26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 233: | Line 233: | ||
બત્રીસ પકવાન ભરેલી થાળીથી, | બત્રીસ પકવાન ભરેલી થાળીથી, | ||
મૂંઝાઈ જઉં છું | મૂંઝાઈ જઉં છું | ||
એક ખાલી વાટકીથી. | એક ખાલી વાટકીથી. | ||
વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, | વાસણો ઠાલાં ને વાસણો ભરેલાં, | ||
Line 263: | Line 262: | ||
પરમ દિવસથી | પરમ દિવસથી | ||
તે ’દિ થી. | તે ’દિ થી. | ||
</poem> | |||
===૮. કંદમૂળ=== | |||
<poem> | |||
હું | |||
ઉપવાસી પતિવ્રતા | |||
ક્ષુધાથી વ્યાકુળ | |||
આ કંદમૂળ દેખાય છે હાથવેંતમાં | |||
પણ તોડવા જઉં તો | |||
જાણે ઊંડે ને ઊંડે ઊતરી રહ્યાં છે જમીનમાં. | |||
હું ખોતરી રહી છું જમીન | |||
હું ખેંચાઈ રહી છું જમીન તળે | |||
હું સરકી રહી છું | |||
કંદમૂળના સ્વર્ગ ભણી. | |||
*** | |||
પાતાળમાંથી | |||
મૂળસોતા ઉખેડીને | |||
ફંગોળ્યા, કંદમૂળ | |||
મેં ઊંચે આકાશ તરફ | |||
હવે જોઉં છું તો | |||
કંદમૂળ લટકી રહ્યાં છે | |||
અધ્ધર હવામાં | |||
મારા હાથ લંબાય છે, સાત ગણા | |||
અને કંદમૂળ ઊડે છે હવામાં, ચૌદ ગણા | |||
*** | |||
મારા મોંમાં, | |||
મારી યોનિમાં ખૂંપી રહ્યાં છે કંદમૂળ | |||
છેક તળ સુધી | |||
અને મારી જીભ તળે | |||
ઓગળી રહ્યો છે, | |||
શક્કરિયાં બટાટાનો શીરો. | |||
– કંદ વિનાનાં મૂળ, | |||
અને મૂળ વિનાનાં કંદ – | |||
ઊગી રહ્યાં છે મારી યોનિમાં | |||
બીજ બનીને. | |||
*** | |||
શરીરના ક્ષાર શોષી લઈને | |||
હૃષ્ટપુષ્ટ થયેલાં આ કંદમૂળ | |||
નક્કી જીવ લઈ લેશે મારો. | |||
– કંદ વિનાનાં મૂળ, | |||
અને મૂળ વિનાનાં કંદ – | |||
મૂળ અને કંદને લાખ ભેગાં કરું હું | |||
પણ જમીન નથી આપતી જગ્યા તસુભર. | |||
અને હવા, | |||
લઈ જઈ રહી છે મારા બે હાથને | |||
એકમેકથી દૂર, અતિ દૂર. | |||
એક બટકું ભરું કંદને | |||
ત્યાં મૂળિયાં, | |||
જકડી લે છે મારા શરીરને. | |||
હું અશક્ત, | |||
ઊડી રહી છું આકાશમાં | |||
અને પૃથ્વીલોકનાં મૂળ | |||
દેખાઈ રહ્યાં છે ઉપરથી | |||
જમીનથી સાવ વિખૂટાં. | |||
</poem> | </poem> |
edits