26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 311: | Line 311: | ||
છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે | છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે | ||
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે | માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે | ||
</poem> | |||
===૧૦. ચોમાસુંઃ ગીત=== | |||
<poem> | |||
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં | |||
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં | |||
::ભાઈ હવે ઓરે છે નેહ નર્યો ચાસમાં | |||
::ઓળઘોળ ગામ અને સીમ સાવ પાસમાં | |||
::આખ્ખું આકાશ પણે આળોટે ઘાસમાં | |||
પહાડો મન મૂકી ઓગળતા આવ્યા, લ્યે! ઝરણાંના ગાનમાં | |||
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં | |||
::કોક મને બોલાવે વાદળમાં પ્હાડમાં | |||
::મન મારું મસ્ત અહીં વેલા ને વાડમાં | |||
::વૃક્ષોનું ગામ ઘડી ડોલે છે તાડમાં. | |||
ખીણોમાં ઊછળતી કુંવારી નદીઓ, લ્યો! આવી પૂગી રે મેદાનમાં | |||
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં... | |||
</poem> | </poem> |
edits