26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 301: | Line 301: | ||
કે આ ઑડ-સાઈઝનું પીટર ઇંગ્લૅન્ડ છે! | કે આ ઑડ-સાઈઝનું પીટર ઇંગ્લૅન્ડ છે! | ||
અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ. | અમે તો ખૂબ વરણાગિયા કોમ છીએ. | ||
</poem> | |||
===૯. મારે માણસ નથી બનવું=== | |||
<poem> | |||
જંતુ બનીને જીવવું કબૂલ છે – | |||
મારે માણસ નથી બનવું | |||
મારે ઓછામાં ઓછી ઇંદ્રિયો ચાલશે – | |||
હું અમીબા બનીને જીવીશ. | |||
મારી નથી જોઈતી પાંખો – | |||
મારે આકાશ નથી આંબવું. | |||
હું પેટે ઢસડાઈશ – | |||
સાપ કે ગરોળી થઈને. | |||
ભલે ફંગોળાઉં આકાશે – | |||
ઘાસ કે રજકણ બનીને. | |||
અરે, હું ક્રૂઝોના ટાપુ પર | |||
ફ્રાઈડે બનીને જીવીશ. | |||
પણ મારે માણસ નથી બનવું, | |||
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું, | |||
મારે હિંદુ માણસ નથી બનવું. | |||
મારે મુસ્લિમ માણસ નથી બનવું. | |||
૮. પોસ્ટમૉર્ટમ | |||
એની નાભિમાંથી ના મળી કસ્તૂરી. | |||
એની ત્વચાને ઘણી તપાવી, | |||
પણ એકેય સુવર્ણ વરખ ન મળ્યો. | |||
અરે! કેવળ ચામડાની બનેલી હતી એની ચામડી! | |||
એના મસ મોટા જઠરમાંથી | |||
ના મળ્યો સાચા મોતીનો ચારો. | |||
એના શ્રેષ્ઠ મસ્તિષ્કમાંથી | |||
ના મળ્યું પુરાણનું એક પાનું ય. | |||
એના કોહી ગયેલા કાળજામાંથી | |||
ના મળ્યું સૂર્યવંશી શૂરાતન. | |||
એના પૉઈઝન થઈ ગયેલા હૃદયરસમાંથી | |||
ના મળ્યું એના પુણ્યે કમાયેલું અમૃત! | |||
એના અણુએ અણુ જેટલા ટુકડા કરી જોયા | |||
પણ એની છઠ્ઠી ઇંદ્રિય ના મળી તે ના મળી. | |||
હા, એના વિશાળ હૃદયમાંથી | |||
મળી આવ્યું વરૂનું રૂપકડું હૃદય. | |||
એની અંગૂલિઓને છેડેથી | |||
મળી આવ્યા નહોરનાં મૂળ. | |||
એના સ્ફટિક જેવા ચોકઠા હેઠળથી | |||
મળી આવ્યા ત્રિશૂળિયા દાંત, | |||
એની આંખો | |||
મગરના આંસુથી આંજેલી હતી. | |||
એની રૂઢિચુસ્ત રક્તવાહિનીઓમાં | |||
થીજી ગયો હતો લીલોછમ આલ્કોહોલ. | |||
એ એક આર્યપુરુષના મમીનું | |||
પોસ્ટમૉર્ટમ હતું. | |||
</poem> | </poem> |
edits