હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
ગુજરાતી ગઝલની કેટલી મહેફિલો આ શેરથી શરૂ થઈ હશે..!   
ગુજરાતી ગઝલની કેટલી મહેફિલો આ શેરથી શરૂ થઈ હશે..!   
{{Poem2Open}}
{{Poem2Open}}
સંચાલક આ શેર રજૂ કરે અને એક અદબી આબોહવા સરજાઈ જાય. મુશાયરાનો માહોલ બની જાય, મહેફિલોની શાન બનેલ આ મત્લાના રચયિતા ડો. હેમેન શાહ બીજા એક મત્લામાં એક કહે છે કે
સંચાલક આ શેર રજૂ કરે અને એક અદબી આબોહવા સરજાઈ જાય. મુશાયરાનો માહોલ બની જાય, મહેફિલોની શાન બનેલ આ મત્લાના રચયિતા ડો. હેમેન શાહ બીજા એક મત્લામાં કહે છે કે
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|'''<poem>-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
{{Block center|'''<poem>-તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.</poem>'''}}
લે મૂક હથેળી પર મખમલ, બહુ એકલવાયું લાગે છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}  
આ મત્લા પણ એટલો જ લોકપ્રિય છે. મહેફિલની શોભાથી લઈ એકાંતની સભાથી સુધી જેમની ગઝલપ્રતિભા વિસ્તરી છે એ ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. આજના સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા-નરસા કવિઓ આપણા ઈનબોક્સમાં અને સોશિયલ મિડિયા પર ધોધમાર વરસતા હોય ત્યારે આપમેળે અને આપબળે સારી કવિતા સુધી પહોંચવાની ભાવકની ધધખ પર એની અવળી અસર પડી જ છે. અમુક અંશે કદાચ આજની આ દુનિયાની હોડ અને દોડને કારણે અને અમુક અંશે આપણી ભાવયિત્રી પ્રતિભાની ઉદાસીનતાને કારણે દિગ્ગજ ગઝલકારોની યાદીમાં હેમ્સ્ન શાહ જેવા ગઝલકારનું નામ થોડું પાછળ ધકેલાયેલું લાગે તો એ આપણે કમનસીબી છે. હેમેન એના તબીબી વ્યવસાયને કારણે પોતાની કાવ્યપ્રવૃત્તિનો વ્યાપ મર્યાદિત રાખે છે એ પણ એક કારણ હશે. બીજા પણ કારણો હશે પણ અફસોસ સાથે કહેવું પડે કે વર્તમાન સમયના આ મોખરાના શાયરની રચના હજુ યોગ્ય મૂલ્યાંકન સાથે ભાવકો સુધી પહોંચી નથી. પણ એ નુકસાન ડો. હેમેન શાહનું નથી, એ નુકસાન ગુજરાતી ગઝલનું છે.
આ મત્લા પણ એટલો જ લોકપ્રિય છે. મહેફિલની શોભાથી લઈ એકાંતની સભાથી સુધી જેમની ગઝલપ્રતિભા વિસ્તરી છે એ ડૉ. હેમેન શાહ ગુજરાતી ગઝલના વર્તમાન સમયનું એક જવલંત દૈદિપ્યમાન નામ છે. આજના સેલ્ફ પબ્લિકેશનના જમાનામાં સારા-નરસા કવિઓ આપણા ઈનબોક્સમાં અને સોશિયલ મિડિયા પર ધોધમાર વરસતા હોય ત્યારે આપમેળે અને આપબળે સારી કવિતા સુધી પહોંચવાની ભાવકની ધધખ પર એની અવળી અસર પડી જ છે. અમુક અંશે કદાચ આજની આ દુનિયાની હોડ અને દોડને કારણે અને અમુક અંશે આપણી ભાવયિત્રી પ્રતિભાની ઉદાસીનતાને કારણે દિગ્ગજ ગઝલકારોની યાદીમાં હેમેન શાહ જેવા ગઝલકારનું નામ થોડું પાછળ ધકેલાયેલું લાગે તો એ આપણી કમનસીબી છે. હેમેન એના તબીબી વ્યવસાયને કારણે પોતાની કાવ્યપ્રવૃત્તિનો વ્યાપ મર્યાદિત રાખે છે એ પણ એક કારણ હશે. બીજા પણ કારણો હશે પણ અફસોસ સાથે કહેવું પડે કે વર્તમાન સમયના આ મોખરાના શાયરની રચના હજુ યોગ્ય મૂલ્યાંકન સાથે ભાવકો સુધી પહોંચી નથી. પણ એ નુકસાન ડો. હેમેન શાહનું નથી, એ નુકસાન ગુજરાતી ગઝલનું છે.  
તો ય કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે
તો ય કવિ વાસ્તવિકતાના સ્વીકાર અને આશાના સમન્વય સાથે કહે છે
{{Poem2Close}}   
{{Poem2Close}}   
Line 98: Line 98:
ત્રણસો તે ચોસઠ ઊભા છે.</poem>'''}}
ત્રણસો તે ચોસઠ ઊભા છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ડો હેમેન શાહના પ્રથમ સંગ્રહમાં રોમાંચ, નિર્બંધ કલ્પનાવિહાર અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. આધુનિક ગઝલનું જે મનોહારી સ્વરૂપ ગઝલ રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ડો.ચીનુ મોદી અને જવાહર બક્ષી જેવા દિગ્ગજ ગઝલકારો દ્વારા સર્જાયું એ સ્વરૂપને ડો હેમેન શાહ અને ડો મુકુલ ચોક્સી આ બે મૌલિક અવાજો પોતાની રીતે આ દાયકામાં, ખાસ કરીને 1980થી 1990ના સમયકાળમાં આગળ લઈ ગયા. બીજા ઘણા નામો પણ લઈ શકાય, પણ અભિવ્યક્તિ અને નાવીન્યની દૃષ્ટિએ આ બન્ને શાયરોનાં એ દાયકાનાં સર્જનને એકસાથે મૂકીને જોઈ શકાય છે. ગુજરાતી ગઝલે 1980થી 1990 સુધી જે રથમાં પ્રવાસ કર્યો એ રથના આ બે શક્તિશાળી તુરગ હતા.
ડો હેમેન શાહના પ્રથમ સંગ્રહમાં રોમાંચ, નિર્બંધ કલ્પનાવિહાર અને પ્રયોગશીલતા ઊડીને આંખે વળગે છે. આધુનિક ગઝલનું જે મનોહારી સ્વરૂપ ગઝલ રમેશ પારેખ, મનોજ ખંડેરિયા, ડો.ચીનુ મોદી અને જવાહર બક્ષી જેવા દિગ્ગજ ગઝલકારો દ્વારા સર્જાયું એ સ્વરૂપને ડો હેમેન શાહ અને ડો મુકુલ ચોક્સી આ બે મૌલિક અવાજો પોતાની રીતે આ દાયકામાં, ખાસ કરીને 1980થી 1990ના સમયકાળમાં આગળ લઈ ગયા. બીજા ઘણા નામો પણ લઈ શકાય, પણ અભિવ્યક્તિ અને નાવીન્યની દૃષ્ટિએ આ બન્ને શાયરોનાં એ દાયકાનાં સર્જનને એકસાથે મૂકીને જોઈ શકાય છે. ગુજરાતી ગઝલે 1980થી 1990 સુધી જે રથમાં પ્રવાસ કર્યો એ રથના આ બે શક્તિશાળી તુરંગ હતા.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{center|*}}
{{center|*}}

Navigation menu