ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદયુગમાં પરંપરાગત અલંકારશાસ્ત્રની પ્રેરણા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 11: Line 11:
'''મધ્યકાલીન ગુજરાતમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રને લગતી પ્રવૃત્તિ'''
'''મધ્યકાલીન ગુજરાતમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રને લગતી પ્રવૃત્તિ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
આપણા દેશમાં પ્રાચીન સમયમાં ઉદ્‌ભવેલી સંસ્કૃત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિનું સાતત્ય મધ્યકાલીન ગુજરાતમાં યે જોવા મળે છે. ખાસ કરીને જૈન પરંપરાના વિદ્યાભ્યાસમાં અનેક સૂરિઓએ સાંપ્રદાયિક તેમજ બિનસાંપ્રદાયિક વિદ્યાઓની જે ઉપાસના કરી તેમાં સંસ્કૃત અલંકારશાસ્ત્ર જેવા વિષયને પણ સ્થાન મળ્યું હતું.<ref>(અ) પ્રો. હીરાલાલ કાપડિયાના સંશોધનગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસઃ સાર્વજનીન સાહિત્ય – ખંડ ૧”માં જૈન સૂરિઓએ ખેડેલી વિદ્યાઓનો અભ્યાસપૂર્ણ પરિચય મળે છે.
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના સંશોધનગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૫૭’માં વસ્તુપાળના સમયમાં ચાલેલી જૈન-જૈનેતરોની, વિશેષતઃ જૈન સૂરિઓની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
(ક) આચાર્ય આનંદશંકરના ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય’ એ લેખમાં પણ જૈન-જૈનેતરોની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓનો ટૂંકો પણ વિદ્વત્તાપૂર્ણ પરિચય મળે છે. મૂળ આ લેખ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયેલો. પાછળથી ‘દિગ્દર્શન’માં ગ્રંથસ્થ થયો છે. દિગ્દર્શન’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીઃ અમદાવાદ (સંપાદકો – રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જે. જોશી) આવૃત્તિ પહેલી : ઈ.સ. ૧૯૪૨</ref> આ જૈન પરંપરામાં અલંકારશાસ્ત્ર ઉપરાંત, વ્યાકરણ, કોશ, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર આદિ વિદ્યાઓ પણ સ્થાન પામી છે.<re>“જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : સાર્વજનીન સાહિત્ય” ખંડ ૧માં પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)’ પ્રકરણ – ૭ ‘નાટ્યશાસ્ત્ર’ એ બે પ્રકરણોની ચર્ચા વિશેષ ઉલ્લેખપાત્ર છે.</ref>  વળી આ જાતની વિદ્યાવિષયક, પ્રવૃત્તિ આમ તો, છેક અર્વાચીન સમય સુધી જારી રહી હોવાનું જણાય છે.<ref>એજન : અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાંની પ્રવૃત્તિઓનો સૈકાવાર પરિચય મળે છે. પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર’ જુઓ.</ref> પરંતુ ઉત્તરકાળમાંની એ પ્રવૃત્તિ ક્રમશઃ ક્ષીણ અને નિસ્તેજ બની ગયેલ જણાય છે. વળી આ સ્થાને એક વાત એ પણ નોંધવી જોઈએ કે હેમચંદ્રના સમયમાં કોઈ કોઈ જૈનેતર વિદ્વાનોએ પણ અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં કેટલુંક ગણનાપાત્ર કાર્ય કરેલું જણાય છે.<ref> જૈનેતરોમાં જયંતિ ભટ્ટનું નામ વિશેષ ઉલ્લેખપાત્ર છે. તેની ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા ‘જયન્તિ’ ખૂબ જાણીતી છે. વધુ વિગતો માટે જુઓ :

આપણા દેશમાં પ્રાચીન સમયમાં ઉદ્‌ભવેલી સંસ્કૃત અલંકારશાસ્ત્રની પ્રવૃત્તિનું સાતત્ય મધ્યકાલીન ગુજરાતમાં યે જોવા મળે છે. ખાસ કરીને જૈન પરંપરાના વિદ્યાભ્યાસમાં અનેક સૂરિઓએ સાંપ્રદાયિક તેમજ બિનસાંપ્રદાયિક વિદ્યાઓની જે ઉપાસના કરી તેમાં સંસ્કૃત અલંકારશાસ્ત્ર જેવા વિષયને પણ સ્થાન મળ્યું હતું.<ref>(અ) પ્રો. હીરાલાલ કાપડિયાના સંશોધનગ્રંથ “જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસઃ સાર્વજનીન સાહિત્ય – ખંડ ૧”માં જૈન સૂરિઓએ ખેડેલી વિદ્યાઓનો અભ્યાસપૂર્ણ પરિચય મળે છે.
(બ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના સંશોધનગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૫૭’માં વસ્તુપાળના સમયમાં ચાલેલી જૈન-જૈનેતરોની, વિશેષતઃ જૈન સૂરિઓની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.
(ક) આચાર્ય આનંદશંકરના ‘ગુજરાતનું સંસ્કૃત સાહિત્ય’ એ લેખમાં પણ જૈન-જૈનેતરોની વિદ્યાવિષયક પ્રવૃત્તિઓનો ટૂંકો પણ વિદ્વત્તાપૂર્ણ પરિચય મળે છે. મૂળ આ લેખ ત્રીજી ગુજરાતી સાહિત્ય પરિષદમાં વંચાયેલો. પાછળથી ‘દિગ્દર્શન’માં ગ્રંથસ્થ થયો છે. દિગ્દર્શન’ : ગુજરાત વર્નાક્યુલર સોસાયટીઃ અમદાવાદ (સંપાદકો – રામનારાયણ વિ. પાઠક, ઉમાશંકર જે. જોશી) આવૃત્તિ પહેલી : ઈ.સ. ૧૯૪૨</ref> આ જૈન પરંપરામાં અલંકારશાસ્ત્ર ઉપરાંત, વ્યાકરણ, કોશ, તર્કશાસ્ત્ર, છંદશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, સંગીતશાસ્ત્ર, સ્થાપત્યશાસ્ત્ર આદિ વિદ્યાઓ પણ સ્થાન પામી છે.<ref>“જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : સાર્વજનીન સાહિત્ય” ખંડ ૧માં પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર (કાવ્યશાસ્ત્ર)’ પ્રકરણ – ૭ ‘નાટ્યશાસ્ત્ર’ એ બે પ્રકરણોની ચર્ચા વિશેષ ઉલ્લેખપાત્ર છે.</ref>  વળી આ જાતની વિદ્યાવિષયક, પ્રવૃત્તિ આમ તો, છેક અર્વાચીન સમય સુધી જારી રહી હોવાનું જણાય છે.<ref>એજન : અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાંની પ્રવૃત્તિઓનો સૈકાવાર પરિચય મળે છે. પ્રકરણ - ૬ ‘અલંકારશાસ્ત્ર’ જુઓ.</ref> પરંતુ ઉત્તરકાળમાંની એ પ્રવૃત્તિ ક્રમશઃ ક્ષીણ અને નિસ્તેજ બની ગયેલ જણાય છે. વળી આ સ્થાને એક વાત એ પણ નોંધવી જોઈએ કે હેમચંદ્રના સમયમાં કોઈ કોઈ જૈનેતર વિદ્વાનોએ પણ અલંકારશાસ્ત્રના ક્ષેત્રમાં કેટલુંક ગણનાપાત્ર કાર્ય કરેલું જણાય છે.<ref> જૈનેતરોમાં જયંતિ ભટ્ટનું નામ વિશેષ ઉલ્લેખપાત્ર છે. તેની ‘કાવ્યપ્રકાશ’ પરની ટીકા ‘જયન્તિ’ ખૂબ જાણીતી છે. વધુ વિગતો માટે જુઓ :

(અ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’ - પૃ. ૨૧૪

(અ) ડૉ. ભોગીલાલ સાંડેસરાના આગળ નિર્દિષ્ટ ગ્રંથ ‘મહામાત્ય વસ્તુપાળનું સાહિત્યમંડળ’ - પૃ. ૨૧૪

(બ) આચાર્ય આનંદશંકરના લેખમાંની ચર્ચા. (‘દિગ્દર્શન’ પૃ. ૨૨ ૫૨).</ref> અલબત્ત, આ જૈન અને જૈનેતરોની અલંકારશાસ્ત્રને લગતી સર્વ પ્રવૃત્તિઓ હજી કદાચ પૂરેપૂરી પ્રકાશમાં આવી નથી.
(બ) આચાર્ય આનંદશંકરના લેખમાંની ચર્ચા. (‘દિગ્દર્શન’ પૃ. ૨૨ ૫૨).</ref> અલબત્ત, આ જૈન અને જૈનેતરોની અલંકારશાસ્ત્રને લગતી સર્વ પ્રવૃત્તિઓ હજી કદાચ પૂરેપૂરી પ્રકાશમાં આવી નથી.

Navigation menu