શબ્દલોકના યાત્રીઓ – ૧/રામપ્રસાદ બક્ષી: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|રામપ્રસાદ બક્ષી}
{{Heading|રામપ્રસાદ બક્ષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારે તમારે પંડિત યુગના સાક્ષરને મળવું છે? તો મુંબઈ જાઓ ત્યારે શ્રી રામપ્રસાદ બક્ષીને મળવાનું ચૂકશો નહિ. પંડિત યુગના પ્રચંડ મનોઘટનાશાળી સાક્ષરો કેવા હશે એનો તમને કંઈક ખ્યાલ મળશે. પણ આ સાક્ષરમાં એક ફરક એ છે, કે સતત મોટા વિચારો સાથે કામ પાડતા હોવા છતાં તેમનામાં સહેજ પણ ભારેખમપણું નથી. જ્યારે મળો ત્યારે હળવા ફૂલ જેવા. સૂક્ષ્મ નર્મમર્મ ચાલુ વાતચીતમાં રેલાયા કરે. તીક્ષ્ણ હાસ્યવિનોદની છોળો ઊડ્યા કરે. રામભાઈને મળીને ભાગ્યે જ કોઈ માણસ ગંભીર રહી શકે. જીવનને ફિલસૂફની નજરે જોતા તેઓ એક હસતા ફિલસૂફ છે.

Navigation menu