31,386
edits
(+ Audio) |
No edit summary |
||
| Line 18: | Line 18: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંસ્કૃતમાં એક શ્લોક છે | સંસ્કૃતમાં એક શ્લોક છે : એમાં નાયિકા કહે છે કે મારું કૌમાર્ય હરેલું એનો એ પતિ છે, એની એ ચૈત્રી રાત્રિ છે, એની એ ખીલેલી મધુમાલતીની સુગંધ છે, એની એ કદંબ વૃક્ષોમાંથી આવતી પવન લહેરી છે. હું પણ એની એ છું અને છતાં આ રેવાકાંઠે વૃક્ષ હેઠળ પતિ માટે મારું હૃદય કેમ આતુર બન્યું છે! નાયિકાને આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે. કારણ જગતમાં અતિ પરિચયથી તિરસ્કાર ઊપજે કે લાગણી બુઠ્ઠી થઈ જાય એવું આપણે સતત જોતા આવ્યા છીએ. જીવનનો સ્વભાવ છે. મૃત્યુ કે યુદ્ધનો વારંવારનો અનુભવ માણસને કેવો સંવેદનવગરનો બનાવી દે છે! એ જ રીતે રોજિંદી ઘટનાઓમાં પણ માણસ યાંત્રિક રીતે જીવતી થઈ જાય છે. જડતા એ માણસને મળેલો શાપ છે. અંગારાને રાખ વાળ્યા વગર રહેતી નથી. અને એટલે લગ્નસંસ્થા જેવી લગ્ન સંસ્થામાં પણ પતિ અને પત્ની ટેવવશ જીવતાં થઈ જાય છે. બંને એકબીજાની નોંધ લેવાનું પણ ભૂલી જાય છે. | ||
યુજિન યોનેસ્કોના કોઈક નાટકમાં માનો કે એક સ્ત્રી અને પુરુષ મળે છે. પુરુષ પૂછે છે : ‘તમે ક્યાં રહો છો?’ સ્ત્રી જવાબ આપે છે : ‘અમદાવાદમાં’ પુરુષ કહે : ‘હું પણ અમદાવાદમાં રહું છું. પણ અમદાવાદમાં ક્યાં આગળ?’ સ્ત્રી કહે છે : ‘આંબાવાડીમાં.’ પુરુષ કહે છે : ‘હું ય આંબાવાડીમાં રહુ છું પણ આંબાવાડીમાં ક્યાં આગળ?' સ્ત્રી કહે છે : ‘સમર્પણ ફ્લેટ્સ’માં પુરુષ કહે છે : "ઓહો, હું ય સમર્પણ ફ્લેટ્સમાં રહુ છું. તમારો ફ્લેટનો નંબર શો?" સ્ત્રી કહે છે : ‘બી-૧૭.’ પુરુષ કહે છે : ‘ઓહો, હું પણ એમાં જ રહું છું. આપણે પતિ-પત્ની તો નથી ને?’ સગવડ ખાતર અહીં અમદાવાદનો પરિવેશ લીધો છે પણ જગતના કોઈ પણ ખૂણે રહેતાં પતિ-પત્નીની આ કથા હોઈ શકે. સાથે સાથે જીવવાની ટેવ યાંત્રિકતાની ચુંગાલમાં માણસને માણસની ઓળખ ભુલાવી દે છે. પતિ-પત્નીના સતત સાથે રહેવાના અને અતિપરિચયમાંથી આવતી આવી ઉપેક્ષાનો કોઈ ઉપાય ખરો? હેરલ્ડ પિન્ટરના નાટક ‘પ્રેમી’ (‘લવર’)માં એનો નુસ્ખો છે. | યુજિન યોનેસ્કોના કોઈક નાટકમાં માનો કે એક સ્ત્રી અને પુરુષ મળે છે. પુરુષ પૂછે છે : ‘તમે ક્યાં રહો છો?’ સ્ત્રી જવાબ આપે છે : ‘અમદાવાદમાં’ પુરુષ કહે : ‘હું પણ અમદાવાદમાં રહું છું. પણ અમદાવાદમાં ક્યાં આગળ?’ સ્ત્રી કહે છે : ‘આંબાવાડીમાં.’ પુરુષ કહે છે : ‘હું ય આંબાવાડીમાં રહુ છું પણ આંબાવાડીમાં ક્યાં આગળ?' સ્ત્રી કહે છે : ‘સમર્પણ ફ્લેટ્સ’માં પુરુષ કહે છે : "ઓહો, હું ય સમર્પણ ફ્લેટ્સમાં રહુ છું. તમારો ફ્લેટનો નંબર શો?" સ્ત્રી કહે છે : ‘બી-૧૭.’ પુરુષ કહે છે : ‘ઓહો, હું પણ એમાં જ રહું છું. આપણે પતિ-પત્ની તો નથી ને?’ સગવડ ખાતર અહીં અમદાવાદનો પરિવેશ લીધો છે પણ જગતના કોઈ પણ ખૂણે રહેતાં પતિ-પત્નીની આ કથા હોઈ શકે. સાથે સાથે જીવવાની ટેવ યાંત્રિકતાની ચુંગાલમાં માણસને માણસની ઓળખ ભુલાવી દે છે. પતિ-પત્નીના સતત સાથે રહેવાના અને અતિપરિચયમાંથી આવતી આવી ઉપેક્ષાનો કોઈ ઉપાય ખરો? હેરલ્ડ પિન્ટરના નાટક ‘પ્રેમી’ (‘લવર’)માં એનો નુસ્ખો છે. | ||
૧૯૩૦માં લંડનમાં જન્મેલા હેરલ્ડ પિન્ટર આધુનિક નાટકકારોમાં પ્રસિદ્ધ છે. એમના શરૂનાં ‘ધ રૂમ’, ‘ધ ડમ્બ વેઇટર’, ‘ધ બર્થ-ડે પાર્ટી’ જાણીતાં નાટકો છે પણ એને સૌથી વધુ સફળતા મળી ૧૯૬૦માં રજૂ થયેલા ‘ધ કેરેક્ટર’ નાટકમાં એમનાં શરૂનાં નાટકોમાં ખાસ તો માણસોનો એકબીજાથી કપાઈ ગયેલો વ્યવહાર બતાવાયો છે પછી તો ધ હોમકમિંગ ઑલ્ડ ટાઇમ્સ અને ‘નો મેન્સ લૅન્ડ’ જેવા લાંબાં નાટકો પણ હેરલ્ડ પિન્ટરે લખ્યાં. રંગમંચ, રેડિયો અને ટેલીવિઝન પરના નાનાં નાટકો પણ એમણે લખ્યાં. ટેલિવિઝન માટે લખેલાં ટૂંકાં નાટકોમાં ‘પ્રેમી’નું સ્વપ્ન છે. ‘પ્રેમી’ ટેલિપ્લે (દૂરદર્શન નાટક) છે. | ૧૯૩૦માં લંડનમાં જન્મેલા હેરલ્ડ પિન્ટર આધુનિક નાટકકારોમાં પ્રસિદ્ધ છે. એમના શરૂનાં ‘ધ રૂમ’, ‘ધ ડમ્બ વેઇટર’, ‘ધ બર્થ-ડે પાર્ટી’ જાણીતાં નાટકો છે પણ એને સૌથી વધુ સફળતા મળી ૧૯૬૦માં રજૂ થયેલા ‘ધ કેરેક્ટર’ નાટકમાં એમનાં શરૂનાં નાટકોમાં ખાસ તો માણસોનો એકબીજાથી કપાઈ ગયેલો વ્યવહાર બતાવાયો છે પછી તો ધ હોમકમિંગ ઑલ્ડ ટાઇમ્સ અને ‘નો મેન્સ લૅન્ડ’ જેવા લાંબાં નાટકો પણ હેરલ્ડ પિન્ટરે લખ્યાં. રંગમંચ, રેડિયો અને ટેલીવિઝન પરના નાનાં નાટકો પણ એમણે લખ્યાં. ટેલિવિઝન માટે લખેલાં ટૂંકાં નાટકોમાં ‘પ્રેમી’નું સ્વપ્ન છે. ‘પ્રેમી’ ટેલિપ્લે (દૂરદર્શન નાટક) છે. | ||