31,439
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| Line 314: | Line 314: | ||
એવી ધીમીટૂંકી બેઢંગ ચાલે જઈ શકતો જગત એવો લાગતો’તો જાણે વાહનો વચ્ચેથી ડગમગ જતું નાનું કોઇ બિલ્ડિન્ગ… | એવી ધીમીટૂંકી બેઢંગ ચાલે જઈ શકતો જગત એવો લાગતો’તો જાણે વાહનો વચ્ચેથી ડગમગ જતું નાનું કોઇ બિલ્ડિન્ગ… | ||
ઇ.ઇ.ડબલ્યુ. યાને સંકટસમયની બારી | ==ઇ.ઇ.ડબલ્યુ. યાને સંકટસમયની બારી== | ||
છેવટે શંકરની ટ્રેન પ્લૅટફૉર્મ–૪ ઉપર આવી લાગી. ધીરી ધીરી થઈને કરરઅર્ડઅ્ અવાજ સાથે ઊભી. પોતાનો ડબ્બો S-૫ દેખાતાં, શંકરે દોડવા–જેવું કર્યું ને અંદર ફલાંગ મારતોક ને ઘૂસ્યો. પૅસેજમાં ઉતાવળમાં ચાલતાં રહેતાં ને આમતેમ જોતાં–જોતાં એણે પોતાની બર્થ–૨૦ શોધી કાઢી ને પછી ધીમેથી, હાશ્ કરી બેઠો. બૅગને હાથમાંથી છૂટી કરતાં, શંકરે રૂમાલ કાઢી પરસેવો લૂછ્યો. જોકે એણે તરત તપાસ્યું કે LB એટલે કે લોઅર બર્થ જ હતી ને નમ્બર પણ ૨૦ બરાબર જ હતો. એ જોયું એણે કે ૨૦ નમ્બર બારી પાસે હતો ને પોતાની ઉપરની મિડલ બર્થ પહેલેથી જ પાડેલી હતી –કેમકે માથું ભટકાય નહીં એ માટે એને નીચા નમવું પડેલું. | છેવટે શંકરની ટ્રેન પ્લૅટફૉર્મ–૪ ઉપર આવી લાગી. ધીરી ધીરી થઈને કરરઅર્ડઅ્ અવાજ સાથે ઊભી. પોતાનો ડબ્બો S-૫ દેખાતાં, શંકરે દોડવા–જેવું કર્યું ને અંદર ફલાંગ મારતોક ને ઘૂસ્યો. પૅસેજમાં ઉતાવળમાં ચાલતાં રહેતાં ને આમતેમ જોતાં–જોતાં એણે પોતાની બર્થ–૨૦ શોધી કાઢી ને પછી ધીમેથી, હાશ્ કરી બેઠો. બૅગને હાથમાંથી છૂટી કરતાં, શંકરે રૂમાલ કાઢી પરસેવો લૂછ્યો. જોકે એણે તરત તપાસ્યું કે LB એટલે કે લોઅર બર્થ જ હતી ને નમ્બર પણ ૨૦ બરાબર જ હતો. એ જોયું એણે કે ૨૦ નમ્બર બારી પાસે હતો ને પોતાની ઉપરની મિડલ બર્થ પહેલેથી જ પાડેલી હતી –કેમકે માથું ભટકાય નહીં એ માટે એને નીચા નમવું પડેલું. | ||