26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 246: | Line 246: | ||
પંખીઓ ગાય છે ને આપણા તો – | પંખીઓ ગાય છે ને આપણા તો – | ||
બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે. | બત્રીસે કોઠામાં દીવાઓ થાય છે. | ||
</poem> | |||
===૮. અવસર=== | |||
<poem> | |||
ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા | |||
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા | |||
ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં | |||
વગડા વેર વરી જવાના અવસર આવ્યા | |||
માટીમાં મન રોપ્યું’ તું મેં કો’ક સવારે | |||
જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા | |||
ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે | |||
એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા | |||
વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો | |||
વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા | |||
વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે | |||
વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા | |||
દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું | |||
હરિવર અમને હરી જવાના અવસર આવ્યા | |||
જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં | |||
દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા | |||
</poem> | </poem> |
edits