36,734
edits
(+1) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પ્રિસ્ક્રિપ્શન}} | ||
{{Block center| | {{Block center| | ||
{{hi|1em|૧. લોહીની તપાસ કરી મૌલિક વિચારોનું પ્રમાણ કેટલું છે એ જાણી લેવું.}} | |||
{{hi|1em|૨. નિરાશાની એક કૅપ્સ્યૂલ દિવસમાં ચાર વાર લેવી. (નિરાશા ન મળે તો ઉદાસી ચાલશે. દવા એ જ છે ફક્ત કંપની જુદી છે.)}} | |||
{{hi|1em|૩. સપનાંની બે ગોળી સૂતાં પહેલાં લેવી.}} | |||
{{hi|1em|૪. આંખમાં રોજ સવારે ઝાકળનાં ટીપાં નાખવાં.}} | |||
{{hi|1em|૫. દીવાનગીનાં ચશ્માં પહેરી કામે જવું.}} | |||
{{hi|1em|{{gap|1em}}(એ મેસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે)}} | |||
{{hi|1em|૬. પેટમાં બળતરા થતી હોય તો એક પ્યાલો ઠંડું મૃગજળ ધીરે ધીરે પીવું.}} | |||
{{hi|1em|૭. યાદ બહુ જલદ દવા છે, પરંતુ ઓછી માત્રામાં અણધારી અસર બતાવી શકે, એટલે ચાલુ કામકાજમાં ભેળવીને લેવી.}} | |||
{{hi|1em|૮. અઠવાડિયે એક વાર ઍક્સ્પાયરી ડેટ પછીનું ઈશ્કનું ઇંજેક્શન લેવું.}} | |||
{{hi|1em|૯. શબ્દોની પરેજી રાખવી. શબ્દો વધુ પડતા ફાકવાથી કવિતાનું મૃત્યુ પણ થઈ શકે.}} | |||
{{hi|1em|૧૦. બસ.}} | |||
(એ મેસર્સ મજનૂ ઍન્ડ રાંઝાને ત્યાં મળે છે) | {{hi|1em|{{gap|1em}}આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી.}} | ||
આટઆટલી દવા કર્યા પછી, પ્રતીક્ષાની એક ટીકડી આયુષ્યભર ચાલુ રાખવી. | |||
{{right|- સહી{{gap|4em}}}}<br> | |||
{{right|અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રૅક્ટિશનર}} | {{right|અનરજિસ્ટર્ડ પોએટ્રી પ્રૅક્ટિશનર}} | ||
}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||