ્યાસનો સંશોધન ગ્રંથ “ગુજરાતી સંત કવિયોંકા હિંદી કાવ્યોમેં પ્રદાન’ ખાસ નોંધે છે.</ref>
<ref>૫૧ : ફાર્બસ સભાએ તૈયાર કરેલી હસ્તપ્રતોની યાદીમાં અનેક ગુજરાતી ભક્તોની વ્રજ કવિતાનો ઉલ્લેખ મળે છે. હિંદીના એક અભ્યાસી ડૉ. વ્યાસનો સંશોધન ગ્રંથ “ગુજરાતી સંત કવિયોંકા હિંદી કાવ્યોમેં પ્રદાન’ ખાસ નોંધે છે.</ref>
પર : આ મુદ્દાની ચર્ચાવિચારણા માટે મુખ્ય આધારગ્રંથ છે : હિન્દી સાહિત્ય કા બૃહદ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્ધ કાવ્ય (સં. ૧૭૦૦-૧૯૦૦) સંપાદક : ડૉ. નગેન્દ્ર , પ્રકાશક : નાગરી પ્રચારિણી સભા કાશી સં. ૨૦૧૫ વિ. આના અનુસંધાનમાં જોયેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
<ref>પર : આ મુદ્દાની ચર્ચાવિચારણા માટે મુખ્ય આધારગ્રંથ છે : હિન્દી સાહિત્ય કા બૃહદ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્ધ કાવ્ય (સં. ૧૭૦૦-૧૯૦૦) સંપાદક : ડૉ. નગેન્દ્ર , પ્રકાશક : નાગરી પ્રચારિણી સભા કાશી સં. ૨૦૧૫ વિ. આના અનુસંધાનમાં જોયેલા અન્ય ગ્રંથો આ પ્રમાણે છે :
(I) રિતિકાવ્યકી ભૂમિકા : ડૉ. નગેન્દ્ર (II) હિન્દી કાવ્યશાસ્ત્રકા ઇતિહાસ : ડૉ. ભગીરથ મિશ્ર (III) રીતિકાવ્ય સંગ્રહ – ડૉ. જગદીશ ગુપ્ત.</ref>
(I) રિતિકાવ્યકી ભૂમિકા : ડૉ. નગેન્દ્ર (II) હિન્દી કાવ્યશાસ્ત્રકા ઇતિહાસ : ડૉ. ભગીરથ મિશ્ર (III) રીતિકાવ્ય સંગ્રહ – ડૉ. જગદીશ ગુપ્ત.</ref>
૫૩ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્વ કાવ્યઃ તૃતીય ખંડ તૃતીય આધ્યાય – “સર્વાંગ (વિવિધાંગ) નિરૂપક આચાર્ય” પૃ. ૩૦૦-૩૮૪  </ref>
<ref>૫૩ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : ષષ્ઠ ભાગ : રીતિકાલ – રીતિબદ્વ કાવ્યઃ તૃતીય ખંડ તૃતીય આધ્યાય – “સર્વાંગ (વિવિધાંગ) નિરૂપક આચાર્ય” પૃ. ૩૦૦-૩૮૪  </ref>
૫૪ : એજન, ચતુર્થ અધ્યાય : રસનિરૂપક આચાર્ય, પૃ. ૩૮૫-૪૩૯ ની ચર્ચા</ref>
<ref>૫૪ : એજન, ચતુર્થ અધ્યાય : રસનિરૂપક આચાર્ય, પૃ. ૩૮૫-૪૩૯ ની ચર્ચા</ref>
૫૫ : ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી. ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે જોડવામાં આવેલી પુસ્તિકા ’રસપ્રવેશ’ (બીજી આવૃત્તિ) વિશે પૃ. ૮૯૩ પર પાદટીપની ચર્ચા જુઓ.</ref>
<ref>૫૫ : ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી. ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે જોડવામાં આવેલી પુસ્તિકા ’રસપ્રવેશ’ (બીજી આવૃત્તિ) વિશે પૃ. ૮૯૩ પર પાદટીપની ચર્ચા જુઓ.</ref>
૫૬ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ પૃ. ૨૧૫</ref>
<ref>૫૬ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ પૃ. ૨૧૫</ref>
૫૭ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૫૭ : એજન, પૃ. ૨૧૫</ref>
૫૮ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે મૂકેલી પુસ્તિકા ‘નાયિકા વિષયપ્રવેશ’ની પાદટીપની ચર્ચા.</ref>
<ref>૫૮ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે મૂકેલી પુસ્તિકા ‘નાયિકા વિષયપ્રવેશ’ની પાદટીપની ચર્ચા.</ref>
૫૯ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પાંચમો અધ્યાય : અલંકારનિરૂપક આચાર્ય  પૃ. ૪૪૦-૪૭૮ની ચર્ચા.</ref>
<ref>૫૯ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પાંચમો અધ્યાય : અલંકારનિરૂપક આચાર્ય  પૃ. ૪૪૦-૪૭૮ની ચર્ચા.</ref>
૬૦ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’માં પૃ. ૮૯૩ પરની પાદટીપ જુઓ.</ref>
<ref>૬૦ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’માં પૃ. ૮૯૩ પરની પાદટીપ જુઓ.</ref>
૬૧ : ડાહ્યાભાઈ દેરાસરી : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૧૫.</ref>
<ref>૬૧ : ડાહ્યાભાઈ દેરાસરી : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૧૫.</ref>
૬૨ : હિંદી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : (આગળ ઉલ્લેખિત આવૃત્તિ)માં છઠ્ઠો અધ્યાય : પિંગળનિરૂપક આચાર્ય પૃ. ૪૭૯-૪૯૩ની ચર્ચા.</ref>
<ref>૬૨ : હિંદી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : (આગળ ઉલ્લેખિત આવૃત્તિ)માં છઠ્ઠો અધ્યાય : પિંગળનિરૂપક આચાર્ય પૃ. ૪૭૯-૪૯૩ની ચર્ચા.</ref>
૬૩ : (અ) આ પ્રશ્ન અંગે ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠ કહે છે : “વ્રજભાષાનું કલ્પનામય સાહિત્ય કેવળ અલંકારમય છે અને તેની રચનામાં અલંકારને જ પ્રધાન ગણી પ્રવૃત્તિ થાય છે. પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રમાણે થયું નથી. આનું મુખ્ય કારણ એ જણાય છે કે ગુજરાતી કવિતાના આરંભકાળમાં થયેલા કવિઓને પ્રવૃત્ત કરનાર વિશેષ કારણ તે તેમનો ભક્તિ વિષયનો ઉત્સાહ હતો. અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા દર્શાવવા કવિતા કરવી એવો તેમનો ઉદ્દેશ જ નહોતો” – ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું પૃ. ૮૫
<ref>૬૩ : (અ) આ પ્રશ્ન અંગે ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠ કહે છે : “વ્રજભાષાનું કલ્પનામય સાહિત્ય કેવળ અલંકારમય છે અને તેની રચનામાં અલંકારને જ પ્રધાન ગણી પ્રવૃત્તિ થાય છે. પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રમાણે થયું નથી. આનું મુખ્ય કારણ એ જણાય છે કે ગુજરાતી કવિતાના આરંભકાળમાં થયેલા કવિઓને પ્રવૃત્ત કરનાર વિશેષ કારણ તે તેમનો ભક્તિ વિષયનો ઉત્સાહ હતો. અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા દર્શાવવા કવિતા કરવી એવો તેમનો ઉદ્દેશ જ નહોતો” – ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું પૃ. ૮૫
(બ) હિંદીના એક વિદ્વાન ડૉ. જગદીશ ગુપ્તનું આ પ્રશ્ન વિશેનું નિરાકરણ પણ નોંધવા જેવું છે : વ્રજ ભાષા કે રીતિકાલીન કવિ અવશ્ય દરબારોમેં આશ્રય ગ્રહણ કરકે લોકજીવનસે દૂર જા પડે થે પરંતુ ગુજરાતીકે પ્રાયઃ સભી કવિયોંકા લોકસે ઘનિષ્ઠ સંબંધ રહા હૈ | યહી કારણ હૈ કી ભક્તિસે હટકર ગુજરાતી કાવ્ય વ્રજ ભાષાકે કાવ્યકી તરહ રીતિશૈલીકી આલંકારિકતા ઔર કૃત્રિમ ભાષાભિવ્યક્તિકી ઓર અગ્રસર નહીં હુઆ || “ગુજરાતી ઔર વ્રજભાષા : કૃષ્ણકાવ્યકા તુલનાત્મક અધ્યયન” પૃ. ૪૮૦</ref>

૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :
<ref>૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :
“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."

– જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯</ref>

૬૬ : ન્હાનાલાલ : “એ વેળાએ ક્ષત્રિયોની વીરશ્રુતિ પૃથુરાજરાસો હતો. ને રાજભાષા વ્રજભાષા હતી. વૈષ્ણવમંદિરમાં પદ સુરદાસજીનાં ગવાતાં તેથી મન્દિરભાષા પણ વ્રજ હતી. વનોમાં, તીર્થોમાં, મઢીઓમાં તુલસીકૃત રામાયણ વાંચતા એટલે તીર્થભાષા એ વ્રજ હતી....”
<ref>૬૬ : ન્હાનાલાલ : “એ વેળાએ ક્ષત્રિયોની વીરશ્રુતિ પૃથુરાજરાસો હતો. ને રાજભાષા વ્રજભાષા હતી. વૈષ્ણવમંદિરમાં પદ સુરદાસજીનાં ગવાતાં તેથી મન્દિરભાષા પણ વ્રજ હતી. વનોમાં, તીર્થોમાં, મઢીઓમાં તુલસીકૃત રામાયણ વાંચતા એટલે તીર્થભાષા એ વ્રજ હતી....”
– કવીશ્વર દલપતરામ, ભાગ ૧લો, પૃ. ૧૪૦.</ref>
– કવીશ્વર દલપતરામ, ભાગ ૧લો, પૃ. ૧૪૦.</ref>
૬૭ : એજન પૃ. ૧૪૦-૧૪૧.</ref>
<ref>૬૭ : એજન પૃ. ૧૪૦-૧૪૧.</ref>
૬૮ : નવલરામ : “દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ ચતુરાઈભરી અને સભારંજની છે.” નવલગ્રંથાવલિ : વૉ. ૨ :</ref>
<ref>૬૮ : નવલરામ : “દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ ચતુરાઈભરી અને સભારંજની છે.” નવલગ્રંથાવલિ : વૉ. ૨ :</ref>
૬૯ : “અર્વાચીન કવિતા”, પૃ. ૭૪v
<ref>૬૯ : “અર્વાચીન કવિતા”, પૃ. ૭૪v
૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>
<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>

૭૩ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ. ૨૧૪</ref>
<ref>૭૩ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ. ૨૧૪</ref>
૭૪ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૭૪ : એજન, પૃ. ૨૧૪</ref>
૭૫ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૭૫ : એજન, પૃ. ૨૧૪</ref>
૭૬ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૬ : એજન, પૃ. ૨૧૫</ref>
૭૭ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૭ : એજન, પૃ. ૨૧૫</ref>
૭૮ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૮ : એજન, પૃ. ૨૧૫</ref>
૭૯ : રણછોડલાલ સ્મારક ગ્રંથમાં ‘રસપ્રકાશ’નાં બે પ્રકરણો છાપવામાં આવ્યાં છે.</ref>
<ref>૭૯ : રણછોડલાલ સ્મારક ગ્રંથમાં ‘રસપ્રકાશ’નાં બે પ્રકરણો છાપવામાં આવ્યાં છે.</ref>
૮૦ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં પૃ. ૨૧૪ પર ઉલ્લેખv
<ref>૮૦ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં પૃ. ૨૧૪ પર ઉલ્લેખv
૮૧ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૮૧ : એજન, પૃ. ૨૧૪</ref>
૮૨ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૮૨ : એજન, પૃ. ૨૧૪</ref>
૮૩ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૮૩ : એજન, પૃ. ૨૧૫</ref>
૮૪ : એજન, પૃ. ૨૧૩ - ૨૨૧ પરની ચર્ચા.</ref>
<ref>૮૪ : એજન, પૃ. ૨૧૩ - ૨૨૧ પરની ચર્ચા.</ref>
૮૫ : રમણભાઈના સિદ્ધાંતચર્ચાના લેખો ૧૮૮૭-૧૯૦૧ના ગાળામાં પ્રગટ થયેલા.</ref>
<ref>૮૫ : રમણભાઈના સિદ્ધાંતચર્ચાના લેખો ૧૮૮૭-૧૯૦૧ના ગાળામાં પ્રગટ થયેલા.</ref>
૮૬ : મણિલાલનું લખાણ (ઈ.સ. ૧૮૯૮ તેમની અવસાન સાલ) પૂર્વે પ્રગટ થયેલું.</ref>
<ref>૮૬ : મણિલાલનું લખાણ (ઈ.સ. ૧૮૯૮ તેમની અવસાન સાલ) પૂર્વે પ્રગટ થયેલું.</ref>
૮૭ : નરસિંહરાવના લેખો – ‘એક ચિત્ર જોઈ સૂઝેલો વિચાર’ (ઈ.સ. ૧૮૮૮) ‘વસંતોત્સવ ઉપર ચર્ચા’ ઈ.સ. ૧૮૯૯) ‘ગુજરાતી કવિતા અને સંગીત’ (ઈ.સ. ૧૯૦૪ની આસપાસ) પ્રગટ થયેલી.v
<ref>૮૭ : નરસિંહરાવના લેખો – ‘એક ચિત્ર જોઈ સૂઝેલો વિચાર’ (ઈ.સ. ૧૮૮૮) ‘વસંતોત્સવ ઉપર ચર્ચા’ ઈ.સ. ૧૮૯૯) ‘ગુજરાતી કવિતા અને સંગીત’ (ઈ.સ. ૧૯૦૪ની આસપાસ) પ્રગટ થયેલી.v
૮૮ : આ. આનંદશંકર ‘કવિતા’ નિબંધ ૧૯૦૨માં પ્રગટ થયેલો.</ref>
<ref>૮૮ : આ. આનંદશંકર ‘કવિતા’ નિબંધ ૧૯૦૨માં પ્રગટ થયેલો.</ref>
૮૯ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩ </ref>
<ref>૮૯ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩ </ref>

Navigation menu