34,825
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આપ સૌને વિદિત છે તેમ, ‘તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય’ એ મારા અત્યારના વક્તવ્યનો વિષય છે. | આપ સૌને વિદિત છે તેમ, ‘તુલનાત્મક સાહિત્ય અને રાષ્ટ્રીય સાહિત્ય’ એ મારા અત્યારના વક્તવ્યનો વિષય છે.<ref>ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં તા. ૧૯, ૨૦ અને ૨૧મી માર્ચ, ૯૪ના દિવસોમાં ‘તુલનાત્મક સાહિત્યનું અધ્યયન અને અધ્યાપન’ વિષય પર યોજાયેલા પરિસંવાદમાં રજૂ કરેલું વક્તવ્ય સુધારી-વધારીને અહીં મૂક્યું છે.</ref> આપ સૌએ નોંધ્યું હશે જ કે મારા શીર્ષકમાં ‘તુલનાત્મક સાહિત્ય’ અને ‘રાષ્ટ્રીય સાહિત્ય’ એ બે પાયાની સંજ્ઞાઓ જોડાયેલી છે અને બંને સંજ્ઞાઓ વિગતે છણાવટ માગે છે. એટલે, બંનેની વ્યાખ્યાવિચારણા કરીને બંને વચ્ચે સંબંધ સ્પષ્ટ કરવાનો અને એ ભૂમિકાએથી ચર્ચા વિકસાવવાનો મારો પ્રયત્ન રહેશે. | ||
‘તુલનાત્મક સાહિત્ય’ શબ્દપ્રયોગ, કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અંગ્રેજી સાહિત્યિક અધ્યયનોમાં પ્રચલિત બનેલા પ્રયોગ ‘Comparative Literature’ના ભાષાંતર રૂપે આપણી ભાષામાં ઊતરી આવ્યો છે અને એ પ્રયોગ સાહિત્ય-વિષયક અધ્યયનોમાં એક અલગ સ્વતંત્ર બની રહેવા ઝંખતી વિદ્યાશાખાનો નિર્દેશ કરે છે. અંગ્રેજી શબ્દપ્રયોગમાં એના સ્વરૂપબોધ પરત્વે જ અમુક અર્થસંદિગ્ધતા અનુસ્યૂત રહી છે. એટલે આ વિષયના તજ્જ્ઞોને વારંવાર એ સંજ્ઞાથી ખરેખર શું અભિપ્રેત છે એની સ્પષ્ટતા કરીને ચર્ચાની માંડણી કરવી પડી છે; તેઓ કહે છે કે ‘સાહિત્ય’ની પૂર્વે મુકાતી ‘તુલનાત્મક’ સંજ્ઞા સાહિત્યના કોઈ અંતર્હિત ગુણને લક્ષતી નથી. સાહિત્યોના અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ તે દ્વારા સૂચવાય છે. ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે તુલનાત્મક પદ્ધતિએ થતું ભિન્નભિન્ન સાહિત્યોનું અધ્યયન, ભિન્નભિન્ન ભાષાઓ અને ભિન્નભિન્ન પરંપરાઓનાં સાહિત્યોનું અધ્યયન. આગળ ઉપરની ચર્ચામાં આપણે જોઈશું કે તુલનાદૃષ્ટિ કે તુલનાકાર્ય છેક પ્રારંભિક દશામાં તો પરંપરાગત સાહિત્યવિવેચનોમાંય પ્રસંગેપ્રસંગે કે પ્રસંગોપાત્ત જોવા મળે છે. પણ એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે એમાં સભાનપણે તુલનાનાં અનેકવિધ સ્તરો અને અનેક પરિપ્રેક્ષ્યો પ્રતિષ્ઠિત કરવાના સંનિષ્ઠ જહેમતભર્યા પ્રયત્નો થયા છે, એટલું જ નહિ, તુલનાના એકમોને અનુરૂપ તેની આગવી પદ્ધતિઓ નિપજાવવાના પ્રયત્નો પણ થયા છે. | ‘તુલનાત્મક સાહિત્ય’ શબ્દપ્રયોગ, કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે અંગ્રેજી સાહિત્યિક અધ્યયનોમાં પ્રચલિત બનેલા પ્રયોગ ‘Comparative Literature’ના ભાષાંતર રૂપે આપણી ભાષામાં ઊતરી આવ્યો છે અને એ પ્રયોગ સાહિત્ય-વિષયક અધ્યયનોમાં એક અલગ સ્વતંત્ર બની રહેવા ઝંખતી વિદ્યાશાખાનો નિર્દેશ કરે છે. અંગ્રેજી શબ્દપ્રયોગમાં એના સ્વરૂપબોધ પરત્વે જ અમુક અર્થસંદિગ્ધતા અનુસ્યૂત રહી છે. એટલે આ વિષયના તજ્જ્ઞોને વારંવાર એ સંજ્ઞાથી ખરેખર શું અભિપ્રેત છે એની સ્પષ્ટતા કરીને ચર્ચાની માંડણી કરવી પડી છે; તેઓ કહે છે કે ‘સાહિત્ય’ની પૂર્વે મુકાતી ‘તુલનાત્મક’ સંજ્ઞા સાહિત્યના કોઈ અંતર્હિત ગુણને લક્ષતી નથી. સાહિત્યોના અધ્યયનની વિશિષ્ટ પદ્ધતિ તે દ્વારા સૂચવાય છે. ‘તુલનાત્મક સાહિત્ય’ એટલે તુલનાત્મક પદ્ધતિએ થતું ભિન્નભિન્ન સાહિત્યોનું અધ્યયન, ભિન્નભિન્ન ભાષાઓ અને ભિન્નભિન્ન પરંપરાઓનાં સાહિત્યોનું અધ્યયન. આગળ ઉપરની ચર્ચામાં આપણે જોઈશું કે તુલનાદૃષ્ટિ કે તુલનાકાર્ય છેક પ્રારંભિક દશામાં તો પરંપરાગત સાહિત્યવિવેચનોમાંય પ્રસંગેપ્રસંગે કે પ્રસંગોપાત્ત જોવા મળે છે. પણ એક અલગ અને સ્વતંત્ર વિદ્યાશાખા લેખે એમાં સભાનપણે તુલનાનાં અનેકવિધ સ્તરો અને અનેક પરિપ્રેક્ષ્યો પ્રતિષ્ઠિત કરવાના સંનિષ્ઠ જહેમતભર્યા પ્રયત્નો થયા છે, એટલું જ નહિ, તુલનાના એકમોને અનુરૂપ તેની આગવી પદ્ધતિઓ નિપજાવવાના પ્રયત્નો પણ થયા છે. | ||
આથી ભિન્ન ‘રાષ્ટ્રીય સાહિત્ય’ (National Literature) એ તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં લગભગ કેન્દ્રસ્થાને ઊપસી આવેલી એક અતિ મહત્ત્વની વિભાવના છે. તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રમાં, સામાન્ય રીતે, બે કે વધુ ભાષાઓમાં રચાયેલાં સાહિત્યોમાં સાહિત્યિક વર્ણ્યવિષયો (themes), આકારો-પ્રકારો, શૈલીઓ, વાદો, પ્રતીકો, કળાસિદ્ધાંતો આદિ પાસાંઓ કે ઘટકોની તુલના કરવામાં આવે છે, પણ આ વિદ્યાશાખામાં સૌથી વધુ રસપ્રદ અને ફળપ્રદ અને તે સાથે કદાચ સૌથી વધુ આહ્વાનરૂપ તુલનાકાર્ય તે બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યો વિશે સંભવે છે. દૃષ્ટાંતોનો આધાર લઈને કહું તો ભારતની અર્વાચીન ભાષાઓ ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી, કન્નડ આદિનાં સાહિત્યોની પણ અર્થસભર રીતે તુલના થઈ શકે, અને થઈ પણ છે. દરેક ભારતીય ભાષાના સાહિત્યમાં અમુક પ્રાંતીય સંસ્કારિતા અને પરંપરાઓનો યોગ થયો છે. પણ અંતે એ સર્વ ભાષાઓનો મૂળ સાંસ્કૃતિક સ્રોત સમાન છે. એટલે આ ભાષાઓનાં સાહિત્યોમાં વ્યાપકપણે ઘણાં સમાન તત્ત્વો મળી આવશે. આથી ભિન્ન, ગુજરાતી (કે અન્ય ભારતીય) સાહિત્ય અને જાપાની સાહિત્ય, અથવા અંગ્રેજી સાહિત્ય અને ચીની સાહિત્ય – એમ સર્વથા ભિન્ન ભાષાઓનાં ભિન્ન પરંપરાઓનાં કે ભિન્ન રાષ્ટ્રોનાં સાહિત્યોને તુલનામાં લઈએ ત્યારે તુલનાની અનેકવિધ ભૂમિકાઓ, અનેકવિધ એકમો અને અસંખ્ય પાસાંઓને એક સાથે લક્ષમાં લેવાનાં આવે. બલકે, એવાં સાહિત્યોની કૃતિઓ – પ્રશિષ્ટ અને પ્રતિનિધિરૂપ કૃતિઓ – તુલનામાં લઈએ ત્યારે એ સાહિત્ય સર્જનાર પ્રજાનો ઇતિહાસ, સમાજઘડતર, દર્શન, નીતિમત્તા, સૌંદર્યબોધ, મૂલ્યબોધ આદિ અનેક બાબતોનો સાથોસાથ વિચાર કરવાનો આવે. કહો કે પ્રસ્તુત સાહિત્યકૃતિઓનાં સામ્ય-વૈષમ્યની તપાસ કરતાં તેના સમગ્ર સાંસ્કૃતિક, સાહિત્યિક તાણાવાણાઓના છેક મૂળમાં ઊતરવું પડે. કૃતિઓના હાર્દમાં પડેલાં રહસ્યો અને અર્થોને પ્રકાશિત કરતાં અનેકવિધ સાંસ્કૃતિક સત્યો અને તથ્યો એવી તુલનામાં ઊપસી આવે એમ બને. | આથી ભિન્ન ‘રાષ્ટ્રીય સાહિત્ય’ (National Literature) એ તુલનાત્મક સાહિત્યના ક્ષેત્રમાં લગભગ કેન્દ્રસ્થાને ઊપસી આવેલી એક અતિ મહત્ત્વની વિભાવના છે. તુલનાત્મક અધ્યયનના ક્ષેત્રમાં, સામાન્ય રીતે, બે કે વધુ ભાષાઓમાં રચાયેલાં સાહિત્યોમાં સાહિત્યિક વર્ણ્યવિષયો (themes), આકારો-પ્રકારો, શૈલીઓ, વાદો, પ્રતીકો, કળાસિદ્ધાંતો આદિ પાસાંઓ કે ઘટકોની તુલના કરવામાં આવે છે, પણ આ વિદ્યાશાખામાં સૌથી વધુ રસપ્રદ અને ફળપ્રદ અને તે સાથે કદાચ સૌથી વધુ આહ્વાનરૂપ તુલનાકાર્ય તે બે કે વધુ રાષ્ટ્રીય સાહિત્યો વિશે સંભવે છે. દૃષ્ટાંતોનો આધાર લઈને કહું તો ભારતની અર્વાચીન ભાષાઓ ગુજરાતી, હિંદી, બંગાળી, મરાઠી, કન્નડ આદિનાં સાહિત્યોની પણ અર્થસભર રીતે તુલના થઈ શકે, અને થઈ પણ છે. દરેક ભારતીય ભાષાના સાહિત્યમાં અમુક પ્રાંતીય સંસ્કારિતા અને પરંપરાઓનો યોગ થયો છે. પણ અંતે એ સર્વ ભાષાઓનો મૂળ સાંસ્કૃતિક સ્રોત સમાન છે. એટલે આ ભાષાઓનાં સાહિત્યોમાં વ્યાપકપણે ઘણાં સમાન તત્ત્વો મળી આવશે. આથી ભિન્ન, ગુજરાતી (કે અન્ય ભારતીય) સાહિત્ય અને જાપાની સાહિત્ય, અથવા અંગ્રેજી સાહિત્ય અને ચીની સાહિત્ય – એમ સર્વથા ભિન્ન ભાષાઓનાં ભિન્ન પરંપરાઓનાં કે ભિન્ન રાષ્ટ્રોનાં સાહિત્યોને તુલનામાં લઈએ ત્યારે તુલનાની અનેકવિધ ભૂમિકાઓ, અનેકવિધ એકમો અને અસંખ્ય પાસાંઓને એક સાથે લક્ષમાં લેવાનાં આવે. બલકે, એવાં સાહિત્યોની કૃતિઓ – પ્રશિષ્ટ અને પ્રતિનિધિરૂપ કૃતિઓ – તુલનામાં લઈએ ત્યારે એ સાહિત્ય સર્જનાર પ્રજાનો ઇતિહાસ, સમાજઘડતર, દર્શન, નીતિમત્તા, સૌંદર્યબોધ, મૂલ્યબોધ આદિ અનેક બાબતોનો સાથોસાથ વિચાર કરવાનો આવે. કહો કે પ્રસ્તુત સાહિત્યકૃતિઓનાં સામ્ય-વૈષમ્યની તપાસ કરતાં તેના સમગ્ર સાંસ્કૃતિક, સાહિત્યિક તાણાવાણાઓના છેક મૂળમાં ઊતરવું પડે. કૃતિઓના હાર્દમાં પડેલાં રહસ્યો અને અર્થોને પ્રકાશિત કરતાં અનેકવિધ સાંસ્કૃતિક સત્યો અને તથ્યો એવી તુલનામાં ઊપસી આવે એમ બને. | ||