19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મિસ જૂલિયટીનું પ્રણયગીત|રાવજી પટેલ}} <poem> <center>(હો રાજ રે હું ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં! | અમારે ન’તું જવું ને તોય તમે ધક્કેલ્યાં! | ||
::: કાજળકૂણા કાંટા વાગ્યા… | ::: કાજળકૂણા કાંટા વાગ્યા… | ||
મારા રળજી રે અમારી પરવાળાની પાની, | મારા રળજી રે અમારી પરવાળાની પાની, | ||
દેડકો જોઈ ગયો ઉઘાડી — તીતીઘોડે પાડી તાલી, | દેડકો જોઈ ગયો ઉઘાડી — તીતીઘોડે પાડી તાલી, | ||
| Line 14: | Line 15: | ||
નબળા મેળ વગરના પાક્યા — | નબળા મેળ વગરના પાક્યા — | ||
::: કાળજકૂણા કાંટા વાગ્યા… | ::: કાળજકૂણા કાંટા વાગ્યા… | ||
મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે) | મારા રળજી રે તમે જૈ રશિયે તાર કરાવો (કે) | ||
ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો, | ઝટઝટ ચાંદલિયો મંગાવો, મારી પાનડિયો ઢંકાવો, | ||
::: કાળજ કાંટા અમને વાગ્યા… | ::: કાળજ કાંટા અમને વાગ્યા… | ||
મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો, | મારા રળજી રે તમારો હોઠ તણો શો હધડો, | ||
પોપટ-પેટ કપાવી લાવો — નાજુક પાની પર બંધાવો, | પોપટ-પેટ કપાવી લાવો — નાજુક પાની પર બંધાવો, | ||
::: કાળજકૂણા કાંટા વાગ્યા… | ::: કાળજકૂણા કાંટા વાગ્યા… | ||
મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ | મારા રળજી રે વચમાં મંદિરના શ્રીજીએ | ||
મારી પાનીને પંપાળી — ઓય મા પાંપણથી પંપાળી | મારી પાનીને પંપાળી — ઓય મા પાંપણથી પંપાળી | ||
::: કાળજકાંટા અમને વાગ્યા… | ::: કાળજકાંટા અમને વાગ્યા… | ||
મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં | મારા રળજી રે અમારે ન’તું જવું ને તોયે તમે ધક્કેલ્યાં | ||
કૂવે પાણી ભરવા ઠેલ્યાં — અમને કાળજકાંટા વાગ્યા. | કૂવે પાણી ભરવા ઠેલ્યાં — અમને કાળજકાંટા વાગ્યા. | ||
{{Right|(અંગત, પૃ. ૪૯)}} | {{Right|(અંગત, પૃ. ૪૯)}} | ||
</poem> | </poem> | ||
edits