ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૨જું/જગત્‌નાં સાહિત્યમાં એનું સ્થાન: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 5: Line 5:
જગત્‌નાં સઘળાં સાહિત્યની બલ્કે એમાંનાં મુખ્ય મુખ્યની પણ ચર્ચા ઉપાડવી એ બહુ ભારે પડતી કહેવાય. તેથી આપણે પશ્ચિમના સાહિત્યના પ્રતિનિધિ તરીકે અંગ્રેજીને અને પ્રાચીન પૂર્વના સાહિત્યના પ્રતિનિધિ તરીકે સંસ્કૃતને લઈને વિચાર ચલાવીશું, આ કરવું બીજી રીતે પણ સગવડભર્યું છે; કારણ કે ગયા ભાષણમાં બતાવ્યું તેમ આ બે સાહિત્યે વર્તમાનકાળમાં ગૂજરાતી સાહિત્ય ઉપર પ્રબળ અસર કરી છે. પુનરુક્તિનો દોષ વ્હોરીને પણ હું તમને સ્મરણ આપું છું કે પ્રજાનું સાહિત્ય એ એની સંસ્કૃતિ સાથે બહુ સંબન્ધ ધરાવે છે, સામાજિક, રાજ્યપ્રકરણી અને આધ્યાત્મિક વિષયની સંસ્કૃતિ સાથે : તેથી સામાન્ય રીતે સાહિત્ય એ જીવનનું પ્રતિબિમ્બ ઝીલે છે એમ કહી શકાય. આથી એમ સમઝવું નહિ કે પ્રજાના કવિઓ, નવલકથાકારો, ઉપદેશકો વગેરે પ્રજાના હાથથી હલાવાતાં માત્ર પુતળાં છે, જેઓએ પ્રજાના મુખ માત્ર બનવું જોઈએ, અર્થાત્‌ એના જ વિચાર, એની જ ભાવના, એના જ અભિલાષ પ્રકટ કરવા જોઇએ, અને જાણે એમને પ્રજાના ધોરણથી ઊંચે જવાનો અધિકાર જ ન હોય. શક્તિ અને કલ્પકતાવાળા એવા પુરુષો ઉત્પન્ન થશે જ કે જે એમના ઉચ્ચ દર્શનથી પ્રજાની બુદ્ધિને દોરશે, એમનાથી દોરાશે નહિ. કેઈ પણ સાહિત્યકાર એના જમાનાથી આગળ હોઈ શકે નહિ, એ ભ્રાન્તિ છે. આ સંબન્ધમાં હૅમ્લેટનું અવલોકન કરતાં જર્વાઈનસે કહેલું યાદ કરવા જેવું છે. એ કહે છેઃ

“In this anticipation there lies on the side of the poet a true greatness; there is no doubt that in this deep sensibility, as well as in the high intelligence with which he invested Hamlet very few of his con- temporaries could follow him. The honor of being in advance of the age is in most cases only equivocal. A man should belong to his age and the work which lies nearest he should advance according to his ability. Anticipating time, moreover, is too often the incapa- bility of idealistic enthusiasts to bear the actual. It is only when a man, such as Shakespeare, entirely and fully belongs first to his age and its cultivation and business in every essential direction, and also by his power of mind anticipates the method of thought and feeling in generations to come, that we can respect this advanced position as the token of a true and great superiority.”

(Commentaries on Shakespeare: Hamlet; p. ૫૭૪).
{{right|(Commentaries on Shakespeare: Hamlet; p. ૫૭૪).}}<br>
અર્થાત્‌—
અર્થાત્‌—
આમ પોતાના જગત્‌ કરતાં આગળ રહેવામાં કવિનો ખરો મહિમા રહેલો છે. આમ ઊંડી લાગણીમાં તેમજ ઊંચી બુદ્ધિ હેમ્લેટને અર્પવામાં શેક્સપિયરે જે પગલું ભર્યું છે એમાં એના સમકાલીન જનોમાંથી થોડાક જ એને અનુસરી શક્યા હશે. પોતાના સમયથી આગળ હોવાનું માન બે અર્થનું છે : માણસે પોતાના સમયના હોવું જોઈએ અને પોતાની સમક્ષ જે કાર્ય પડ્યું હોય તે પોતાની શક્તિ પ્રમાણે કરવું જોઈએ. પોતાના સમયની આગળ ધસવું એ ઘણી વાર ભાવનાને આધીન થઇ પડેલા ઉત્સાહી જનોની અશક્તિનું ચિહ્‌ન હોય છે. શેક્સપિયરની પેઠે જે પ્રથમ પોતાના સમયનો થઈ પોતાના સમયને સારી રીતે ખેડે છે, અને તે સાથે પોતાની બુદ્ધિશક્તિથી ભવિષ્યના જમાનાના વિચાર અને લાગણીને પણ વર્તમાનમાં ખેંચવાની શક્તિ ધરાવે છે–તેવા મનુષ્યનું પોતાના સમયથી આગળ હોવું એ મહત્તાનું લક્ષણ છે એમ સમજી એને માન આપી શકીએ છીએ.

Line 29: Line 29:
જ્યાં સુધી જીવન ઉચ્ચ ન થાય ત્યાં સુધી સાહિત્ય ઉચ્ચ ન થાય એ મ્હારા કહેવા સામે એમ કહેવામાં આવશે કે આપણા સામાન્ય જનનું જીવન પણ તત્ત્વજ્ઞાનનાં મહાન અને ભવ્ય સત્યોથી એવું તો ભરપુર છે કે જેવું એ છે તેવું બીજા દેશોમાં મળવું કઠણ, હું આ સ્વીકારૂં છું. પણ તેથી કરીને મ્હારી દલીલ કલુષિત થતી નથી; અને સાથે બીજી એટલી જ મહત્ત્વની વસ્તુસ્થિતિ સ્વીકારવાની છે. એ કહ્યા વિના ચાલતું નથી કે આ મહાન સત્યો દૂર દૂરના ભૂતકાળમાંથી ઊતરી આવતાં ઝાંખાં પડી ગયાં છે અને તેથી એની ભવ્યતા ભાગ્યે જ અનુભવગોચર થાય છે. અને તેથી એ સત્યો પણ લગભગ અર્થહીન શબ્દ માત્ર થઈ ગયાં છે. એક સમય ઉપર દીપ્તિવાળાં વસ્ત્ર, પૂર્વજો કનેથી વારસામાં ઉતરી આવેલા જીર્ણ છિન્નભિન્ન થયેલાં, પેઢીદરપેઢી ચાલતાં આવે હેવો આ પ્રકાર છે. આથી આપણી પ્રાચીન કવિતામાં જે વેદાન્તનાં સત્યો અને સિદ્ધાન્તો આપણે જોઈએ છીએ તેમાં જીવતો અગ્નિ અને પ્રકાશ નથી–અને તેથી એ પિષ્ટપેષણરૂપ શબ્દાવલિ જ થઈ રહે છે; ખરા કવિત્વમાંથી પ્રકટેલાં જીવન્ત સત્યનાં દર્શન એમાં થતાં નથી. બેશક, જુના કવિઓમાં આના અપવાદ પણ છે. પણ ક્વચિત્‌ જણાતા આ અપવાદ ઉત્સર્ગને સ્થાપે છે. આવો એક અપવાદ નરસિંહ મહેતાની નીચેની પંક્તિમાં દેખાય છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જાગીને જોઉં તો જગત દીસે નહિ,  
{{Block center|'''<poem>જાગીને જોઉં તો જગત દીસે નહિ,  
{{gap}}ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
{{gap}}ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે;
ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે;
{{gap}}બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.</poem>}}
{{gap}}બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને છતાં–છતાં (કહેતાં વાણી ધ્રુજે છે પણ કહેવું પડે છે કે) આ પંક્તિઓમાં પણ ખરા કવિત્વની મને ખામી લાગે છે.

Line 50: Line 50:
{{Poem2Open}}
{{Poem2Open}}
બીજું–
બીજું–
{{Poem2Close}}
{{Block center|'''<poem>“જળ જાતાં આજ ઘૂંઘટડામાં મોહનજીનું મુખ દીઠું રે,

  અમૃત રસ પણ એ થકી ફીકો બાઈ એહવું લાગ્યું છે મુને મીઠું રે.  

Line 69: Line 70:
પણ આ જાતનાં બીજાં કાવ્યોમાંનાં ઘણાંખરાં છેક સાધારણ છે. નરસિંહ મહેતા પછી લાંબો વખત આ જાતની કવિતાનું વલણ ચાલ્યું. શૃંગાર (ભક્તિ?) રસની કવિતાની સાથે સાથે આ જ્ઞાન વૈરાગ્યની કવિતા રચવાની રૂઢિ ઉત્પન્ન થઈ. છેક દયારામે પણ શૃંગારરસનો પૂરેપૂરો સ્વાદ લઇ અન્તે આ જાતની કવિતા રચી છે. જુવોઃ

{{Block center|<poem>“હાવાં તો શ્રી હરિને ભજો રે મનઃ{{gap}}હાવાં.
{{Block center|'''<poem>“હાવાં તો શ્રી હરિને ભજો રે મનઃ{{gap}}હાવાં.
ચાવીને કૂચો કર્યો તે સંસાર સુખ  
ચાવીને કૂચો કર્યો તે સંસાર સુખ  
હાવાં હેમાં નથી રે મઝો રે મઝો;  
હાવાં હેમાં નથી રે મઝો રે મઝો;  
શાહી જઈને સફેદી આવી જુઓ.  
શાહી જઈને સફેદી આવી જુઓ.  
કાંક તો લાલાઈથી લજોરે લજોરે.{{gap}}મન.</poem>}}
કાંક તો લાલાઈથી લજોરે લજોરે.{{gap}}મન.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તે જ પ્રમાણે નરસિંહ મહેતાના લગભગ સમકાલીન એવા ભાલણમાં પણ શૃંગાર અને નીતિ-ભક્તિનું દ્વન્દ્વ નજરે પડે છે. આપણા સાહિત્યમાં બોધપરાયણ પદ્યોનો મોટે ભંડાર છે; તેમાં કવિત્વવસ્તુ જ નથી.

Navigation menu