ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/નરસિંહરાવની કાવ્યમીમાંસા-૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 55: Line 55:
“કહું કો’ને વ્યથા આ ઊંડી?”
“કહું કો’ને વ્યથા આ ઊંડી?”
“રજનિમાં ઊઠી રજનિમાં બૂડી.”૨૦<ref>૨૦. એજન : પૃ. ૨૦૯</ref</ref>

(“હૃદયવીણા”)</poem>'''}}
{{right|(“હૃદયવીણા”)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહરાવની નોંધ : “બ્લેક ટાઈપમાં મૂકેલી પંક્તિયોમાં તારાઓને કવિ પોતાના હૃદયની વ્યથાથી માહિતગાર જ કલ્પે છે, એ વ્યથા ઊભરાવી હેમને પણ વ્યથિત માની પોતાની વૃત્તિના રેલમાં તારાઓને ડૂબાવતો નથી. તારાઓ ચેતનાયુક્ત પદાર્થની પેઠે આમ મનુષ્યના હૃદયભાવનું જ્ઞાન મેળવે એ એ અક્ષરશઃ સત્ય નથી. પરંતુ તેટલા માટે અસત્ય ભાવારોપણ અહિં બનતો નથી. મુખ્ય તો એ જ કે ભાવનો આરોપ કરવાની પાયરીએ જતાં કલ્પનાને બુદ્ધિયે અટકાવી જ છે. અને કવિના હૃદયની ઊંડી વ્યથાનું ઊંડાણ, અજ્ઞાતપણું, વગેરે સ્વરૂપની સબળ છાપ પાડવા માટે જ આ જ્ઞાન તારાઓને વિશે કવિની કલ્પના મૂકે છે, એ હેતુથી જ આ સજીવારોપ રૂપક જેવી રચનાનો આદર થાય છે. એ હેતુ તરીકે કવિના મનમાં પ્રત્યક્ષ નહિ હોય તે જુદી વાત છે. ભાવનું બળ સ્વાભાવિક રીતે પ્રવૃત્તિ કરીને આમ પ્રકૃતિનું દર્શન કરે છે. તેથી જ આ હેતુ તરીકેની ઉદ્દેશહીનતા સંભવે છે.”૨૧<ref>૨૧. મનોમુકુર ભા. ૧ : પૃ. ૨૦૯</ref>

Navigation menu