ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 109: Line 109:
'''(ક) અલંકાર નિરૂપણના ગ્રંથો૫૯<ref>૫૯ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પાંચમો અધ્યાય : અલંકારનિરૂપક આચાર્ય  પૃ. ૪૪૦-૪૭૮ની ચર્ચા.</ref> :'''
'''(ક) અલંકાર નિરૂપણના ગ્રંથો૫૯<ref>૫૯ : હિન્દી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પાંચમો અધ્યાય : અલંકારનિરૂપક આચાર્ય  પૃ. ૪૪૦-૪૭૮ની ચર્ચા.</ref> :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકારના ‘રીતિ’ ગ્રંથોની મુખ્ય પ્રેરણા (આગળની ચર્ચામાં ઉલ્લેખેલા) સંસ્કૃતના ગ્રંથો ‘ચંદ્રાલોક’ અને ‘કુવલયાનન્દ’ એ બેમાંથી મળી છે. આ પ્રકારના વ્રજના વિપુલ સાહિત્યમાં જશવંતસિંહનો ‘ભાષાભૂષણ’ ખૂબ જાણીતો છે. આપણે ત્યાં આ ગ્રંથ અનેક કવિઓને પ્રેરક બન્યો જણાય છે. કવિ નર્મદે પોતાની પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’ માટે જે જે ગ્રંથોનો આધાર લીધો હતો તેમાં સંસ્કૃતના ‘ચંદ્રાલોક’; ‘કુવલયાનન્દકારિકા’ અને ‘સાહિત્યદર્પણ’ મરાઠીનો અલંકારવિવેક ઉપરાંત પ્રસ્તુત વ્રજ ગ્રંથ ‘ભાષાભૂષણ’નો ય આધાર લીધો હોવાનું નોંધ્યું છે.૬૦ આપણા બીજા એક કવિ દલપતરામ દુર્લભરામે વ્રજના ગ્રંથોની પ્રેરણા લઈ ઈ.સ. ૧૮૭૮માં ‘ભાષાભૂષણ’ ગ્રંથ રચ્યો હોવાનો ય ઉલ્લેખ મળે છે.૬૧
આ પ્રકારના ‘રીતિ’ ગ્રંથોની મુખ્ય પ્રેરણા (આગળની ચર્ચામાં ઉલ્લેખેલા) સંસ્કૃતના ગ્રંથો ‘ચંદ્રાલોક’ અને ‘કુવલયાનન્દ’ એ બેમાંથી મળી છે. આ પ્રકારના વ્રજના વિપુલ સાહિત્યમાં જશવંતસિંહનો ‘ભાષાભૂષણ’ ખૂબ જાણીતો છે. આપણે ત્યાં આ ગ્રંથ અનેક કવિઓને પ્રેરક બન્યો જણાય છે. કવિ નર્મદે પોતાની પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’ માટે જે જે ગ્રંથોનો આધાર લીધો હતો તેમાં સંસ્કૃતના ‘ચંદ્રાલોક’; ‘કુવલયાનન્દકારિકા’ અને ‘સાહિત્યદર્પણ’ મરાઠીનો અલંકારવિવેક ઉપરાંત પ્રસ્તુત વ્રજ ગ્રંથ ‘ભાષાભૂષણ’નો ય આધાર લીધો હોવાનું નોંધ્યું છે.૬૦<ref>૬૦ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’માં પૃ. ૮૯૩ પરની પાદટીપ જુઓ.</ref> આપણા બીજા એક કવિ દલપતરામ દુર્લભરામે વ્રજના ગ્રંથોની પ્રેરણા લઈ ઈ.સ. ૧૮૭૮માં ‘ભાષાભૂષણ’ ગ્રંથ રચ્યો હોવાનો ય ઉલ્લેખ મળે છે.૬૧<ref>૬૧ : ડાહ્યાભાઈ દેરાસરી : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૧૫.</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
'''(ડ) પિંગળનું નિરૂપણ કરનારા ગ્રંથો૬૨ :'''
'''(ડ) પિંગળનું નિરૂપણ કરનારા ગ્રંથો૬૨<ref>૬૨ : હિંદી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : (આગળ ઉલ્લેખિત આવૃત્તિ)માં છઠ્ઠો અધ્યાય : પિંગળનિરૂપક આચાર્ય પૃ. ૪૭૯-૪૯૩ની ચર્ચા.</ref> :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પ્રકારના ગ્રંથોમાં પિંગળની ચર્ચા મળે છે. એમાં કેશવકૃત ‘છંદમાલા,’ ચિંતામણિનો ‘પિંગલ’, મતિરામનો ‘વૃત્તકૌમુદી’, સુખદેવ મિશ્રનો ‘વૃત્તવિચાર’ આદિનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં પિંગળોએ આપણે ત્યાં પ્રભાવ પાડ્યો હોય તો કેટલો તે જણાવતાં ચોક્કસ નિદર્શનો મળ્યાં નથી.
આ પ્રકારના ગ્રંથોમાં પિંગળની ચર્ચા મળે છે. એમાં કેશવકૃત ‘છંદમાલા,’ ચિંતામણિનો ‘પિંગલ’, મતિરામનો ‘વૃત્તકૌમુદી’, સુખદેવ મિશ્રનો ‘વૃત્તવિચાર’ આદિનો સમાવેશ થાય છે. આ પ્રકારનાં પિંગળોએ આપણે ત્યાં પ્રભાવ પાડ્યો હોય તો કેટલો તે જણાવતાં ચોક્કસ નિદર્શનો મળ્યાં નથી.
આમ, વ્રજના કાવ્યસાહિત્યમાં લગભગ બે અઢી સૈકા સુધી આ પ્રકારની ‘રીતિ-કાવ્ય’ની એક વિશાળ પરંપરા વિકસતી રહી. આપણે જોયું કે એ પ્રકારના સાહિત્યની મૂળ પ્રેરણા અને આધાર તો સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથો, વિશેષતઃ ઉત્તરકાલીન ગ્રંથો જ, રહ્યા છે. એ રીતે સંસ્કૃતના અલંકારશાસ્ત્રની જે પરંપરા સોળમા સત્તરમા સૈકામાં એ પ્રદેશમાં ચાલી, તેનું અનુસંધાન જાળવીને વ્રજની, (અને આપણે ત્યાં ’ભાખા’ના નામે પ્રચલિત) ‘રીતિ-કવિતા’નો વિકાસ સંભવ્યો.  
આમ, વ્રજના કાવ્યસાહિત્યમાં લગભગ બે અઢી સૈકા સુધી આ પ્રકારની ‘રીતિ-કાવ્ય’ની એક વિશાળ પરંપરા વિકસતી રહી. આપણે જોયું કે એ પ્રકારના સાહિત્યની મૂળ પ્રેરણા અને આધાર તો સંસ્કૃત અલંકારશાસ્ત્રના ગ્રંથો, વિશેષતઃ ઉત્તરકાલીન ગ્રંથો જ, રહ્યા છે. એ રીતે સંસ્કૃતના અલંકારશાસ્ત્રની જે પરંપરા સોળમા સત્તરમા સૈકામાં એ પ્રદેશમાં ચાલી, તેનું અનુસંધાન જાળવીને વ્રજની, (અને આપણે ત્યાં ’ભાખા’ના નામે પ્રચલિત) ‘રીતિ-કવિતા’નો વિકાસ સંભવ્યો.  
આ ‘રીતિ-કવિતા’માં, આપણે જોયું તેમ, સંસ્કૃતના ઉત્તરકાલીન અલંકારગ્રંથોનો પ્રભાવ વિશેષ રહ્યો છે. સંસ્કૃતના ‘કવિશિક્ષા’ના ગ્રંથોમાં કવિતારચનાના જે નિયમો સ્થાન પામ્યા હતા, તેમાં પ્રાસાનુપ્રાસ, શ્લેષ, ઝડઝમક આદિ રચનાચાતુરીના સ્થૂળ અંશોનો મહિમા થવા લાગ્યો હતો એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ‘રીતિ-કવિતા’માં આ પ્રકારની રચનાચાતુરીનો જ મહિમા રહ્યો, અને તેથી પ્રાસાનુપ્રાસાદિ સ્થૂળ તત્ત્વોની ઉપાસના વધી. હકીકતમાં, રીતિકાલીન આચાર્યોએ સદૃષ્ટાન્ત કાવ્યલક્ષણો રજૂ કરવાનાં હતાં. એટલે, દેખીતી રીતે જ, તેમાં કવિઓની સહજાનુભૂતિ કરતાં યે આયાસપૂર્વક સિદ્ધ કરેલી રચનાચાતુરીનું પ્રાધાન્ય રહ્યું. વળી આ સમગ્ર પરંપરા દરબારોના આશ્રયે વિકસી, એટલે એમાં સભારંજક તત્ત્વોનો પુરસ્કાર જ વધુ થયો. આ રીતે વ્રજ કે ‘ભાખા’ રીતિ એ સભારંજની કવિતાની લગભગ પર્યાય બની ગઈ.
આ ‘રીતિ-કવિતા’માં, આપણે જોયું તેમ, સંસ્કૃતના ઉત્તરકાલીન અલંકારગ્રંથોનો પ્રભાવ વિશેષ રહ્યો છે. સંસ્કૃતના ‘કવિશિક્ષા’ના ગ્રંથોમાં કવિતારચનાના જે નિયમો સ્થાન પામ્યા હતા, તેમાં પ્રાસાનુપ્રાસ, શ્લેષ, ઝડઝમક આદિ રચનાચાતુરીના સ્થૂળ અંશોનો મહિમા થવા લાગ્યો હતો એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ. ‘રીતિ-કવિતા’માં આ પ્રકારની રચનાચાતુરીનો જ મહિમા રહ્યો, અને તેથી પ્રાસાનુપ્રાસાદિ સ્થૂળ તત્ત્વોની ઉપાસના વધી. હકીકતમાં, રીતિકાલીન આચાર્યોએ સદૃષ્ટાન્ત કાવ્યલક્ષણો રજૂ કરવાનાં હતાં. એટલે, દેખીતી રીતે જ, તેમાં કવિઓની સહજાનુભૂતિ કરતાં યે આયાસપૂર્વક સિદ્ધ કરેલી રચનાચાતુરીનું પ્રાધાન્ય રહ્યું. વળી આ સમગ્ર પરંપરા દરબારોના આશ્રયે વિકસી, એટલે એમાં સભારંજક તત્ત્વોનો પુરસ્કાર જ વધુ થયો. આ રીતે વ્રજ કે ‘ભાખા’ રીતિ એ સભારંજની કવિતાની લગભગ પર્યાય બની ગઈ.
આપણે ત્યાં નર્મદયુગના આરંભકાળમાં વ્રજના રીતિકાવ્યનો પ્રભાવ વધ્યો જણાય છે. આપણે એ મુદ્દા વિશે વિચારણા કરીએ તે પૂર્વે એક મુદ્દો વિચારી લેવાનો રહે છે. અને તે એ કે મધ્યકાલમાં છેવટ પર્યંત આપણા સંતકવિઓએ વ્રજની ભક્તિકવિતા નિમિત્તે એ ભાષાનો પરિચય કર્યો હોય તો આપણે ત્યાં ‘રીતિ-કવિતા’ પ્રકારની રચનાઓ કેમ જન્મી નહિ હોય? આનો ઉત્તર એ કે આપણા મધ્યકાલીન સંતો તેમના ભક્તિરસમાં જ લીન રહ્યા છે, અને સભાનપણે અલંકારયુક્ત કવિતા રચનાની કોઈ વૃત્તિ તેમણે સામાન્યતઃ સેવી જણાતી નથી. વ્રજના દરબારી આચાર્યોએ જે રીતિ-કાવ્ય નિપજાવ્યું તેની પાછળ તત્કાલીન પરિસ્થિતિ જવાબદાર હતી એ વાત આપણે આગળ નોંધી ગયા છીએ. અને એ હકીકત ખૂબ જ સૂચક છે. વ્રજના કવિઓએ સભારંજનના હેતુથી, આયાસપૂર્વક, રચનાચાતુરીનું કૌશલ આણવાના પ્રયત્નો કર્યા. આપણા સંતકવિઓને એવી કોઈ આવશ્યકતા જન્મી નહોતી. તેમણે જે કંઈ ભક્તિસાહિત્ય રચ્યું તેમાં તેમના ભક્ત હૃદયની સરળ સરવાણી પ્રગટી છે. એટલે કૃત્રિમ વાક્‌વિલાસથી તેઓ વેગળા રહ્યા હોય એ દેખીતું છે.૬૩  
આપણે ત્યાં નર્મદયુગના આરંભકાળમાં વ્રજના રીતિકાવ્યનો પ્રભાવ વધ્યો જણાય છે. આપણે એ મુદ્દા વિશે વિચારણા કરીએ તે પૂર્વે એક મુદ્દો વિચારી લેવાનો રહે છે. અને તે એ કે મધ્યકાલમાં છેવટ પર્યંત આપણા સંતકવિઓએ વ્રજની ભક્તિકવિતા નિમિત્તે એ ભાષાનો પરિચય કર્યો હોય તો આપણે ત્યાં ‘રીતિ-કવિતા’ પ્રકારની રચનાઓ કેમ જન્મી નહિ હોય? આનો ઉત્તર એ કે આપણા મધ્યકાલીન સંતો તેમના ભક્તિરસમાં જ લીન રહ્યા છે, અને સભાનપણે અલંકારયુક્ત કવિતા રચનાની કોઈ વૃત્તિ તેમણે સામાન્યતઃ સેવી જણાતી નથી. વ્રજના દરબારી આચાર્યોએ જે રીતિ-કાવ્ય નિપજાવ્યું તેની પાછળ તત્કાલીન પરિસ્થિતિ જવાબદાર હતી એ વાત આપણે આગળ નોંધી ગયા છીએ. અને એ હકીકત ખૂબ જ સૂચક છે. વ્રજના કવિઓએ સભારંજનના હેતુથી, આયાસપૂર્વક, રચનાચાતુરીનું કૌશલ આણવાના પ્રયત્નો કર્યા. આપણા સંતકવિઓને એવી કોઈ આવશ્યકતા જન્મી નહોતી. તેમણે જે કંઈ ભક્તિસાહિત્ય રચ્યું તેમાં તેમના ભક્ત હૃદયની સરળ સરવાણી પ્રગટી છે. એટલે કૃત્રિમ વાક્‌વિલાસથી તેઓ વેગળા રહ્યા હોય એ દેખીતું છે.૬૩<ref>૬૩ : (અ) આ પ્રશ્ન અંગે ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠ કહે છે : “વ્રજભાષાનું કલ્પનામય સાહિત્ય કેવળ અલંકારમય છે અને તેની રચનામાં અલંકારને જ પ્રધાન ગણી પ્રવૃત્તિ થાય છે. પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રમાણે થયું નથી. આનું મુખ્ય કારણ એ જણાય છે કે ગુજરાતી કવિતાના આરંભકાળમાં થયેલા કવિઓને પ્રવૃત્ત કરનાર વિશેષ કારણ તે તેમનો ભક્તિ વિષયનો ઉત્સાહ હતો. અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા દર્શાવવા કવિતા કરવી એવો તેમનો ઉદ્દેશ જ નહોતો” – ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું પૃ. ૮૫<br>
(બ) હિંદીના એક વિદ્વાન ડૉ. જગદીશ ગુપ્તનું આ પ્રશ્ન વિશેનું નિરાકરણ પણ નોંધવા જેવું છે : વ્રજ ભાષા કે રીતિકાલીન કવિ અવશ્ય દરબારોમેં આશ્રય ગ્રહણ કરકે લોકજીવનસે દૂર જા પડે થે પરંતુ ગુજરાતીકે પ્રાયઃ સભી કવિયોંકા લોકસે ઘનિષ્ઠ સંબંધ રહા હૈ | યહી કારણ હૈ કી ભક્તિસે હટકર ગુજરાતી કાવ્ય વ્રજ ભાષાકે કાવ્યકી તરહ રીતિશૈલીકી આલંકારિકતા ઔર કૃત્રિમ ભાષાભિવ્યક્તિકી ઓર અગ્રસર નહીં હુઆ || “ગુજરાતી ઔર વ્રજભાષા : કૃષ્ણકાવ્યકા તુલનાત્મક અધ્યયન” પૃ. ૪૮૦</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નર્મદયુગમાં ‘વ્રજ’નો પ્રભાવ અને પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિઃ'''
'''નર્મદયુગમાં ‘વ્રજ’નો પ્રભાવ અને પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિઃ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણી અત્યારસુધીની ચર્ચાવિચારણા પરથી એક વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે ત્યાં મધ્યકાલમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની કોઈ જૈનેતર પરંપરાનું સાતત્ય જોવા મળતું નથી. તેમ તે સમયના સાહિત્યમાં તેનું કોઈ પ્રતિબિંબ પણ ઝિલાયું નથી. વળી, આપણે આગળ જોયું તેમ, કૃષ્ણભક્તિના તારેતારે આપણને વ્રજના કાવ્યસાહિત્યનો સંબંધ થયો. જો કે મધ્યકાલીન સંતોએ ‘રીતિ-કાવ્ય’નું અનુસરણ કર્યું નથી. પરંતુ વ્રજનો મહિમા ઓછો થયો નથી. હકીકતમાં, નર્મદયુગના આરંભે આપણી માતૃભાષા ગુજરાતી કરતાં યે સંસ્કૃત અને વ્રજ (એ ‘ભાખા’ કે ‘હિન્દુસ્તાની’ નામે ય પ્રચલિત હતી)નો આદર કરવાનું વલણ વિશેષ જોવા મળે છે.૬૪ મધ્યકાલથી કૃષ્ણભક્તિ નિમિત્તે વ્રજના સાહિત્યનો જે આદર થવા લાગ્યો હતો, તે અર્વાચીન યુગના આરંભે જાણે પરાકાષ્ઠા સાધે છે. કવિતાની ભાષા તો સંસ્કૃત કે વ્રજ હોય એવું ય એ સમયે મનાવા લાગ્યું હતું.૬૫ અને આપણે ત્યાં રાજદરબારોમાં, તીર્થોમાં, અને મંદિરોમાં વ્રજનો પ્રચાર વધ્યો હતો.૬૬
આપણી અત્યારસુધીની ચર્ચાવિચારણા પરથી એક વાત તો સ્પષ્ટ જણાઈ આવે છે કે આપણે ત્યાં મધ્યકાલમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રની કોઈ જૈનેતર પરંપરાનું સાતત્ય જોવા મળતું નથી. તેમ તે સમયના સાહિત્યમાં તેનું કોઈ પ્રતિબિંબ પણ ઝિલાયું નથી. વળી, આપણે આગળ જોયું તેમ, કૃષ્ણભક્તિના તારેતારે આપણને વ્રજના કાવ્યસાહિત્યનો સંબંધ થયો. જો કે મધ્યકાલીન સંતોએ ‘રીતિ-કાવ્ય’નું અનુસરણ કર્યું નથી. પરંતુ વ્રજનો મહિમા ઓછો થયો નથી. હકીકતમાં, નર્મદયુગના આરંભે આપણી માતૃભાષા ગુજરાતી કરતાં યે સંસ્કૃત અને વ્રજ (એ ‘ભાખા’ કે ‘હિન્દુસ્તાની’ નામે ય પ્રચલિત હતી)નો આદર કરવાનું વલણ વિશેષ જોવા મળે છે.૬૪<ref>૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :<br>
આ સંજોગોમાં એ સમયના કાવ્યરસિકોએ વ્રજના ‘રીતિ-કાવ્ય’નું જે કંઈ આછુંપાતળું સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની જ પ્રેરણા લીધી છે. કવિ દલપતરામે તો ભુજ પાઠશાળામાં વ્રજના કાવ્યશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસમાં વ્રજના ગ્રંથો ‘કવિપ્રિયા’, રસિકપ્રિયા, ‘જ્ઞાનચાતુરી’, ‘કાવ્યચાતુરી’ ઉપરાંત ‘માનમંજરી’, ‘અનેકાર્થી’ આદિ કૃતિઓ પણ આવી હતી.૬૭ તેમની કવિતામાં, દેખીતી રીતે જ, વ્રજના પ્રભાવરૂપે પ્રાસાનુપ્રાસ, ઝાડઝમક, શ્લેષરચના, છંદોચાતુરી, પ્રહેલિકા, ચિત્રકાવ્ય આદિનો મહિમા થયો, એટલું જ નહિ, વ્રજ કવિઓની રીતરસમને અનુસરી સભારંજની શીઘ્ર કવિતાનો પણ તેમણે પુરસ્કાર કર્યો.૬૮ તેમનું કાવ્યમાનસ આ ‘રીતિ’ના સંસ્કારોથી પોષાયું, અને એ સંસ્કારો એટલા તો દૃઢ બન્યા હતા કે તેમની લગભગ સમગ્ર કાવ્યપ્રવૃત્તિ એ ‘રીતિ’ની શૈલીમાં જ બદ્ધ રહી. નોંધવા જેવું એ છે કે અર્વાચીન યુગના આરંભે કવિ નર્મદે અંતઃક્ષોભપ્રેરિત આત્મલક્ષી એવી નવીન કવિતાની દિશામાં પ્રવૃત્તિ કરી – અને આપણે જોઈશું કે આપણી અર્વાચીન કવિતામાં તેમણે કેટલુંક મહત્ત્વનું નવપ્રસ્થાન પણ કર્યું છે – છતાં એ યુગના પ્રભાવશાળી કવિ તો દલપતરામ જ રહ્યા છે, એમ આપણા કવિ-વિવેચક સુંદરમે નોંધ્યું છે૬૯. હકીકતમાં, દલપતકાવ્ય એ મધ્યકાલીન વ્રજ કવિતાનું અનુસંધાન જાળવતી કવિતા છે. આપણા નર્મદયુગમાં પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્રના અભ્યાસથી પ્રભાવિત વ્યાપક કાવ્યરુચિની યે એ નિર્દેશક બની રહે છે.
{{gap}}“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."<br>
આપણી અર્વાચીન કવિતામાં નવપ્રસ્થાન કરનાર કવિ નર્મદે પણ પોતાના કાવ્યશિક્ષણ માટે આરંભમાં વ્રજ અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે. તેણે પોતાના કાવ્યશિક્ષણની ફલશ્રુતિરૂપ ‘અલંકારપ્રવેશ’૭૦, ‘રસપ્રવેશ’૭૧ અને ‘નાયિકાવિષયપ્રવેશ’૭૨ આદિ પુસ્તિકાઓ લખી છે. આ પુસ્તિકાઓની નિરૂપણરીતિ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોની પરિપાટીની જ છે. એના કેટલાક પ્રેરણારૂપ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોનો આગળ ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ.
{{gap|6em}} – જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯</ref> મધ્યકાલથી કૃષ્ણભક્તિ નિમિત્તે વ્રજના સાહિત્યનો જે આદર થવા લાગ્યો હતો, તે અર્વાચીન યુગના આરંભે જાણે પરાકાષ્ઠા સાધે છે. કવિતાની ભાષા તો સંસ્કૃત કે વ્રજ હોય એવું ય એ સમયે મનાવા લાગ્યું હતું.૬૫<ref>૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :<br>
વ્રજના પરંપરાગત કાવ્યશિક્ષણનો અભ્યાસ કરનારા આપણા કવિઓમાં બીજા એક કવિ હીરાચંદ કાનજીનો ઉલ્લેખ પણ જરૂરી છે. તેમણે વ્રજના ગ્રંથ ‘ભાષાભૂષણ’૭૩ પર ટીકા, ઉપરાંત ‘સુંદરશૃંગાર’૭૪ તથા ‘હીરાશૃંગાર’૭૫ આદિની રચના કરી હોવાનું નોંધાયું છે. વળી કવિ વાલજી લક્ષ્મીરામનો ‘રસમંજરી’ ગ્રંથ૭૬, કવિ હર્ષદરાયની વ્રજના ગ્રંથ ‘રસિકપ્રિયા’ પરની ટીકા,૭૭ કવિ દલપતરામ દુર્લભરામનો ‘ભાષાભૂષણ’૭૮ નામે ગ્રંથ પણ આ જ પરંપરાનું અનુસંધાન જાળવતા જણાય છે. આ સદીમાં કવિ સવિતાનારાયણે રચેલી ‘અલંકારચંદ્રિકા’ પણ સંસ્કૃત અને વ્રજના અલંકારનિરૂપણને અનુસરતી જણાય છે. અને રાજકવિ નથુરામ શર્માના ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘નાટ્યશાસ્ત્ર’ એ ગ્રંથો પણ આ પરંપરાનું જ સાતત્ય જાળવતા ગ્રંથો છે. પ્રાચીન પદ્ધતિએ, અનુક્રમે, કવિતા અને નાટકનાં લક્ષણોની ચર્ચા એમાં મળે છે. આપણા ગઈ સદીના નાટ્યકાર રણછોડભાઈએ પણ ‘નાટ્યપ્રકાશ’ અને ‘રસપ્રકાશ’૭૯ ની રચના કરી છે.
{{gap}}“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."<br>{{gap|6em}} – જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯</ref> અને આપણે ત્યાં રાજદરબારોમાં, તીર્થોમાં, અને મંદિરોમાં વ્રજનો પ્રચાર વધ્યો હતો.૬૬<ref>૬૬ : ન્હાનાલાલ : “એ વેળાએ ક્ષત્રિયોની વીરશ્રુતિ પૃથુરાજરાસો હતો. ને રાજભાષા વ્રજભાષા હતી. વૈષ્ણવમંદિરમાં પદ સુરદાસજીનાં ગવાતાં તેથી મન્દિરભાષા પણ વ્રજ હતી. વનોમાં, તીર્થોમાં, મઢીઓમાં તુલસીકૃત રામાયણ વાંચતા એટલે તીર્થભાષા એ વ્રજ હતી....”<br>
આ પરંપરાગત કાવ્યચર્ચામાં, કાવ્યશાસ્ત્રના એક અંગ લેખે, પિંગળનો અભ્યાસ કરવાનું વલણ પ્રબળ જણાય છે. કવિ દલપતરામની કૃતિ ‘દલપતપિંગળ’૮૦, કવિ નર્મદની ‘પિંગળપ્રવેશ’૮૧, કવિ હીરાચંદની ‘પિંગળાદર્શ’૮૨, રણછોડભાઈની ‘રણપિંગળ’ આદિમાં આપણી પરંપરાગત પિંગળની ચર્ચા કે છંદોરચનાનું નિરૂપણ જોવા મળે છે. આ જ પરંપરામાં કેશવ હ. ધ્રુવનો ગ્રંથ ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ પણ ખૂબ મહત્ત્વનો છે. એમાં પદ્યરચના અને છંદોરચના વિષયક વિદ્વત્તાપૂર્ણ ચર્ચાવિચારણા જોવા મળે છે. આના અનુસંધાનમાં બીજી એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે આપણી આરંભકાળની કાવ્યચર્ચામાં, નવલરામનાં અને વિશેષતઃ નરસિંહરાવનાં લખાણોમાં પિંગળ વિષયક ચર્ચા ઠીક ઠીક સ્થાન રોકે છે. અલબત્ત, આપણી અર્વાચીન કવિતાના સંદર્ભમાં તેની પદ્યરચના અને તેની છંદોરચનાના પ્રશ્નો ધ્યાન માગે એ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ પણ નોંધવું જોઈએ કે એ યુગની કાવ્યચર્ચામાં પરંપરાગત પિંગળના પ્રશ્નો ય સ્વાભાવિક રીતે સ્થાન પામ્યા છે.
{{gap|6m}}– કવીશ્વર દલપતરામ, ભાગ ૧લો, પૃ. ૧૪૦.</ref>
આમ, આપણે ત્યાં ગઈ સદીના અંત સુધી, અને કંઈક આ સદીના આરંભમાં યે, પરંપરાગત કાવ્યશાસ્ત્રનો વિચાર કરવાનું વલણ જારી રહ્યું દેખાય છે. ઈ.સ. ૧૯૦૯માં ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ ૮3માં આપણી નવી કાવ્યવિવેચનાની પ્રાણપ્રતિષ્ઠા નથી કરી, પણ આઠમા પ્રકરણ ‘ભાષા અને વિજ્ઞાન’માં પેટાશીર્ષક ‘પિંગળ-અલંકાર વગેરે’૮૪ હેઠળ વીતેલી સાઠીનાં પિંગળાદિની જ મુખ્યત્વે ચર્ચા કરી છે. હકીકતમાં, એ સમય સુધીમાં નર્મદ નવલરામની થોડીક અગત્યની ચર્ચા, ઉપરાંત, ખાસ તો, રમણભાઈ નીલકંઠની સર્વાંગી કાવ્યવિવેચનાના લેખો પ્રગટ થઈ ચૂક્યા હતા.૮૫ વળી મણિલાલ૮૬, નરસિંહરાવ૮૭ ગોવર્ધનરામ અને આચાર્ય આનંદશંકરની૮૮ સિદ્ધાંતચર્ચાનાં કેટલાંયે મહત્ત્વનાં લખાણો પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમ છતાં ડાહ્યાભાઈ દેરાસરીના પ્રસ્તુત ગ્રંથમાં તેની ખાસ નોંધ લેવામાં આવી નથી એ સૂચક છે. એ વેળાએ પણ કાવ્યચર્ચા પિંગળ અલંકારાદિની વિચારણામાં જ સીમિત થઈ જાય એવો કંઈક ખ્યાલ પ્રવર્તતો જોઈ શકાય.
આ સંજોગોમાં એ સમયના કાવ્યરસિકોએ વ્રજના ‘રીતિ-કાવ્ય’નું જે કંઈ આછુંપાતળું સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેની જ પ્રેરણા લીધી છે. કવિ દલપતરામે તો ભુજ પાઠશાળામાં વ્રજના કાવ્યશાસ્ત્રનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો હતો. તેમના અભ્યાસમાં વ્રજના ગ્રંથો ‘કવિપ્રિયા’, રસિકપ્રિયા, ‘જ્ઞાનચાતુરી’, ‘કાવ્યચાતુરી’ ઉપરાંત ‘માનમંજરી’, ‘અનેકાર્થી’ આદિ કૃતિઓ પણ આવી હતી.૬૭<ref>૬૭ : એજન પૃ. ૧૪૦-૧૪૧.</ref> તેમની કવિતામાં, દેખીતી રીતે જ, વ્રજના પ્રભાવરૂપે પ્રાસાનુપ્રાસ, ઝાડઝમક, શ્લેષરચના, છંદોચાતુરી, પ્રહેલિકા, ચિત્રકાવ્ય આદિનો મહિમા થયો, એટલું જ નહિ, વ્રજ કવિઓની રીતરસમને અનુસરી સભારંજની શીઘ્ર કવિતાનો પણ તેમણે પુરસ્કાર કર્યો.૬૮<ref>૬૮ : નવલરામ : “દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ ચતુરાઈભરી અને સભારંજની છે.” નવલગ્રંથાવલિ : વૉ. ૨ :</ref> તેમનું કાવ્યમાનસ આ ‘રીતિ’ના સંસ્કારોથી પોષાયું, અને એ સંસ્કારો એટલા તો દૃઢ બન્યા હતા કે તેમની લગભગ સમગ્ર કાવ્યપ્રવૃત્તિ એ ‘રીતિ’ની શૈલીમાં જ બદ્ધ રહી. નોંધવા જેવું એ છે કે અર્વાચીન યુગના આરંભે કવિ નર્મદે અંતઃક્ષોભપ્રેરિત આત્મલક્ષી એવી નવીન કવિતાની દિશામાં પ્રવૃત્તિ કરી – અને આપણે જોઈશું કે આપણી અર્વાચીન કવિતામાં તેમણે કેટલુંક મહત્ત્વનું નવપ્રસ્થાન પણ કર્યું છે – છતાં એ યુગના પ્રભાવશાળી કવિ તો દલપતરામ જ રહ્યા છે, એમ આપણા કવિ-વિવેચક સુંદરમે નોંધ્યું છે૬૯<ref>૬૯ : “અર્વાચીન કવિતા”, પૃ. ૭૪</ref>. હકીકતમાં, દલપતકાવ્ય એ મધ્યકાલીન વ્રજ કવિતાનું અનુસંધાન જાળવતી કવિતા છે. આપણા નર્મદયુગમાં પરંપરાપ્રાપ્ત કાવ્યશાસ્ત્રના અભ્યાસથી પ્રભાવિત વ્યાપક કાવ્યરુચિની યે એ નિર્દેશક બની રહે છે.
આપણી અર્વાચીન કવિતામાં નવપ્રસ્થાન કરનાર કવિ નર્મદે પણ પોતાના કાવ્યશિક્ષણ માટે આરંભમાં વ્રજ અને સંસ્કૃતના કાવ્યશાસ્ત્રના કેટલાક ગ્રંથોનો આધાર લીધો છે. તેણે પોતાના કાવ્યશિક્ષણની ફલશ્રુતિરૂપ ‘અલંકારપ્રવેશ’૭૦<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>, ‘રસપ્રવેશ’૭૧<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref> અને ‘નાયિકાવિષયપ્રવેશ’૭૨<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref> આદિ પુસ્તિકાઓ લખી છે. આ પુસ્તિકાઓની નિરૂપણરીતિ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોની પરિપાટીની જ છે. એના કેટલાક પ્રેરણારૂપ સંસ્કૃત અને વ્રજના ગ્રંથોનો આગળ ઉપર ઉલ્લેખ કરી ગયા છીએ.
વ્રજના પરંપરાગત કાવ્યશિક્ષણનો અભ્યાસ કરનારા આપણા કવિઓમાં બીજા એક કવિ હીરાચંદ કાનજીનો ઉલ્લેખ પણ જરૂરી છે. તેમણે વ્રજના ગ્રંથ ‘ભાષાભૂષણ’૭૩<ref>૭૩ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ. ૨૧૪</ref> પર ટીકા, ઉપરાંત ‘સુંદરશૃંગાર’૭૪<ref>૭૪ : એજન, પૃ. ૨૧૪</ref> તથા ‘હીરાશૃંગાર’૭૫<ref>૭૫ : એજન, પૃ. ૨૧૪</ref> આદિની રચના કરી હોવાનું નોંધાયું છે. વળી કવિ વાલજી લક્ષ્મીરામનો ‘રસમંજરી’ ગ્રંથ૭૬<ref>૭૬ : એજન, પૃ. ૨૧૫</ref>, કવિ હર્ષદરાયની વ્રજના ગ્રંથ ‘રસિકપ્રિયા’ પરની ટીકા,૭૭<ref>૭૭ : એજન, પૃ. ૨૧૫</ref> કવિ દલપતરામ દુર્લભરામનો ‘ભાષાભૂષણ’૭૮<ref>૭૮ : એજન, પૃ. ૨૧૫</ref> નામે ગ્રંથ પણ આ જ પરંપરાનું અનુસંધાન જાળવતા જણાય છે. આ સદીમાં કવિ સવિતાનારાયણે રચેલી ‘અલંકારચંદ્રિકા’ પણ સંસ્કૃત અને વ્રજના અલંકારનિરૂપણને અનુસરતી જણાય છે. અને રાજકવિ નથુરામ શર્માના ‘કાવ્યશાસ્ત્ર’ અને ‘નાટ્યશાસ્ત્ર’ એ ગ્રંથો પણ આ પરંપરાનું જ સાતત્ય જાળવતા ગ્રંથો છે. પ્રાચીન પદ્ધતિએ, અનુક્રમે, કવિતા અને નાટકનાં લક્ષણોની ચર્ચા એમાં મળે છે. આપણા ગઈ સદીના નાટ્યકાર રણછોડભાઈએ પણ ‘નાટ્યપ્રકાશ’ અને ‘રસપ્રકાશ’૭૯<ref>૭૯ : રણછોડલાલ સ્મારક ગ્રંથમાં ‘રસપ્રકાશ’નાં બે પ્રકરણો છાપવામાં આવ્યાં છે.</ref> ની રચના કરી છે.
આ પરંપરાગત કાવ્યચર્ચામાં, કાવ્યશાસ્ત્રના એક અંગ લેખે, પિંગળનો અભ્યાસ કરવાનું વલણ પ્રબળ જણાય છે. કવિ દલપતરામની કૃતિ ‘દલપતપિંગળ’૮૦<ref>૮૦ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં પૃ. ૨૧૪ પર ઉલ્લેખ</ref>, કવિ નર્મદની ‘પિંગળપ્રવેશ’૮૧<ref>૮૧ : એજન, પૃ. ૨૧૪</ref>, કવિ હીરાચંદની ‘પિંગળાદર્શ’૮૨<ref>૮૨ : એજન, પૃ. ૨૧૪</ref>, રણછોડભાઈની ‘રણપિંગળ’ આદિમાં આપણી પરંપરાગત પિંગળની ચર્ચા કે છંદોરચનાનું નિરૂપણ જોવા મળે છે. આ જ પરંપરામાં કેશવ હ. ધ્રુવનો ગ્રંથ ‘પદ્યરચનાની ઐતિહાસિક આલોચના’ પણ ખૂબ મહત્ત્વનો છે. એમાં પદ્યરચના અને છંદોરચના વિષયક વિદ્વત્તાપૂર્ણ ચર્ચાવિચારણા જોવા મળે છે. આના અનુસંધાનમાં બીજી એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે આપણી આરંભકાળની કાવ્યચર્ચામાં, નવલરામનાં અને વિશેષતઃ નરસિંહરાવનાં લખાણોમાં પિંગળ વિષયક ચર્ચા ઠીક ઠીક સ્થાન રોકે છે. અલબત્ત, આપણી અર્વાચીન કવિતાના સંદર્ભમાં તેની પદ્યરચના અને તેની છંદોરચનાના પ્રશ્નો ધ્યાન માગે એ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ પણ નોંધવું જોઈએ કે એ યુગની કાવ્યચર્ચામાં પરંપરાગત પિંગળના પ્રશ્નો ય સ્વાભાવિક રીતે સ્થાન પામ્યા છે.
આમ, આપણે ત્યાં ગઈ સદીના અંત સુધી, અને કંઈક આ સદીના આરંભમાં યે, પરંપરાગત કાવ્યશાસ્ત્રનો વિચાર કરવાનું વલણ જારી રહ્યું દેખાય છે. ઈ.સ. ૧૯૦૯માં ડાહ્યાભાઈ દેરાસરીએ ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’ ૮૩<ref>૮૩ : એજન, પૃ. ૨૧૫</ref>માં આપણી નવી કાવ્યવિવેચનાની પ્રાણપ્રતિષ્ઠા નથી કરી, પણ આઠમા પ્રકરણ ‘ભાષા અને વિજ્ઞાન’માં પેટાશીર્ષક ‘પિંગળ-અલંકાર વગેરે’૮૪<ref>૮૪ : એજન, પૃ. ૨૧૩ - ૨૨૧ પરની ચર્ચા.</ref> હેઠળ વીતેલી સાઠીનાં પિંગળાદિની જ મુખ્યત્વે ચર્ચા કરી છે. હકીકતમાં, એ સમય સુધીમાં નર્મદ નવલરામની થોડીક અગત્યની ચર્ચા, ઉપરાંત, ખાસ તો, રમણભાઈ નીલકંઠની સર્વાંગી કાવ્યવિવેચનાના લેખો પ્રગટ થઈ ચૂક્યા હતા.૮૫<ref>૮૫ : રમણભાઈના સિદ્ધાંતચર્ચાના લેખો ૧૮૮૭-૧૯૦૧ના ગાળામાં પ્રગટ થયેલા.</ref> વળી મણિલાલ૮૬<ref>૮૬ : મણિલાલનું લખાણ (ઈ.સ. ૧૮૯૮ તેમની અવસાન સાલ) પૂર્વે પ્રગટ થયેલું.</ref>, નરસિંહરાવ૮૭<ref>૮૭ : નરસિંહરાવના લેખો – ‘એક ચિત્ર જોઈ સૂઝેલો વિચાર’ (ઈ.સ. ૧૮૮૮) ‘વસંતોત્સવ ઉપર ચર્ચા’ ઈ.સ. ૧૮૯૯) ‘ગુજરાતી કવિતા અને સંગીત’ (ઈ.સ. ૧૯૦૪ની આસપાસ) પ્રગટ થયેલી.</ref> ગોવર્ધનરામ અને આચાર્ય આનંદશંકરની૮૮<ref>૮૮ : આ. આનંદશંકર ‘કવિતા’ નિબંધ ૧૯૦૨માં પ્રગટ થયેલો.</ref> સિદ્ધાંતચર્ચાનાં કેટલાંયે મહત્ત્વનાં લખાણો પ્રગટ થઈ ચૂક્યાં હતાં. આમ છતાં ડાહ્યાભાઈ દેરાસરીના પ્રસ્તુત ગ્રંથમાં તેની ખાસ નોંધ લેવામાં આવી નથી એ સૂચક છે. એ વેળાએ પણ કાવ્યચર્ચા પિંગળ અલંકારાદિની વિચારણામાં જ સીમિત થઈ જાય એવો કંઈક ખ્યાલ પ્રવર્તતો જોઈ શકાય.
આ ચર્ચાવિચારણાને અંતે એમ કહી શકાય કે ગઈ સદીમાં પરંપરાગત કાવ્યશિક્ષણના ગ્રંથોનો પ્રભાવ ઠીક ઠીક રહ્યો જણાય છે. કવિતાના અભ્યાસ નિમિત્તે પિંગળ ઉપરાંત અલંકારાદિનો રૂઢ વિચાર કરવાનું વલણ જ પ્રબળ દેખાય છે. વળી વ્રજના કાવ્યશાસ્ત્રના સંસ્કારો પામેલો એક મોટો કવિવર્ગ તો કવિતામાં ઝડઝમક, પ્રાસાનુપ્રાસ, શ્લેષ આદિનો જ મહિમા કરતો રહ્યો છે. અને છંદોરચનાની ચાતુરી કે દરબારી સભારંજક શીઘ્રકવિતા માટે પક્ષપાત ધરાવતો દેખાય છે. આપણા મોટા ભાગના કાવ્યરસિકોની કાવ્યરુચિ એથી કુંઠિત થઈ જવા આવી હતી. આ કારણે જ નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ જેવા આરંભકાળના વિવેચકોએ વ્રજપ્રેરિત શીઘ્રકવિતા કે છંદોચાતુરીવાળી રચનાઓનો સતત વિરોધ કરી શુદ્ધ ભાવમૂલક કવિતાની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે. આપણે એ વિદ્વાનોની કાવ્યચર્ચામાં, યથાસ્થાને, નોંધ કરીશું કે એ વિદ્વાનોએ પાશ્ચાત્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાંથી પ્રાપ્ત કાવ્યવિચારણાનો યોગ કરી શુદ્ધ કાવ્યની રુચિ પોષવાનો યત્ન કર્યો છે. એ વિદ્વાનોએ એ રીતે આપણા એ સમયના કાવ્યરસિકોની કુંઠિત થયેલી કાવ્યરુચિને પરિશુદ્ધ કરવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. આપણા વિવેચનની એ એક મહત્ત્વની ઘટના છે.
આ ચર્ચાવિચારણાને અંતે એમ કહી શકાય કે ગઈ સદીમાં પરંપરાગત કાવ્યશિક્ષણના ગ્રંથોનો પ્રભાવ ઠીક ઠીક રહ્યો જણાય છે. કવિતાના અભ્યાસ નિમિત્તે પિંગળ ઉપરાંત અલંકારાદિનો રૂઢ વિચાર કરવાનું વલણ જ પ્રબળ દેખાય છે. વળી વ્રજના કાવ્યશાસ્ત્રના સંસ્કારો પામેલો એક મોટો કવિવર્ગ તો કવિતામાં ઝડઝમક, પ્રાસાનુપ્રાસ, શ્લેષ આદિનો જ મહિમા કરતો રહ્યો છે. અને છંદોરચનાની ચાતુરી કે દરબારી સભારંજક શીઘ્રકવિતા માટે પક્ષપાત ધરાવતો દેખાય છે. આપણા મોટા ભાગના કાવ્યરસિકોની કાવ્યરુચિ એથી કુંઠિત થઈ જવા આવી હતી. આ કારણે જ નર્મદ, નવલરામ, રમણભાઈ, નરસિંહરાવ અને મણિલાલ જેવા આરંભકાળના વિવેચકોએ વ્રજપ્રેરિત શીઘ્રકવિતા કે છંદોચાતુરીવાળી રચનાઓનો સતત વિરોધ કરી શુદ્ધ ભાવમૂલક કવિતાની પ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે. આપણે એ વિદ્વાનોની કાવ્યચર્ચામાં, યથાસ્થાને, નોંધ કરીશું કે એ વિદ્વાનોએ પાશ્ચાત્ય અને સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસમાંથી પ્રાપ્ત કાવ્યવિચારણાનો યોગ કરી શુદ્ધ કાવ્યની રુચિ પોષવાનો યત્ન કર્યો છે. એ વિદ્વાનોએ એ રીતે આપણા એ સમયના કાવ્યરસિકોની કુંઠિત થયેલી કાવ્યરુચિને પરિશુદ્ધ કરવાનો પ્રશસ્ય પુરુષાર્થ કર્યો છે. આપણા વિવેચનની એ એક મહત્ત્વની ઘટના છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 131: Line 136:
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણે ગયા પ્રકરણમાં નોંધી ગયા છીએ કે ગઈ સદીમાં આપણે ત્યાં શરૂ થયેલી યુનિવર્સિટીઓમાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની સાથોસાથ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા થઈ, અને આપણા એ સમયના વિદ્વાનોને બે ભિન્ન દેશકાળમાં વિકસેલી કાવ્યશાસ્ત્રની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળી. જોકે નર્મદયુગમાં બંને પરંપરાના કાવ્યશાસ્ત્રની હજી અછત વરતાતી હતી, પણ એ પછીના સમયના વિદ્વાનો એ પરંપરાની કેટલીક મૂલ્યવાન ચર્ચાઓ વિશે માહિતગાર બન્યા હતા. એટલે તેમની વિવેચનામાં આપણા સંસ્કૃત અલંકારગ્રંથોની વ્યાખ્યા અને વિવેચના આરંભાઈ, અને પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતોના સંદર્ભમાં આપણા પ્રાચીન પરંપરાના સિદ્ધાંતોનું મહત્ત્વ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યું.  
આપણે ગયા પ્રકરણમાં નોંધી ગયા છીએ કે ગઈ સદીમાં આપણે ત્યાં શરૂ થયેલી યુનિવર્સિટીઓમાં પાશ્ચાત્ય કાવ્યશાસ્ત્રની સાથોસાથ સંસ્કૃત અલંકારશાસ્ત્રની પુનઃપ્રતિષ્ઠા થઈ, અને આપણા એ સમયના વિદ્વાનોને બે ભિન્ન દેશકાળમાં વિકસેલી કાવ્યશાસ્ત્રની પરંપરાઓનો તુલનાત્મક અભ્યાસ કરવાની તક મળી. જોકે નર્મદયુગમાં બંને પરંપરાના કાવ્યશાસ્ત્રની હજી અછત વરતાતી હતી, પણ એ પછીના સમયના વિદ્વાનો એ પરંપરાની કેટલીક મૂલ્યવાન ચર્ચાઓ વિશે માહિતગાર બન્યા હતા. એટલે તેમની વિવેચનામાં આપણા સંસ્કૃત અલંકારગ્રંથોની વ્યાખ્યા અને વિવેચના આરંભાઈ, અને પાશ્ચાત્ય કાવ્યસિદ્ધાંતોના સંદર્ભમાં આપણા પ્રાચીન પરંપરાના સિદ્ધાંતોનું મહત્ત્વ વધુ ને વધુ સ્પષ્ટ થવા લાગ્યું.  
કવિ નર્મદે તેના ‘કવિ અને કવિતા’ નિબંધમાં પાશ્ચાત્ય કાવ્યચર્ચાના કેટલાક ત્રૂટક વિચારો સાથે ભારતીય રસતત્ત્વને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘પ્રતાપરુદ્ર’ની કવિતાની વ્યાખ્યાને અવગણી વિશ્વનાથની ‘વાક્ય રસાત્મકં કાવ્યમ્‌’ એ વ્યાખ્યાનો પુરસ્કાર કર્યો.૮૯ એના સમકાલીન અને વિદ્વાન મિત્ર નવલરામે પોતાનાં ગ્રંથાવલોકનોમાં રસતત્ત્વને એક મહત્ત્વના નિકષ લેખે સ્થાપિત કર્યું છે. પંડિતયુગના અભ્યાસીઓએ રસસિદ્ધાંત ઉપરાંત પ્રાચીનોના ‘રીતિ’ ‘અલંકાર’ ‘ધ્વનિ’ આદિ સિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરી. આપણી નવી કાવ્યવિવેચનામાં એ રીતે પ્રાચીન કાવ્યસિદ્ધાંતોનો વિનિયોગ થતો રહ્યો છે. રમણભાઈ નીલકંઠે તેમના ‘કાવ્યાનંદ’ નિબંધમાં આનંદમીમાંસાના આધારરૂપે (મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને અનુસરી) રસસિદ્ધાંતનું વ્યવસ્થિત અને સર્વાંગી નિરૂપણ કર્યું. તેમણે પોતાની કાવ્યચર્ચામાં કવિતાના ‘અંગી’ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા કરી અને કવિત્વરીતિ, અલંકાર, છંદ, પ્રાસાદિનો કવિતાના અંગ લેખે વિચાર કર્યો. વળી પંડિત યુગના અન્ય વિદ્વાનોમાં, નરસિંહરાવ, મણિલાલ અને આચાર્ય આનંદશકર તેમની આગવી આગવી કાવ્યચર્ચાના સંદર્ભમાં રસસિદ્ધાંતને જ કેન્દ્રમાં સ્થાપતા જણાય છે. એ પછી આપણી વિવેચનાને આગળ લઈ જનારા વિદ્વાનોમાં રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી, રસિકલાલ પરીખ, ડોલરરાય માંકડ આદિએ રસમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નનું વિવરણ કે તેની નવીન સંદર્ભમાં ચર્ચાવિચારણા જારી રાખી છે. આમ, આપણી એક સૈકાથી યે કંઈક વધુ ગાળાની વિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, અલંકારાદિ સિદ્ધાંતો ઓછાવત્તા ચર્ચાતા રહ્યા છે. અને ગઈ સદીમાં રૂઢ થઈ જવા આવેલા એ સંપ્રત્યયોની નવેસરથી સ્પષ્ટતા કરી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે.
કવિ નર્મદે તેના ‘કવિ અને કવિતા’ નિબંધમાં પાશ્ચાત્ય કાવ્યચર્ચાના કેટલાક ત્રૂટક વિચારો સાથે ભારતીય રસતત્ત્વને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો. તેણે ‘પ્રતાપરુદ્ર’ની કવિતાની વ્યાખ્યાને અવગણી વિશ્વનાથની ‘વાક્ય રસાત્મકં કાવ્યમ્‌’ એ વ્યાખ્યાનો પુરસ્કાર કર્યો.૮૯<ref>૮૯ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩ </ref> એના સમકાલીન અને વિદ્વાન મિત્ર નવલરામે પોતાનાં ગ્રંથાવલોકનોમાં રસતત્ત્વને એક મહત્ત્વના નિકષ લેખે સ્થાપિત કર્યું છે. પંડિતયુગના અભ્યાસીઓએ રસસિદ્ધાંત ઉપરાંત પ્રાચીનોના ‘રીતિ’ ‘અલંકાર’ ‘ધ્વનિ’ આદિ સિદ્ધાંતોની પ્રતિષ્ઠા કરી. આપણી નવી કાવ્યવિવેચનામાં એ રીતે પ્રાચીન કાવ્યસિદ્ધાંતોનો વિનિયોગ થતો રહ્યો છે. રમણભાઈ નીલકંઠે તેમના ‘કાવ્યાનંદ’ નિબંધમાં આનંદમીમાંસાના આધારરૂપે (મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને અનુસરી) રસસિદ્ધાંતનું વ્યવસ્થિત અને સર્વાંગી નિરૂપણ કર્યું. તેમણે પોતાની કાવ્યચર્ચામાં કવિતાના ‘અંગી’ લેખે રસતત્ત્વની પ્રતિષ્ઠા કરી અને કવિત્વરીતિ, અલંકાર, છંદ, પ્રાસાદિનો કવિતાના અંગ લેખે વિચાર કર્યો. વળી પંડિત યુગના અન્ય વિદ્વાનોમાં, નરસિંહરાવ, મણિલાલ અને આચાર્ય આનંદશકર તેમની આગવી આગવી કાવ્યચર્ચાના સંદર્ભમાં રસસિદ્ધાંતને જ કેન્દ્રમાં સ્થાપતા જણાય છે. એ પછી આપણી વિવેચનાને આગળ લઈ જનારા વિદ્વાનોમાં રામનારાયણ પાઠક, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામપ્રસાદ બક્ષી, રસિકલાલ પરીખ, ડોલરરાય માંકડ આદિએ રસમીમાંસાના કોઈ ને કોઈ પ્રશ્નનું વિવરણ કે તેની નવીન સંદર્ભમાં ચર્ચાવિચારણા જારી રાખી છે. આમ, આપણી એક સૈકાથી યે કંઈક વધુ ગાળાની વિવેચનામાં સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, અલંકારાદિ સિદ્ધાંતો ઓછાવત્તા ચર્ચાતા રહ્યા છે. અને ગઈ સદીમાં રૂઢ થઈ જવા આવેલા એ સંપ્રત્યયોની નવેસરથી સ્પષ્ટતા કરી તેની પુનઃપ્રતિષ્ઠા કરવાના પ્રયત્નો કર્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પાદનોંધ :'''
'''પાદનોંધ :'''
<ref>૬૦ : ‘નર્મકવિતા’ (ઉપરોક્ત આવૃત્તિ)માં પરિશિષ્ટ રૂપે પુસ્તિકા ‘અલંકારપ્રવેશ’માં પૃ. ૮૯૩ પરની પાદટીપ જુઓ.</ref>
{{reflist}}
<ref>૬૧ : ડાહ્યાભાઈ દેરાસરી : સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૨૧૫.</ref>
<br>
<ref>૬૨ : હિંદી સાહિત્યકા બૃહદ્‌ ઇતિહાસ : (આગળ ઉલ્લેખિત આવૃત્તિ)માં છઠ્ઠો અધ્યાય : પિંગળનિરૂપક આચાર્ય પૃ. ૪૭૯-૪૯૩ની ચર્ચા.</ref>
<ref>૬૩ : (અ) આ પ્રશ્ન અંગે ચર્ચા કરતાં રમણભાઈ નીલકંઠ કહે છે : “વ્રજભાષાનું કલ્પનામય સાહિત્ય કેવળ અલંકારમય છે અને તેની રચનામાં અલંકારને જ પ્રધાન ગણી પ્રવૃત્તિ થાય છે. પણ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં તે પ્રમાણે થયું નથી. આનું મુખ્ય કારણ એ જણાય છે કે ગુજરાતી કવિતાના આરંભકાળમાં થયેલા કવિઓને પ્રવૃત્ત કરનાર વિશેષ કારણ તે તેમનો ભક્તિ વિષયનો ઉત્સાહ હતો. અલંકારશાસ્ત્રમાં પ્રવીણતા દર્શાવવા કવિતા કરવી એવો તેમનો ઉદ્દેશ જ નહોતો” – ‘કવિતા અને સાહિત્ય’- વૉ. ત્રીજું પૃ. ૮૫
(બ) હિંદીના એક વિદ્વાન ડૉ. જગદીશ ગુપ્તનું આ પ્રશ્ન વિશેનું નિરાકરણ પણ નોંધવા જેવું છે : વ્રજ ભાષા કે રીતિકાલીન કવિ અવશ્ય દરબારોમેં આશ્રય ગ્રહણ કરકે લોકજીવનસે દૂર જા પડે થે પરંતુ ગુજરાતીકે પ્રાયઃ સભી કવિયોંકા લોકસે ઘનિષ્ઠ સંબંધ રહા હૈ | યહી કારણ હૈ કી ભક્તિસે હટકર ગુજરાતી કાવ્ય વ્રજ ભાષાકે કાવ્યકી તરહ રીતિશૈલીકી આલંકારિકતા ઔર કૃત્રિમ ભાષાભિવ્યક્તિકી ઓર અગ્રસર નહીં હુઆ || “ગુજરાતી ઔર વ્રજભાષા : કૃષ્ણકાવ્યકા તુલનાત્મક અધ્યયન” પૃ. ૪૮૦</ref>
<ref>૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :
“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."
– જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯</ref>
<ref>૬૪-૬૫ : નર્મદની ચર્ચાઓ જુઓ :
“પણ આજકાલ ગુજરાતી ભાઈઓ પોતાની ભાષાને ઘણી નજીવી અને તુચ્છ ગણે છે... ઘણા એમ સમજે છે કે સંસ્કૃત ઇંગ્રેજી અને હિંદુસ્તાનીમાં કવિતા કરે તેને મોટું માન છે ને ગુજરાતીમાં કરે તેને થોડું છે...ને ગુજરાતી ભાઈઓ પોતાની ભાષા સમજતા નથી, તેઓ હિંદુસ્તાની ભાષા સમજવાનું ડોળ બતાવી તેમાં કવિતા કરે છે તેથી હસવા જેવું થાય છે."
– જૂનું નર્મગદ્ય : પુસ્તક નવું (“ગુજરાતી” પ્રિન્ટિંગ પ્રેસ, આવૃત્તિ ૧૯૧૨) પૃ. ૧૩૯</ref>
<ref>૬૬ : ન્હાનાલાલ : “એ વેળાએ ક્ષત્રિયોની વીરશ્રુતિ પૃથુરાજરાસો હતો. ને રાજભાષા વ્રજભાષા હતી. વૈષ્ણવમંદિરમાં પદ સુરદાસજીનાં ગવાતાં તેથી મન્દિરભાષા પણ વ્રજ હતી. વનોમાં, તીર્થોમાં, મઢીઓમાં તુલસીકૃત રામાયણ વાંચતા એટલે તીર્થભાષા એ વ્રજ હતી....”
– કવીશ્વર દલપતરામ, ભાગ ૧લો, પૃ. ૧૪૦.</ref>
<ref>૬૭ : એજન પૃ. ૧૪૦-૧૪૧.</ref>
<ref>૬૮ : નવલરામ : “દલપતરામની કવિતા શાંત બુદ્ધિની, વ્યવહારમાં કુશળ ચતુરાઈભરી અને સભારંજની છે.” નવલગ્રંથાવલિ : વૉ. ૨ :</ref>
<ref>૬૯ : “અર્વાચીન કવિતા”, પૃ. ૭૪v
<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>
<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>
<ref>૭૦-૭૧-૭૨ : આ પુસ્તિકાઓ ‘નર્મકવિતા’ (આવૃત્તિ ચોથી ઈ.સ. ૧૯૧૪)માં પરિશિષ્ટ રૂપે મુકાયેલી છે. આ પુસ્તિકાઓની પાદટીપમાં તેણે જે સંસ્કૃત, વ્રજ અને અંગ્રેજીના કાવ્યશાસ્ત્રના ગ્રંથો જોયા તેની વિગતો નોંધેલી છે. પ્રસ્તુત પ્રકરણમાં તેની યથાસ્થાને નોંધ લેવાયેલી છે.</ref>
<ref>૭૩ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’, પૃ. ૨૧૪</ref>
<ref>૭૪ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૭૫ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૭૬ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૭ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૮ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૭૯ : રણછોડલાલ સ્મારક ગ્રંથમાં ‘રસપ્રકાશ’નાં બે પ્રકરણો છાપવામાં આવ્યાં છે.</ref>
<ref>૮૦ : ડાહ્યાભાઈ દેરાસરી : ‘સાઠીના સાહિત્યનું દિગ્દર્શન’માં પૃ. ૨૧૪ પર ઉલ્લેખv
<ref>૮૧ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૮૨ : એજન, પૃ. ૨૧૪</ref>
<ref>૮૩ : એજન, પૃ. ૨૧૫</ref>
<ref>૮૪ : એજન, પૃ. ૨૧૩ - ૨૨૧ પરની ચર્ચા.</ref>
<ref>૮૫ : રમણભાઈના સિદ્ધાંતચર્ચાના લેખો ૧૮૮૭-૧૯૦૧ના ગાળામાં પ્રગટ થયેલા.</ref>
<ref>૮૬ : મણિલાલનું લખાણ (ઈ.સ. ૧૮૯૮ તેમની અવસાન સાલ) પૂર્વે પ્રગટ થયેલું.</ref>
<ref>૮૭ : નરસિંહરાવના લેખો – ‘એક ચિત્ર જોઈ સૂઝેલો વિચાર’ (ઈ.સ. ૧૮૮૮) ‘વસંતોત્સવ ઉપર ચર્ચા’ ઈ.સ. ૧૮૯૯) ‘ગુજરાતી કવિતા અને સંગીત’ (ઈ.સ. ૧૯૦૪ની આસપાસ) પ્રગટ થયેલી.v
<ref>૮૮ : આ. આનંદશંકર ‘કવિતા’ નિબંધ ૧૯૦૨માં પ્રગટ થયેલો.</ref>
<ref>૮૯ : જૂનું નર્મગદ્ય : પૃ. ૧૩૩ </ref>
 
 
 
 
 
 
 
 
 
 
 
 
{{HeaderNav
{{HeaderNav
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
|previous =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર|૧. અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્‌ભૂમિકા]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર|. અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર અને તેને લગતી પશ્ચાદ્‌ભૂમિકા]]
|next =  [[ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા/નર્મદની કાવ્યવિચારણા|. નર્મદની કાવ્યવિચારણા]]
}}
}}

Navigation menu