પ્રતિપદા/ચાર કવિઓ વિશે એક જુદી વાત – સુમન શાહ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 23: Line 23:
હા, એક રૂપપરક સમીક્ષક તરીકે એવી કૃતિલક્ષી પરીક્ષાનું મારે મન ભારે મૂલ્ય છે, કેમકે સમીક્ષા માત્રનો શુભારમ્ભ એનાથી થાય છે. એથી કવિની સર્જકતા પર ઘણો પ્રકાશ પડે છે. એથી ભાવકને સારી પેઠે શિક્ષિત-દીક્ષિત કરી શકાય છે. પણ કાવ્યકલાના વ્યાપક પ્રસરણની વાતનું કશું નથી થતું. પ્રજાના વ્યાપક વાચકવર્ગની રુચિમતિનું ઘડતર નથી થતું. કાવ્યપદાર્થ થોડાક લોકોના વિચારવિનિમયનો વિષય બની રહે છે. એટલે એ મૂલ્યના વિકાસશીલ ઉછેરની ચિન્તા મને ત્યારે પણ હતી, આજે પણ છે. (મને યાદ આવે છે, નીરવ પટેલની કવિતા વિશેના મારા વ્યાખ્યાનમાં મેં એ જ હેતુની વાગ્મિતાશાસ્ત્રની મદદ લઈને રૂપપરક વાતને વિકસાવી હતી. એ વ્યાખ્યાન લેખ રૂપે ગ્રન્થસ્થ છે.)

આ ચિન્તા મારા આ વ્યાખ્યાનનો પહેલો મુખ્ય સૂર છેઃ

ઃ૨ઃ
.:૨ઃ
મેં નક્કી એમ રાખ્યું છે કે પહેલાં એ ચિન્તા-સૂરને ધ્યાનમાં રાખીને વાત કરું. એટલે કે મને સોંપાયેલા ૪ કવિઓની સૃષ્ટિ સંદર્ભે એવો વિકાસશીલ ઉછેર કેવી રીતે થઈ શકે એના કંઈક ઇશારા કરું. અને પછી એક બીજા સૂરને રમતો મૂકી વિદ્વદ્જનો કરતા હોય છે એમ હું પણ મારી વાણીને વિરામ આપું.

મેં કહ્યું એમ આ કવિતા અનુ-આધુનિક છે કે નથી એ હું  નથી કહેવાનો. પણ એટલું જરૂર કહું કે આ ઉત્સવના પ્રાતિપદિક સૌન્દર્યથી શોભતા કાર્યક્રમ-સમ્પુટમાં આ ૪ ઉપરાન્તનાં જેમનાં છબિચિત્રો છે એ ૧૩ કવિઓની સૃષ્ટિને માત્ર રૂપપરક રહીને કે માત્ર કૃતિલક્ષી રહીને જોયા કરવાનો હવેના સમયમાં ખાસ કશો મતલબ નથી રહેવાનો.

એનું એક જુદું નોંધપાત્ર કારણ પણ છેઃ હું ૪ કવિઓની વાતમાં વ્યસ્ત રહુંઃ કાવ્યકલાની સૂઝ-સમજ બાબતે હરીશ, વિનોદ, મણિલાલ અને બાબુ ચારે ચાર કવિઓ સજાગ છે. સાહિત્યદ્રવ્યરૂપ શબ્દના પૂરેપૂરા વિવેકી છે. જેમકે હરીશને તળના, શિષ્ટ, અંગ્રેજી, ઉર્દૂ કે અરબી-ફારસી મૂળના શબ્દોની જાતભાતનું પાકું જ્ઞાન છે. વિનોદ સંસ્કૃત તત્સમોના જાણભેદુ કવિ છે. મણિલાલ લોક અને કાવ્યપરમ્પરામાં નીવડેલી શબ્દસમૃદ્ધિથી વાકેફ છે. બાબુ વિદેશે વસે છે છતાં એમનું ગુજરાતી શબ્દોનું ભંડોળ સચવાયેલું છે. ચારેયને ખબર છે કે શબ્દથી કાવ્યશબ્દની સફર કેવીક હોય છે. ચારેયને ખબર છે કે કયો શબ્દ કાવ્યના અવતાર-પ્રસંગમાં શું આપશે, શું નહીં આપે. ચારેયને આપણી કાવ્યપરમ્પરાની અને સર્જનમાં અનિવાર્ય પ્રયોગશીલતાની પાક્કી ઓળખ છે. ચારેય પોતાના કવિ-શીલને અને સર્જક-વ્યક્તિત્વને માણી-પ્રમાણી શકે છે. પોતાની શક્તિ અને મર્યાદા બન્નેને સમજીને જીવી જાણે છે. મારું મન્તવ્ય છે કે આ કવિઓથી વધારે, ઓછું કે સદંતર ન લખાય એનાં અનેક કારણોમાં એમની એ જાત-ઓળખ મુખ્ય કારણ છે.

મારું મન્તવ્ય એમ છે કે કવિઓ જ્યારે આ બધી બાબતે નીવડેલા હોય ત્યારે એમની ખાલી રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવી એ મને કાલા થઈને કાછડીમાં હાથ ઘાલવા જેવું હસનીય લાગે છે. સોનાને, અરે આ તો સોનું છે કહેવા પ્રકારની એમાં મને આછકલાઈ લાગે છે. કવિઓ સર્જનનાં ચારે ચાર પરિમાણને વિશે—વસ્તુ, પ્રકાર, માધ્યમ અને બાની વિશે – સમજદાર અને સૂઝબૂઝવાળા હોય, પોતાની રચનામાં જે-તેના યોગ-પ્રયોગ કે વિનિયોગને વિશે વિવેકી હોય, એમનું કવિ તરીકેનું શીલ બંધાયું હોય, વ્યક્તિત્વ નીખર્યું હોય, ત્યારે એઓની માત્ર રૂપપરક પરીક્ષા-સમીક્ષા કરવાનો કોઈ મતલબ નથી રહેતો – આખી પ્રવૃત્તિ સ્વાન્તઃ સુખાય દીસે છે.

ઃ૩ઃ
.:૩ઃ
ચાલોને જોઈએ આપણે કે મને સોંપાયેલાં કાવ્યોની રૂપનિર્મિતિ બાબતે પરીક્ષા-સમીક્ષા કરું તો કેવું થાય અને મેં જણાવ્યું એમ રૂપથી આગળ વધવા ચાહું તો કેવું થાય – જરા ધ્યાન આપોઃ

જેમકે, હું કહું કે હરીશની ‘પદપ્રાંજલિ’ રચનાનું પ્રાસવિધાન મને એકદમનું કાર્યસાધક અને તેથી સર્વોત્તમ લાગે છે. પણ ‘મણિકર્ણિકા’નું પ્રાસવિધાન મને એમ નથી લાગતું. સહજ પ્રાસ અને અ-સહજ પ્રાસ શોધી બતાવીને મારી એ બન્નેે લાગણીઓની હું સાધક-બાધક ચર્ચા કરું – એટલે, બસ વાત પૂરી! ‘પુણ્યસ્મરણ’-નું કાવ્યવસ્તુ શૂન્ય પાલનપુરી પરત્વે મને સહજ ભાસે છે, પણ કૃષ્ણરામ પરત્વેનું અસહજ ભાસે છે. મારા એ બન્ને ભાસ માટેની મારી દલીલો રજૂ કરું – એટલે, બસ વાત પૂરી!

26,604

edits

Navigation menu