ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 148: Line 148:
મેકબેથે ડંકનનું ખૂન કર્યું તે રાત્રિનું અને તે પછીના દિવસનાં ચિત્રો અહીં રજૂ થયાં છે. આ માટે નરસિંહરાવનું રસદર્શન નોંધપાત્ર છે. તેઓ કહે છે : “આ અત્યન્ત સ્વાભાવિક સૃષ્ટિવર્ણનનું ચિત્ર અને ઘોર મનુષ્યવધનો ભયાનક વૃત્તાન્ત બંને કેવાં અન્યોન્યનાં પોષક થાય છે! મનુષ્યવૃત્તાન્તનું ચિત્ર અનુકૂળ પાશ્ચાત્યભૂમિ પામે છે : અને પ્રકૃતિ ઉપર એ વૃત્તાન્તની ગૂઢ છાયા વગર પ્રયાસે પડે છે. આ પ્રકારના પ્રકૃતિસ્વરૂપના દર્શનમાં અસંભવ નથી આવતો, કલેશ નથી આવતો, અને જ્યાં સ્વાભાવિકત્વ જ છે ત્યાં અસત્ય ભાવારોપણ તો ક્યાંથી જ આવે?”૩૮<ref>૩૮. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૧૨–૨૩૩</ref> પ્રસ્તુત નાટ્યપ્રસંગમાં નરસિંહરાવને માત્ર ‘સ્વાભાવિકત્વ’ જણાયું છે અને તેમની દલીલ—અને યોગ્ય દલીલ એ છે કે આ પ્રકારનું ‘સ્વાભાવિકત્વ’ હોય ત્યાં “અસત્ય ભાવારોપણ”ને સ્થાન જ ન હોય, તો, આ પ્રકારનું ‘સ્વાભાવિકત્વ’ સિદ્ધ કરવું એ જ તો કવિનું કાર્ય છે, કવિકર્મ છે અને કળાકૃતિમાં એ જ તો મહત્ત્વનું છે. આ કવિકર્મને કારણે જ પ્રસ્તુત નાટ્યપ્રસંગમાંની અસામાન્ય લાગતી ઘટનાઓ પ્રતીતિકર બની રહે છે. રાત્રિ બેફામ વીંઝાતી હોય, હવામાં ચિત્કાર સંભળાય કે ધોળા દિવસે રાત્રિનો અંધારપ્રલય દીપકોને ગૂંગળાવી રહે, એ સર્વ કવિસૃષ્ટિમાં સંભવે. કવિની સૃષ્ટિ ખરેખર નિયતિકૃતનિયમરહિતા છે. પણ એ સર્જવાને પ્રતિભાશક્તિ જોઈએ. એનો સર્જક જે કંઈ અસાધારણ લાગતી ઘટનાઓ નિરૂપવા ચાહે તે સમગ્ર કૃતિના પરિવેશમાં એકરૂપ થઈ રહે, કૃતિના આગવા ઋતનો અંશ થઈ રહે એ જ પ્રધાન વસ્તુ છે. આમ, કૃતિ પરલક્ષી છે એટલા માટે જ નહિ, પણ એ કૃતિના સર્જકે પોતાના પ્રતિભાસામર્થ્યથી આગવું કાવ્યવિશ્વ સિદ્ધ કર્યું અને એ કારણે એમાં ‘ભાવારોપણ’નો દોષ સંભવતો નથી.

આ ચર્ચાના અનુંસધાનમાં જ આગળ ઉલ્લેખેલી નર્મદની કવિતાનો ઉલ્લેખ કરીશું.૩૯<ref>૩૯. જુઓ આ પ્રકરણની ચર્ચા. પૃ. ૩૨૯</ref> નર્મદે પોતાની જાત જોડે રાત્રિને ય રડતી કલ્પી છે. એમાંયે રાત્રિના રુદનની ઘટના સ્થાન પામી છે. પરંતુ એ સ્થાને જો ભાવારોપણનો દોષ હોય તો તે એટલા જ માટે કે તેનો કવિ તેને ઉચિત કળાત્મક રૂપ અર્પી શક્યો નથી. આ મેકબેથના દૃશ્યમાં રાત્રિ માત્ર રુદ્ર ભયાનક રૂપ ધારણ કરતી દર્શાવાઈ છે. રાત્રિ જેવું અગોચર તત્ત્વ આવું રૂપ ધારણ કરી શકે કે નહિ એ પ્રશ્ન અહીં પ્રસ્તુત નથી. કવિએ રચેલી સૃષ્ટિમાં જ એ ‘સ્વાભાવિક’ લાગે છે. અર્થાત્‌ કોઈ કૃતિ આત્મલક્ષી કે પરલક્ષી માત્ર છે, એ હકીકત સર્વથા ગૌણ છે, મુખ્ય મુદ્દો એ છે કે તેનો સર્જક કવિતાનો આગવો વાસ્તવ રચી શક્યો છે કે નહિ. જો એવો વાસ્તવ રચી શકાયો હોય તો એમાં કોઈ જ ઘટના ‘અસત્ય’રૂપ ન લાગે.

(૭) આ પછી નરસિંહરાવે વર્ઝવર્થની કાવ્યકડીઓની વિગતે ચર્ચા કરી છે.૪૦ એની પ્રેરણા આચાર્ય આનંદશંકર અને રમણભાઈના વિવાદમાં રજૂ થયેલી પંક્તિઓ જ છે.૪૧ એ ચર્ચાનો ટૂંકમાં ક્રમશઃ વિચાર કરીએ.
(૭) આ પછી નરસિંહરાવે વર્ઝવર્થની કાવ્યકડીઓની વિગતે ચર્ચા કરી છે.૪૦<ref>૪૦. વર્ડ્‌ઝવર્થની કડી આ પ્રમાણે છે :<br>
{{gap}}“The moon doth with delight”<br>
{{gap}}“Look round her when the heavens are bare.”</ref> એની પ્રેરણા આચાર્ય આનંદશંકર અને રમણભાઈના વિવાદમાં રજૂ થયેલી પંક્તિઓ જ છે.૪૧<ref>૪૧. આચાર્ય આનંદશંકરના “કાવ્યતત્ત્વવિચાર’ ગ્રંથમાં “ ‘પૃથુરાજરાસા’ના એક અવલોકનમાંથી એક ચર્ચા” લેખમાં પૃ. ૧૩૭ પર આ કડીઓનું વિવરણ છે.</ref> એ ચર્ચાનો ટૂંકમાં ક્રમશઃ વિચાર કરીએ.
રમણભાઈએ “વૃત્તિમય ભાવાભાસ” વિશે ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’ની પ્રથમ ચર્ચામાં એમ કહેલું કે પ્રકૃતિ જડ છે એટલે એવી પ્રકૃતિને મનુષ્યજીવનમાં બનતા બનાવોનું જ્ઞાન કે તે માનવો જોડે સમભાવ થવો અશક્ય છે વળી એ જ કારણે પ્રકૃતિમાં યે જડ પદાર્થો એકબીજા જોડે ચેતન વ્યવહાર રાખે એ શક્ય નથી. આ ખ્યાલની સામે વાંધો લેતાં આચાર્ય આનંદશંકરે પોતાના “વૃત્તિમય ભાવાભાસ” વિશેના લેખની ચર્ચામાં વર્ડ્‌ઝવર્થની પ્રસ્તુત પંક્તિઓ ટાંકેલી. એ પંક્તિઓ આ પ્રમાણે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“The moon doth with delight”
{{Block center|'''<poem>“The moon doth with delight”
“Look round her when the heavens are bare.” ૪૨</poem>'''}}
“Look round her when the heavens are bare.” ૪૨<ref>૪૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૩</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આચાર્ય આનંદશંકરે આ કાવ્યકડીની કાવ્યસિદ્ધિને અનુલક્ષીને દલીલ કરેલી :૪૩ “આ ઉપર કદાચ એમ ઉત્તર અપાશે કે આ સર્વ સ્થળે અમુક ભાવ કે ક્રિયાની અન્ય ભાવ કે ક્રિયારૂપે કલ્પના છે : અને એ રીતે એમાં અલંકાર હોઈ એ ત્રીજા અપવાદમાં આવે છે. (રમણભાઈએ ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં “વૃત્તિમય ભાવાભાસ”ની ચર્ચા કરી,૪૪ તેમાં કેટલાક અપવાદો નોંધેલા. ત્રીજો અપવાદ આ પ્રમાણે છે : “મનુષ્યની લાગણીઓના કંઈ પણ સંબંધ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદે જુદે વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં દોષ નથી”૪૫) પરંતુ અમે પૂછીએ કે વાસ્તવિકતાનો સિદ્ધાંત રાખી એનો યાદૃચ્છિક સઃકારણ અપવાદ કલ્પવો એ ઠીક છે કે આ અપવાદની દૃષ્ટિએ વાસ્તવિકતાનો નિયમ ખોટો ઠરતાં એ ઉપર આગ્રહ છોડી અમુક સ્થળે કાવ્યત્વ છે કે નહિ એ વાસ્તવિકતાના નિયમથી સ્વતંત્ર રીતે નિર્ધારવા પ્રયત્ન કરવો એ ઠીક? આ બીજો પક્ષ જ વધારે યોગ્ય અને શાસ્ત્રીય દેખાય છે. યોગ્ય એટલા માટે કે વાસ્તવિકતાની જડ શૃંખલામાંથી કવિકલ્પના મુક્ત થાય છે, અને શાસ્ત્રીય એટલા માટે કે અમુક નિયમ અને એનો અપવાદ એવી વિષયસ્થિતિને બદલે અપવાદરહિત સામાન્ય નિયમ જે કવિતાનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે.”૪૬ અહીં આચાર્ય આનંદશંકરે કવિતાનો આગવો વાસ્તવ સ્વીકારવાને સમર્થ દલીલો રજૂ કરી છે. “જડ વાસ્તવિકતા” માટે આગ્રહ રાખી કવિતામાં અપવાદરૂપ ચારુ કલ્પનાઓને સ્થાન આપવું એ અશાસ્ત્રીય અને અનુચિત છે. એના કરતાં તો તે (વ્યાપક) અપવાદને કાવ્યભાવના (કાવ્યસિદ્ધાંત)માં સમાવી લેવો અને એ રીતે “જડ વાસ્વતવ”થી સ્વતંત્ર કાવ્યવાસ્તવની પ્રતિષ્ઠા કરવી એ જ યોગ્ય માર્ગ છે.
આચાર્ય આનંદશંકરે આ કાવ્યકડીની કાવ્યસિદ્ધિને અનુલક્ષીને દલીલ કરેલી :૪૩<ref>૪૩. કાવ્યતત્ત્વવિચાર : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) પૃ. ૧૩૭–૧૩૮</ref> “આ ઉપર કદાચ એમ ઉત્તર અપાશે કે આ સર્વ સ્થળે અમુક ભાવ કે ક્રિયાની અન્ય ભાવ કે ક્રિયારૂપે કલ્પના છે : અને એ રીતે એમાં અલંકાર હોઈ એ ત્રીજા અપવાદમાં આવે છે. (રમણભાઈએ ‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માં “વૃત્તિમય ભાવાભાસ”ની ચર્ચા કરી,૪૪<ref>૪૪. કવિતા અને સાહિત્ય : વૉ. ૨ : પૃ. ૧૭૯–૧૮૧ </ref> તેમાં કેટલાક અપવાદો નોંધેલા. ત્રીજો અપવાદ આ પ્રમાણે છે : “મનુષ્યની લાગણીઓના કંઈ પણ સંબંધ લીધા વિના પ્રકૃતિના બનાવોને જુદે જુદે વખતે જુદી જુદી ઉપમાઓ, રૂપકો, ઉત્પ્રેક્ષાઓ વગેરે અલંકારથી જુદા જુદા પ્રકારનું કલ્પિત સામ્ય આપવું એમાં દોષ નથી”૪૫<ref>૪૫. આચાર્ય આનંદશંકરે પાદટીપમાં નોંધ કરી છે :<br>
આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાને અનુલક્ષીને રમણભાઈ નીલકંઠે (પ્રસ્તુત કાવ્યકડીઓના સંદર્ભમાં) એવી દલીલ કરેલી :૪૭ “મનુષ્યોમાં બનતા બનાવ અને મનુષ્યચિત્તમાં થતા વિચાર પ્રકૃતિ જાણી શકતી નથી અને મનુષ્યોના ભાવનો રંગ પ્રકૃતિ ગ્રહણ કરતી નથી. એ અર્થમાં જ પ્રકૃતિને અમે ‘જડ’ તથા ‘અચેતન’ કહી છે અને પ્રકૃતિમાં પોતાનું જીવન હોય અને પોતાના આનંદ તથા બીજા ભાવ હોય તેને અને આ સિદ્ધાંતને વિરોધ નથી....૪૮ અહીં રમણભાઈની દલીલની નિર્બળતા સ્વયંસ્પષ્ટ છે. પ્રકૃતિને ‘જડ’ લેખવ્યા પછી તેમાં વળી “પોતાનું જીવન” અને “પોતાના આનંદ તથા બીજા ભાવ”નો સ્વીકાર તેમણે કરવો જ પડ્યો છે.) આપણે રમણભાઈની કાવ્યચર્ચામાં-“વૃત્તિમય ભાવાભાસ” વિશેના પ્રકરણમાં સ્પષ્ટ કર્યું છે તેમ, રમણભાઈ આખી ચર્ચાની માંડણી કરતી વેળા “પ્રકૃતિ જડ છે” એમ ગૃહિત કરી લઈને જ એ દિશામાં આગળ વધ્યા છે.૪૯ કવિતાના વાસ્તવને સમજવા કરતાં તેમણે પોતાની આ ભૂમિકાને જ વળગવાનો સતત પ્રયત્ન કર્યો જણાય છે.)
{{gap}}“રા. રમણભાઈ આને અપવાદ માનતા નથી, પણ વસ્તુતઃ આ અપવાદ જ થાય છે. શું કવિનું કવિત્વ પદ્ય અને મુખ વચ્ચે વાસ્તવિક સામ્ય શોધી કાઢી લૌકિક સ્થિતિ નિરૂપવામાં રહેલું છે ? એમ હોય તો કવિતા લૌકિક વસ્તુસ્થિતિનું અનુકરણ જ થાય.”<br>
નરસિંહરાવે પોતાની “અસત્ય ભાવારોપણ”ની ચર્ચામાં વર્ડ્‌ઝવર્થની એ ચર્ચાસ્પદ કડીઓને અનુલક્ષીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેઓ કહે છે : અહિં કોઈ પણ મનુષ્યના ભાવની-કવિના હૃદયના ભાવની કે પાત્રના ભાવની-છાયા ચંદ્રની આનંદવૃત્તિ કલ્પવામાં પ્રકૃતિ ઉપર પડાઈ છે જ નહિ, એટલે એ પ્રકારનું ભાવારોપણ તો દૂરાપાસ્ત જ છે. રહ્યું માત્ર ચંદ્રને ચેતનરૂપ કલ્પી ચેતનપદાર્થ જેવા ભાવની કલ્પનાનું તત્ત્વ. એ વિશે પરીક્ષા કરતા પહેલાં કહેવાની જરૂર છે કે કવિની અથવા પાત્રની લાગણીની-ક્ષણિક, તાત્કાલિક અને અસ્થાયી લાગણીની-છાયા પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર પાડવી તે એક મુદ્દો જુદો વિષય છે. અને પ્રકૃતિમાં ચેતન તત્ત્વનો ધ્વનિ જોઈ હેનાં સ્વરૂપોમાં ચેતનવત ભાવની રેખાઓ આંકવી તે એક જુદો વિષય છે : આ વિષય વિભાગની સ્પષ્ટ મર્યાદાનું ઉલ્લંઘન રા. આનંદશંકરની ચર્ચામાં થયેલું નજરે પડે છે.”૫૦ અહીં નરસિંહરાવે પણ લગભગ રમણભાઈની જ દલીલનો પડઘો પાડયો છે અને એ રીતે આચાર્ય આનંદશંકરની સૈદ્ધાંતિક ભૂમિકાનો અસ્વીકાર કર્યો છે.
{{right|(‘કાવ્યતત્ત્વવિચાર’ : આગળ નિર્દિષ્ટ આવૃત્તિ પૃ. ૧૩૭)}}<br></ref>) પરંતુ અમે પૂછીએ કે વાસ્તવિકતાનો સિદ્ધાંત રાખી એનો યાદૃચ્છિક સઃકારણ અપવાદ કલ્પવો એ ઠીક છે કે આ અપવાદની દૃષ્ટિએ વાસ્તવિકતાનો નિયમ ખોટો ઠરતાં એ ઉપર આગ્રહ છોડી અમુક સ્થળે કાવ્યત્વ છે કે નહિ એ વાસ્તવિકતાના નિયમથી સ્વતંત્ર રીતે નિર્ધારવા પ્રયત્ન કરવો એ ઠીક? આ બીજો પક્ષ જ વધારે યોગ્ય અને શાસ્ત્રીય દેખાય છે. યોગ્ય એટલા માટે કે વાસ્તવિકતાની જડ શૃંખલામાંથી કવિકલ્પના મુક્ત થાય છે, અને શાસ્ત્રીય એટલા માટે કે અમુક નિયમ અને એનો અપવાદ એવી વિષયસ્થિતિને બદલે અપવાદરહિત સામાન્ય નિયમ જે કવિતાનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે.”૪૬<ref>૪૬. કાવ્યતત્ત્વવિચાર : પૃ. ૧૩૭–૧૩૮</ref> અહીં આચાર્ય આનંદશંકરે કવિતાનો આગવો વાસ્તવ સ્વીકારવાને સમર્થ દલીલો રજૂ કરી છે. “જડ વાસ્તવિકતા” માટે આગ્રહ રાખી કવિતામાં અપવાદરૂપ ચારુ કલ્પનાઓને સ્થાન આપવું એ અશાસ્ત્રીય અને અનુચિત છે. એના કરતાં તો તે (વ્યાપક) અપવાદને કાવ્યભાવના (કાવ્યસિદ્ધાંત)માં સમાવી લેવો અને એ રીતે “જડ વાસ્વતવ”થી સ્વતંત્ર કાવ્યવાસ્તવની પ્રતિષ્ઠા કરવી એ જ યોગ્ય માર્ગ છે.
આના સંદર્ભમાં તેઓ ફરીથી ચોખવટ કરતાં નોંધે છે : “ઉપરની વર્ડ્‌ઝવર્થની ચંદ્રની સ્વરૂપરેખાનું રહસ્ય શું છે? વાદળાંથી ભરાયલા આકાશમાંના ચંદ્રની સ્થિતિના પડછામાં વાદળાંથી મુક્ત સ્વચ્છ આકાશમાંના ચંદ્રની સ્થિતિનું ભાન થવા માટે સ્વાભાવિક કલ્પના જ ચંદ્રના આનંદમય સ્વરૂપની થઈ આવે છે. એટલું જ નહિ પણ આનંદથી પોતાની આસપાસ સર્વત્ર જુવે છે. એ કલ્પનાથી એ દેખાવનું ઊંડું અન્તર્ગત સ્વરૂ૫ એકબે રેખા લેખનમાં કે’વું પ્રત્યક્ષ થઈ જાય છે? આમ પ્રકૃતિનાં સ્વરૂપનું ઊંડુ અંતઃસ્વરૂપ પ્રગટ કરવાનું બળ અને ફળ જ આ પ્રકારની સજીવારોપણની કલ્પનાનું છે. વસ્તુતઃ ચંદ્રને ચેતનવત્‌ હર્ષશોકના ભાવોનો અનુભવ નથી : પરંતુ મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે સ્વરૂપ જ ભાસે અને તે જ સત્યદર્શન : આ તત્ત્વની દૃષ્ટિથી આ સુંદર સાદા ચિત્રમાં ચેતનવત્‌ કલ્પનાને સ્થાન મળે છે. આ પ્રકારના વર્ણનમાં કોઈ પણ રીત્યે અસત્યભાવારોપણ આવી શકતું જ નથી : હેનું લક્ષ કવિના હૃદયની વૃત્તિ તરફ નથી, પણ પ્રકૃતિના સ્વરૂપના અન્તસ્તત્ત્વ તરફ જ છે.”૫૧ નરસિંહરાવને, આમ, વર્ડ્‌ઝવર્થની કાવ્યકડીનું મનોહર સૌંદર્ય તો સ્વીકાર્ય છે. પરંતુ એ કાવ્યની સ્વપ્રકાશિત ચારુતાને નહિ સ્વીકારતાં તેઓ તેમાં બિનજરૂરી અર્થઘટન કરી દાખવે છે. ચંદ્રને વસ્તુતઃ હર્ષશોકનો ભાવ થતો નથી એમ પણ તેઓ નોંધે છે અને એ સાથે ‘દેખાવનું’ “ઊંડું અંતઃસ્વરૂપ” પ્રગટ થાય એવી સજીવારોપણની કલ્પનાનો મહિમા ય કરે છે. આચાર્ય આનંદશંકરે કવિપ્રતિભાનું રહસ્ય છતું કરી નોંધ્યું હતું તેમ આવી કલ્પનાશક્તિને અપવાદરૂપ ગણવા કરતાં તેને કાવ્યવાસ્તવનું અંગભૂત તત્ત્વ ગણવું વધુ યથાર્થ છે. પરંતુ નરસિંહરાવ ફરી ફરીને “જડ વાસ્તવ”ના સ્થૂળ સત્ય જોડે કાવ્યસૃષ્ટિની તુલના કરવા પ્રેરાયા છે. તેમણે કવિતાના વાસ્તવની પ્રતીતિમાં જ શ્રદ્ધા રાખી હોત તો આ વિવાદને અવકાશ ન રહેત.
આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાને અનુલક્ષીને રમણભાઈ નીલકંઠે (પ્રસ્તુત કાવ્યકડીઓના સંદર્ભમાં) એવી દલીલ કરેલી :૪૭<ref>૪૭. કવિતા અને સાહિત્ય : વૉ. ૧લું પૃ. ૧૩૯</ref> “મનુષ્યોમાં બનતા બનાવ અને મનુષ્યચિત્તમાં થતા વિચાર પ્રકૃતિ જાણી શકતી નથી અને મનુષ્યોના ભાવનો રંગ પ્રકૃતિ ગ્રહણ કરતી નથી. એ અર્થમાં જ પ્રકૃતિને અમે ‘જડ’ તથા ‘અચેતન’ કહી છે અને પ્રકૃતિમાં પોતાનું જીવન હોય અને પોતાના આનંદ તથા બીજા ભાવ હોય તેને અને આ સિદ્ધાંતને વિરોધ નથી....૪૮<ref>૪૮. એજન પૃ. ૨૩૯</ref> અહીં રમણભાઈની દલીલની નિર્બળતા સ્વયંસ્પષ્ટ છે. પ્રકૃતિને ‘જડ’ લેખવ્યા પછી તેમાં વળી “પોતાનું જીવન” અને “પોતાના આનંદ તથા બીજા ભાવ”નો સ્વીકાર તેમણે કરવો જ પડ્યો છે.) આપણે રમણભાઈની કાવ્યચર્ચામાં-“વૃત્તિમય ભાવાભાસ” વિશેના પ્રકરણમાં સ્પષ્ટ કર્યું છે તેમ, રમણભાઈ આખી ચર્ચાની માંડણી કરતી વેળા “પ્રકૃતિ જડ છે” એમ ગૃહિત કરી લઈને જ એ દિશામાં આગળ વધ્યા છે.૪૯<ref>૪૯. જુઓ પ્રકરણ ૪ની ચર્ચા પૃ. ૩૭૧–૩૮૦</ref> કવિતાના વાસ્તવને સમજવા કરતાં તેમણે પોતાની આ ભૂમિકાને જ વળગવાનો સતત પ્રયત્ન કર્યો જણાય છે.)
(૮) નરસિંહરાવની “અસત્ય ભાવારોપણ”ની સમગ્ર ચર્ચાની ભૂમિકાને પડકારતું તેમની પોતાની કૃતિનું અવલોકન જોઈશું. ‘કુસુમમાળા’માં ‘કરેણા’ કાવ્ય છે તેમાંથી નીચેની પંક્તિઓ ટાંકી છે :૫૨
નરસિંહરાવે પોતાની “અસત્ય ભાવારોપણ”ની ચર્ચામાં વર્ડ્‌ઝવર્થની એ ચર્ચાસ્પદ કડીઓને અનુલક્ષીને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. તેઓ કહે છે : અહિં કોઈ પણ મનુષ્યના ભાવની-કવિના હૃદયના ભાવની કે પાત્રના ભાવની-છાયા ચંદ્રની આનંદવૃત્તિ કલ્પવામાં પ્રકૃતિ ઉપર પડાઈ છે જ નહિ, એટલે એ પ્રકારનું ભાવારોપણ તો દૂરાપાસ્ત જ છે. રહ્યું માત્ર ચંદ્રને ચેતનરૂપ કલ્પી ચેતનપદાર્થ જેવા ભાવની કલ્પનાનું તત્ત્વ. એ વિશે પરીક્ષા કરતા પહેલાં કહેવાની જરૂર છે કે કવિની અથવા પાત્રની લાગણીની-ક્ષણિક, તાત્કાલિક અને અસ્થાયી લાગણીની-છાયા પ્રકૃતિનાં સ્વરૂપો ઉપર પાડવી તે એક મુદ્દો જુદો વિષય છે. અને પ્રકૃતિમાં ચેતન તત્ત્વનો ધ્વનિ જોઈ હેનાં સ્વરૂપોમાં ચેતનવત ભાવની રેખાઓ આંકવી તે એક જુદો વિષય છે : આ વિષય વિભાગની સ્પષ્ટ મર્યાદાનું ઉલ્લંઘન રા. આનંદશંકરની ચર્ચામાં થયેલું નજરે પડે છે.”૫૦<ref>૫૦. મનોમુકુર ભા. ૧ પૃ. ૨૩૩–૨૩૪</ref> અહીં નરસિંહરાવે પણ લગભગ રમણભાઈની જ દલીલનો પડઘો પાડયો છે અને એ રીતે આચાર્ય આનંદશંકરની સૈદ્ધાંતિક ભૂમિકાનો અસ્વીકાર કર્યો છે.
આના સંદર્ભમાં તેઓ ફરીથી ચોખવટ કરતાં નોંધે છે : “ઉપરની વર્ડ્‌ઝવર્થની ચંદ્રની સ્વરૂપરેખાનું રહસ્ય શું છે? વાદળાંથી ભરાયલા આકાશમાંના ચંદ્રની સ્થિતિના પડછામાં વાદળાંથી મુક્ત સ્વચ્છ આકાશમાંના ચંદ્રની સ્થિતિનું ભાન થવા માટે સ્વાભાવિક કલ્પના જ ચંદ્રના આનંદમય સ્વરૂપની થઈ આવે છે. એટલું જ નહિ પણ આનંદથી પોતાની આસપાસ સર્વત્ર જુવે છે. એ કલ્પનાથી એ દેખાવનું ઊંડું અન્તર્ગત સ્વરૂપ એકબે રેખા લેખનમાં કે’વું પ્રત્યક્ષ થઈ જાય છે? આમ પ્રકૃતિનાં સ્વરૂપનું ઊંડુ અંતઃસ્વરૂપ પ્રગટ કરવાનું બળ અને ફળ જ આ પ્રકારની સજીવારોપણની કલ્પનાનું છે. વસ્તુતઃ ચંદ્રને ચેતનવત્‌ હર્ષશોકના ભાવોનો અનુભવ નથી : પરંતુ મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે સ્વરૂપ જ ભાસે અને તે જ સત્યદર્શન : આ તત્ત્વની દૃષ્ટિથી આ સુંદર સાદા ચિત્રમાં ચેતનવત્‌ કલ્પનાને સ્થાન મળે છે. આ પ્રકારના વર્ણનમાં કોઈ પણ રીત્યે અસત્યભાવારોપણ આવી શકતું જ નથી : હેનું લક્ષ કવિના હૃદયની વૃત્તિ તરફ નથી, પણ પ્રકૃતિના સ્વરૂપના અન્તસ્તત્ત્વ તરફ જ છે.”૫૧<ref>૫૧. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૯</ref> નરસિંહરાવને, આમ, વર્ડ્‌ઝવર્થની કાવ્યકડીનું મનોહર સૌંદર્ય તો સ્વીકાર્ય છે. પરંતુ એ કાવ્યની સ્વપ્રકાશિત ચારુતાને નહિ સ્વીકારતાં તેઓ તેમાં બિનજરૂરી અર્થઘટન કરી દાખવે છે. ચંદ્રને વસ્તુતઃ હર્ષશોકનો ભાવ થતો નથી એમ પણ તેઓ નોંધે છે અને એ સાથે ‘દેખાવનું’ “ઊંડું અંતઃસ્વરૂપ” પ્રગટ થાય એવી સજીવારોપણની કલ્પનાનો મહિમા ય કરે છે. આચાર્ય આનંદશંકરે કવિપ્રતિભાનું રહસ્ય છતું કરી નોંધ્યું હતું તેમ આવી કલ્પનાશક્તિને અપવાદરૂપ ગણવા કરતાં તેને કાવ્યવાસ્તવનું અંગભૂત તત્ત્વ ગણવું વધુ યથાર્થ છે. પરંતુ નરસિંહરાવ ફરી ફરીને “જડ વાસ્તવ”ના સ્થૂળ સત્ય જોડે કાવ્યસૃષ્ટિની તુલના કરવા પ્રેરાયા છે. તેમણે કવિતાના વાસ્તવની પ્રતીતિમાં જ શ્રદ્ધા રાખી હોત તો આ વિવાદને અવકાશ ન રહેત.
(૮) નરસિંહરાવની “અસત્ય ભાવારોપણ”ની સમગ્ર ચર્ચાની ભૂમિકાને પડકારતું તેમની પોતાની કૃતિનું અવલોકન જોઈશું. ‘કુસુમમાળા’માં ‘કરેણા’ કાવ્ય છે તેમાંથી નીચેની પંક્તિઓ ટાંકી છે :૫૨<ref>૫૨. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૫–૨૩૬</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“તૃણશૂન્ય સૂકી ગિરિભૂમિ વિશે”
{{Block center|'''<poem>“તૃણશૂન્ય સૂકી ગિરિભૂમિ વિશે”
Line 167: Line 171:
“શી પ્રભાતરવિધુતિ ત્યાંહિં વસે?”
“શી પ્રભાતરવિધુતિ ત્યાંહિં વસે?”
“સહુ ટોળું મળી અહિં રંગ રસે”
“સહુ ટોળું મળી અહિં રંગ રસે”
“રમતાં રમતાં શું હસે જ હસે”૫૩</poem>'''}}
“રમતાં રમતાં શું હસે જ હસે”૫૩<ref>૫૩. એજન : પૃ. ૨૩૭–૨૩૮</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તેઓ પોતાની આ રચનાનું રસદર્શન કરાવતાં લખે છે : ‘તૃણ શૂન્યભૂમિના સૂકાપણાનો પડછો આવતાં અસંખ્ય કરેણાનાં ફૂલ, સ્હવારના સૂર્યપ્રકાશમાં વિશેષ ગુલાબી તેજમાં પ્રકાશતાં, આમ આનંદના ભાવના પ્રતિબિંબ રૂપે જણાય તો હેમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે, કવિના હૃદયની છાયા તો નથી જ પડતી, અને અસંભવિત કે અસત્ય આરોપ પણ નથી આવતો.”૫૪ નરસિંહરાવની પ્રસ્તુત રચના ‘આત્મલક્ષી’ છે. એમાં કુસુમોને આનંદમાં હાસ્ય કરતાં કલ્પ્યાં છે. (સહૃદય ભાવક તો એમાં કાવ્યની ચારુતાની પ્રતીતિ થતાં “ભાવારોપ”નો અપવાદ ન લે.) પરંતુ નરસિંહરાવે પોતાની સૈદ્ધાંતિક ભૂમિકાનો બચાવ કરવા કંઈક વિચિત્ર લાગે એવું એ પંક્તિઓનું અર્થઘટન કરી બતાવ્યું છે : આ કુસુમો “આનંદના ભાવના પ્રતિબિંબરૂપે જણાય તો એમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે” અને તેઓ વિશેષ એમ ઉમેરે છે કે એમાં “કવિના હૃદયની છાયા તો નથી જ પડતી.” અહીં તેઓ તર્કછલમાં સરી પડ્યા જણાય છે. પ્રસ્તુત પ્રસંગે જે “આનંદના ભાવના પ્રતિબિંબ” રૂપ છે તે તો કવિહૃદયની અનુભવગોચર વસ્તુ છે. હકીકતમાં, એમાં કવિના અનુભવની સચ્ચાઈનો રણકો છે, એ કવિતાનો ભાવ સહૃદયની પ્રતીતિમાં આવે છે એ જ મહત્ત્વની વસ્તુ છે. એમણે નર્મદની કવિતા “રે નર્મદા અંધારી રાત્ય”માં જે અપવાદ લીધો હતો તે માત્ર તે રચનાની આત્મલક્ષિતાને અવલંબીને. અહીં નરસિંહરાવની પોતાની રચના પણ “આત્મલક્ષી” જ છે. ભેદ માત્ર એ છે કે આ કવિતામાં કવિના ભાવમાં સચ્ચાઈનો રણકો ઊઠે છે!
તેઓ પોતાની આ રચનાનું રસદર્શન કરાવતાં લખે છે : ‘તૃણ શૂન્યભૂમિના સૂકાપણાનો પડછો આવતાં અસંખ્ય કરેણાનાં ફૂલ, સ્હવારના સૂર્યપ્રકાશમાં વિશેષ ગુલાબી તેજમાં પ્રકાશતાં, આમ આનંદના ભાવના પ્રતિબિંબ રૂપે જણાય તો હેમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે, કવિના હૃદયની છાયા તો નથી જ પડતી, અને અસંભવિત કે અસત્ય આરોપ પણ નથી આવતો.”૫૪<ref>૫૪. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૮</ref> નરસિંહરાવની પ્રસ્તુત રચના ‘આત્મલક્ષી’ છે. એમાં કુસુમોને આનંદમાં હાસ્ય કરતાં કલ્પ્યાં છે. (સહૃદય ભાવક તો એમાં કાવ્યની ચારુતાની પ્રતીતિ થતાં “ભાવારોપ”નો અપવાદ ન લે.) પરંતુ નરસિંહરાવે પોતાની સૈદ્ધાંતિક ભૂમિકાનો બચાવ કરવા કંઈક વિચિત્ર લાગે એવું એ પંક્તિઓનું અર્થઘટન કરી બતાવ્યું છે : આ કુસુમો “આનંદના ભાવના પ્રતિબિંબરૂપે જણાય તો એમાં એ દેખાવનું વસ્તુગત સ્વરૂપ જ ઊઘડે છે” અને તેઓ વિશેષ એમ ઉમેરે છે કે એમાં “કવિના હૃદયની છાયા તો નથી જ પડતી.” અહીં તેઓ તર્કછલમાં સરી પડ્યા જણાય છે. પ્રસ્તુત પ્રસંગે જે “આનંદના ભાવના પ્રતિબિંબ” રૂપ છે તે તો કવિહૃદયની અનુભવગોચર વસ્તુ છે. હકીકતમાં, એમાં કવિના અનુભવની સચ્ચાઈનો રણકો છે, એ કવિતાનો ભાવ સહૃદયની પ્રતીતિમાં આવે છે એ જ મહત્ત્વની વસ્તુ છે. એમણે નર્મદની કવિતા “રે નર્મદા અંધારી રાત્ય”માં જે અપવાદ લીધો હતો તે માત્ર તે રચનાની આત્મલક્ષિતાને અવલંબીને. અહીં નરસિંહરાવની પોતાની રચના પણ “આત્મલક્ષી” જ છે. ભેદ માત્ર એ છે કે આ કવિતામાં કવિના ભાવમાં સચ્ચાઈનો રણકો ઊઠે છે!
નરસિંહરાવે અન્ય કેટલીક કાવ્યરચનાઓને અનુલક્ષીને “અસત્ય ભાવારોપણ” વિશેની પોતાની ભૂમિકા ફરી ફરીને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન જારી રાખ્યો છે, પરંતુ એમાં કોઈ નવો મુદ્દો કે વિશેષ વિચાર જેવું નથી. (એ ખરું કે કાવ્યોના અર્થઘટનમાંયે જે દલીલો થઈ છે, તેમાંથી તર્કસંગતિના સંદર્ભમાં કદાચ સ્વતંત્ર મુદ્દાઓ સંભવી શકે, પણ તેથી તેમની મૂળ સૈદ્ધાંતિક ભૂમિકામાં કંઈ જ ફેર પડતો જણાતો નથી.)

આપણે નરસિંહરાવની “અસત્ય ભાવારોપણ”ની સૈદ્ધાંતિક વિચારણાઓ અને તેનું સમર્થન કરવા રજૂ કરેલાં કવિતાનાં ઉદાહરણો જોયાં. એ સર્વ ચર્ચાવિચારણા પરથી એક વાત એ ફલિત થાય છે કે રસ્કિને દર્શાવેલી આત્મલક્ષી કવિતાની “અસત્ય ભાવારોપણ”ની સંભાવના તેમને વિશેષ અભિમત છે. એટલે જ તેમણે, કવિતાની આત્મલક્ષી અને પરલક્ષી એવી કોટિઓ સ્વીકારી, આત્મલક્ષી કૃતિઓમાં જ એ દોષ વધુ સંભવે છે એ ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો. પરંતુ તેમણે (કૃતિના) કાવ્યવાસ્તવને સ્થાને તેની આત્મલક્ષિતા કે પરલક્ષિતાના મુદ્દા પર જ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. રસ્કિનની કાવ્યભાવનામાં એવો આદર્શ સ્વીકાર પામ્યો હતો કે કવિનો ધર્મ વિશ્વનાં ભૌતિક સત્યોની ઉપલબ્ધિ કરવાનો છે. આ ખ્યાલને અનુસરી રમણભાઈ, મણિલાલ અને આચાર્ય આનંદશંકરે એ ત્રણ વિદ્વાનોએ જ તો એ વિશ્વનાં સત્યો ઉપલબ્ધ કરી આપનારી શક્તિ લેખે કવિકલ્પનાના સ્વરૂપનો મુખ્યત્વે વિચાર કર્યો. એ રીતે એ વિદ્વાનોની ચર્ચામાં કવિપ્રતિભાના સ્વરૂપનો મુદ્દો જ વધુ કેન્દ્રમાં આવ્યો છે. વળી, રમણભાઈએ તો “પ્રકૃતિ જડ છે” એવી દાર્શનિક દૃષ્ટિ ગૃહિત કરી લઈને આખી ચર્ચા વિક્સાવવાનો પ્રયત્ન કર્યો છે : જ્યારે વેદાંતદૃષ્ટિને વરેલા મણિલાલ અને આચાર્ય આનંદશંકર પ્રકૃતિની જડતાનો સ્વીકાર કરી લેતા નથી. તેઓ કવિપ્રતિભાના વિલાસનું મહત્ત્વ કરે છે. આ સર્વ ચિંતકોથી નરસિંહરાવની ચર્ચા જુદો જ અભિગમ સ્વીકારે છે. તેમણે કવિતાના ‘આત્મલક્ષી’ અને ‘પરલક્ષી’ એવા ભેદો પાડયા, એટલું જ નહિ, ‘પરલક્ષી’ કાવ્યમાં યે વિભિન્ન કોટિઓ સ્વીકારી. “અસત્ય ભાવારોપણ”નો દોષ ‘આત્મલક્ષી’ રચનાઓમાં જ વધુ સંભવે છે એ સિદ્ધાંતનો અતિરેક કરી તેઓ એવી આત્યંતિક ભૂમિકા સ્વીકારે છે કે જેમ કૃતિમાં આત્મલક્ષિતા ઓછી તેમ તેમાં અસંભવ દોષ ઓછો. આ રીતે સિદ્ધ થયેલી કવિતાના આગવા વાસ્તવનો ખ્યાલ અવગણાયો. કવિની કવિતાનો એ વાસ્તવ જ અમુક ભાવોર્મિ (કે ઘટના)ની પ્રતીતિકરતા કે અપ્રતીતિકરતાના મૂળમાં રહ્યો છે અને અંતે તો, સહૃદય ભાવકનો અવબોધ આસ્વાદ એ જ નિર્ણાયક તત્ત્વ છે. કાવ્યના આગવા પરિવેશમાં જે ભાવ, કલ્પના કે ઘટના પ્રતીતિમાં આવી તે ‘સત્ય’ રૂપ જ ઠરે, તેનો બાહ્ય વાસ્તવના સંદર્ભમાં તાળો મેળવવાનો હોય જ નહિ.

કદાચ, આ વિષયની ચર્ચામાં નરસિંહરાવે જે ભૂમિકા સ્વીકારી છે તેની કટોકટી આ સ્થાને છે : કવિની કાવ્યરચનાનું સત્યાસત્ય બાહ્ય વિશ્વના વૈજ્ઞાનિક સત્યની તુલનામાં વિચારી શકાય કે નહિ. જોકે નરસિંહરાવે જે ચર્ચા કરી તેમાં આટલી ભૂમિકા સ્પષ્ટ નથી તો પણ તેમની વિચારણામાંથી અનેક પ્રસંગે એમ ફલિત થાય છે કે કવિ ભલે ચારુ મનોરંજક કલ્પના કરે પણ બાહ્ય વિશ્વના સત્યનો અનાદર તો ન જ થવો જોઈએ. આ આગ્રહને કારણે જ તેઓ આત્મલક્ષી કવિતામાંના પ્રકૃતિનિરૂપણમાં અનેક સ્થાને બાહ્ય પ્રકૃતિના સત્યાસત્યના ખ્યાલને સાંકળી લેવા મથતા જણાય છે. ઉ.ત. વર્ડ્‌ઝવર્થની ચર્ચાસ્પદ બનેલી કવિતા માટે રમણભાઈ અને આચાર્ય આનંદશંકર જોડે તેઓ પણ સંમત થાય છે કે પ્રસ્તુત કડીઓમાં કાવ્યની ચારુતા છે. પણ તેનું રસદર્શન કરાવતાં તેઓ બાહ્ય વાસ્તવના સત્યનો ખ્યાલ સાંકળ્યા વિના રહી શક્યા નથી. એક વિધાનમાં તેઓ કહે છે : “વસ્તુતઃ ચંદ્રને ચેતનવત હર્ષશોકના ભાવોનો અનુભવ નથી.”૫૫ પરંતુ એ પ્રસિદ્ધ રચનાનું કાવ્ય તેઓ અવગણી શક્યા નથી એટલે વળી ચોખવટ કરતાં એમ કહેવા પ્રેરાયા છેઃ “પરંતુ, મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે રૂપે જ ભાસે અને તે જ સત્યદર્શન.”૫૬ આમ, એક પક્ષે બાહ્ય વાસ્તવના સત્યની કસોટીએ એ કાવ્યમાં અસત્ય જણાયું પણ સિદ્ધ થયેલા કાવ્યના સંદર્ભમાં એ ‘અસત્ય’ જ ‘સત્ય’ રૂપે જણાયું. આમ, બાહ્ય વાસ્તવના સત્યાસત્યનો ખ્યાલ અહીં પ્રવેશ પામ્યો છે અને “અસત્ય ભાવરોપણ”ની સમગ્ર ચર્ચામાં એ જ ખ્યાલ સસ્ફુટ-અસ્ફુટ રૂપમાં સ્થાન પામ્યો છે. આપણી કાવ્યવિવેચનામાં, આમ, Pathetic Fallacyની ચર્ચા વિસ્તરી છે. અંગ્રેજી કાવ્યચર્ચામાં એક ગૌણ એવી ચર્ચા આપણે ત્યાં અનેક નવા મુદ્દાઓને સ્પર્શે છે. અને એથી આપણી વિવેચના સમૃદ્ધ જ બની છે.
કદાચ, આ વિષયની ચર્ચામાં નરસિંહરાવે જે ભૂમિકા સ્વીકારી છે તેની કટોકટી આ સ્થાને છે : કવિની કાવ્યરચનાનું સત્યાસત્ય બાહ્ય વિશ્વના વૈજ્ઞાનિક સત્યની તુલનામાં વિચારી શકાય કે નહિ. જોકે નરસિંહરાવે જે ચર્ચા કરી તેમાં આટલી ભૂમિકા સ્પષ્ટ નથી તો પણ તેમની વિચારણામાંથી અનેક પ્રસંગે એમ ફલિત થાય છે કે કવિ ભલે ચારુ મનોરંજક કલ્પના કરે પણ બાહ્ય વિશ્વના સત્યનો અનાદર તો ન જ થવો જોઈએ. આ આગ્રહને કારણે જ તેઓ આત્મલક્ષી કવિતામાંના પ્રકૃતિનિરૂપણમાં અનેક સ્થાને બાહ્ય પ્રકૃતિના સત્યાસત્યના ખ્યાલને સાંકળી લેવા મથતા જણાય છે. ઉ.ત. વર્ડ્‌ઝવર્થની ચર્ચાસ્પદ બનેલી કવિતા માટે રમણભાઈ અને આચાર્ય આનંદશંકર જોડે તેઓ પણ સંમત થાય છે કે પ્રસ્તુત કડીઓમાં કાવ્યની ચારુતા છે. પણ તેનું રસદર્શન કરાવતાં તેઓ બાહ્ય વાસ્તવના સત્યનો ખ્યાલ સાંકળ્યા વિના રહી શક્યા નથી. એક વિધાનમાં તેઓ કહે છે : “વસ્તુતઃ ચંદ્રને ચેતનવત હર્ષશોકના ભાવોનો અનુભવ નથી.”૫૫<ref>૫૫. મનોમુકુર : ભા. ૧ : પૃ. ૨૩૬</ref> પરંતુ એ પ્રસિદ્ધ રચનાનું કાવ્ય તેઓ અવગણી શક્યા નથી એટલે વળી ચોખવટ કરતાં એમ કહેવા પ્રેરાયા છેઃ “પરંતુ, મનુષ્ય પોતાના ક્ષણિક અને અસ્થાયી હૃદયભાવથી કલુષિત દૃષ્ટિ વિના જો પ્રકૃતિ તરફ જુવે તો પ્રકૃતિનું સ્વરૂપ હાવે રૂપે જ ભાસે અને તે જ સત્યદર્શન.”૫૬<ref>૫૬. એજન : ૨૩૬</ref> આમ, એક પક્ષે બાહ્ય વાસ્તવના સત્યની કસોટીએ એ કાવ્યમાં અસત્ય જણાયું પણ સિદ્ધ થયેલા કાવ્યના સંદર્ભમાં એ ‘અસત્ય’ જ ‘સત્ય’ રૂપે જણાયું. આમ, બાહ્ય વાસ્તવના સત્યાસત્યનો ખ્યાલ અહીં પ્રવેશ પામ્યો છે અને “અસત્ય ભાવરોપણ”ની સમગ્ર ચર્ચામાં એ જ ખ્યાલ સસ્ફુટ-અસ્ફુટ રૂપમાં સ્થાન પામ્યો છે. આપણી કાવ્યવિવેચનામાં, આમ, Pathetic Fallacyની ચર્ચા વિસ્તરી છે. અંગ્રેજી કાવ્યચર્ચામાં એક ગૌણ એવી ચર્ચા આપણે ત્યાં અનેક નવા મુદ્દાઓને સ્પર્શે છે. અને એથી આપણી વિવેચના સમૃદ્ધ જ બની છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''“કવિતામાં અસંભવદોષ”૫૭'''<br>
'''“કવિતામાં અસંભવદોષ”૫૭<ref>૫૭. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫–૧૮૩</ref>'''<br>
'''થોડી વિશેષ ચર્ચા'''
'''થોડી વિશેષ ચર્ચા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવે ઈ.સ. ૧૯૧૪માં “કવિતામાં અસંભવદોષ” નામે એક નાનો લેખ પ્રગટ કર્યો. કવિની સૃષ્ટિ નિયતિકૃત-નિયમરહિત હોવા છતાં તેમાં સ્થૂળ લૌકિક વિગતો પ્રામાણિકતાથી રજૂ થાય એ માટે તેમણે એમાં વાદ કર્યો. એમાં તેમણે કેટલાંક ઉદાહરણો લઈને અછડતી ચર્ચા કરી છે. એમાંનાં એકબે ઉદાહરણો જ નોંધીશું :  

(૧) મહાકવિ કાલિદાસના “રઘુવંશમાં ઇન્દુમતિસ્વયંવરના પ્રસંગે સુનંદાના વચનમાં પંક્તિ છે : ‘તામ્બુલવલ્લીપરિળદ્યપૂગાસ્વેલાલતા લિઙિ્‌ગતિચન્દનાસુ |’ (સર્ગ ૬ : શ્લોક ૬૪). અહીં ચંદનના ઝાડને વીંટાયેલી એલચીની લતાઓનું વર્ણન છે. નરસિંહરાવે એ વિશે એમ ટીકા કરી છે કે એલચીના તો છોડ હોય, વેલા નહિ. એ કારણે અહીં અસંભવદોષ થયો છે.૫૮
(૧) મહાકવિ કાલિદાસના “રઘુવંશમાં ઇન્દુમતિસ્વયંવરના પ્રસંગે સુનંદાના વચનમાં પંક્તિ છે : ‘તામ્બુલવલ્લીપરિળદ્યપૂગાસ્વેલાલતા લિઙિ્‌ગતિચન્દનાસુ |’ (સર્ગ ૬ : શ્લોક ૬૪). અહીં ચંદનના ઝાડને વીંટાયેલી એલચીની લતાઓનું વર્ણન છે. નરસિંહરાવે એ વિશે એમ ટીકા કરી છે કે એલચીના તો છોડ હોય, વેલા નહિ. એ કારણે અહીં અસંભવદોષ થયો છે.૫૮<ref>૫૮. મનોમુકુર ભા. ૧ : પૃ. ૧૭૫</ref>
(૨) ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં નીચે પ્રમાણે કડીઓ છે :૫૯
(૨) ગોવર્ધનરામની ‘સ્નેહમુદ્રા’માં નીચે પ્રમાણે કડીઓ છે :૫૯<ref>૫૯. એજન – પૃ. ૧૭૬</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“વનમાં જ્યમ કોકિલમાળ”
{{Block center|<poem>“વનમાં જ્યમ કોકિલમાળ”
Line 189: Line 193:
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વિશે નરસિંહરાવ એમ નોંધે છે કે કોયલ એ વૃંદમાં વિચરતું પંખી જ નથી એટલે ‘કોકિલમાળ’ની કલ્પના દોષિત છે.
આ વિશે નરસિંહરાવ એમ નોંધે છે કે કોયલ એ વૃંદમાં વિચરતું પંખી જ નથી એટલે ‘કોકિલમાળ’ની કલ્પના દોષિત છે.
(૩) ન્હાનાલાલના “વસન્તોત્સવ”માંથી કડીઓ છે :૬૦
(૩) ન્હાનાલાલના “વસન્તોત્સવ”માંથી કડીઓ છે :૬૦<ref>૬૦. એજન – પૃ. ૧૭૬–૧૭૭</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“કોઈ વર્ષાના સન્ધ્યા સમયે”
{{Block center|'''<poem>“કોઈ વર્ષાના સન્ધ્યા સમયે”
Line 198: Line 202:
“લજ્જારેખાઓ બેશી બેશી જતી રહી”</poem>'''}}
“લજ્જારેખાઓ બેશી બેશી જતી રહી”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવ નોંધે છે :  “સન્ધ્યાકાળે બાલચન્દ્ર પશ્ચિમમાં હોયઃ અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હોય : એટલે બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધિ હોઈ અસંભવદોષ અહીં પણ આવે છે.”૬૧ તેઓ પાછળથી એમ પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યશાસ્ત્રીઓ જેને અતિશયોક્તિ અલંકાર કહે છે, તે આનાથી ભિન્ન વસ્તુ છે; “અતિશયોક્તિમાં કાં તો રૂપકના તત્ત્વનો પ્રવેશ થઈ ઉપમેયની ઉપમાનમાં વિલીનતા થાય છે એટલે ઉપમેય લુપ્ત જ હોય છે અને અસંભિવત સંબન્ધ જાણી જોઈને કલ્પાય છે, અથવા તો માત્ર અસંભવિત સંબંધની જ કલ્પના થાય છે.”૬૨ અહીં તેઓ પ્રકૃતિની-ખગોળશાસ્ત્રની-ઘટનાની સચ્ચાઈ માટે આગ્રહ રાખે છે.
નરસિંહરાવ નોંધે છે :  “સન્ધ્યાકાળે બાલચન્દ્ર પશ્ચિમમાં હોયઃ અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હોય : એટલે બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધિ હોઈ અસંભવદોષ અહીં પણ આવે છે.”૬૧<ref>૬૧. એજન પૃ. ૧૭૫. ૧૭૬–૧૭૭</ref> તેઓ પાછળથી એમ પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યશાસ્ત્રીઓ જેને અતિશયોક્તિ અલંકાર કહે છે, તે આનાથી ભિન્ન વસ્તુ છે; “અતિશયોક્તિમાં કાં તો રૂપકના તત્ત્વનો પ્રવેશ થઈ ઉપમેયની ઉપમાનમાં વિલીનતા થાય છે એટલે ઉપમેય લુપ્ત જ હોય છે અને અસંભિવત સંબન્ધ જાણી જોઈને કલ્પાય છે, અથવા તો માત્ર અસંભવિત સંબંધની જ કલ્પના થાય છે.”૬૨<ref>૬૨. મનોમુકુર : ભા. ૧ : ૧૭૮</ref> અહીં તેઓ પ્રકૃતિની-ખગોળશાસ્ત્રની-ઘટનાની સચ્ચાઈ માટે આગ્રહ રાખે છે.
આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”૬૩ આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે.
આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”૬૩<ref>૬૩. એજન : પૃ. ૭૩</ref> આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે.
'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
{{reflist}}
<ref>૧. નરસિંહરાવે રસ્કિનના Pathetic Fallacy માટે “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ કર્યો છે. એ માટે રમણભાઈનો “વૃત્તિમય ભાવાભાસ” શબ્દપ્રયોગ તેમને ઉચિત લાગ્યો નથી. તેમણે પોતાના પ્રસ્તુત લેખની પાદટીપમાં એ વિશે જે ચર્ચા કરી છે તેના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : કાવ્યશાસ્ત્રમાં ‘ભાવાભાસ’ એક વિશિષ્ટ સંજ્ઞા છે અને એ દ્વારા “અનુચિત વિષય”માં પ્રવર્તતા ‘ભાવ’નું સૂચન થાય છે, જ્યારે પ્રસ્તુત પ્રસંગે એવા કોઈ અનૌચિત્યનો પ્રશ્ન જ નથી, વળી ‘વૃત્તિ’ શબ્દનો અર્થ ‘attitude’ થાય છે અને એ રીતે એ શબ્દ દ્વારા ‘મનની’ અથવા ‘હૃદયની’ બીજા બાહ્ય પદાર્થ તરફ સ્થિતિ” એવો ખ્યાલ જ પ્રથમ સૂચવાય છે અને Feeling કે “હૃદયના ભાવનું સંચલન” એવો ખ્યાલ એકદમ સૂચવાતો નથી. પંડિત જગન્નાથે રસને કે તેના સ્થાયી ભાવને ‘ચિત્તવૃત્તિ’ રૂપ ગણ્યો છે ખરો પણ ત્યાં ‘વૃત્તિ’ શબ્દનો એ અપ્રધાન અર્થ જ ગણાય. વળી “વૃત્તિમય ભાવાભાસ’માં ‘વૃત્તિ’ અને ‘ભાવ’એ બે શબ્દો દ્વારા પુનરુક્તિનો દોષ આવે છે અને Fallacy નો અર્થ ‘આભાસ’ કરતાં ‘અસત્ય’ એ શબ્દ દ્વારા વધુ સારી રીતે સમજાય. આમ, નરસિંહરાવે પોતાના “અસત્ય ભાવારોપણ” એ શબ્દપ્રયોગ માટેની ભૂમિકા સ્પષ્ટ કરી છે (મનોમુકુર : ગ્રંથ ૧) “ગુજરાતી” પ્રિન્ટિંગ : મુંબઈ આવૃત્તિ પહેલી, ઈ.સ. ૧૯૨૪, પૃ. ૨૦૨</ref>

<ref>૨. જુઓ પ્રકરણ-૩ ની ચર્ચા : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વ વિચારણા : વૃત્તિમય ભાવાભાસ.”</ref>
<ref>૨. જુઓ પ્રકરણ-૩ ની ચર્ચા : “રમણભાઈ નીલકંઠની કાવ્યતત્ત્વ વિચારણા : વૃત્તિમય ભાવાભાસ.”</ref>

Navigation menu