32,111
edits
(+1) |
No edit summary |
||
| Line 204: | Line 204: | ||
નરસિંહરાવ નોંધે છે : “સન્ધ્યાકાળે બાલચન્દ્ર પશ્ચિમમાં હોયઃ અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હોય : એટલે બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધિ હોઈ અસંભવદોષ અહીં પણ આવે છે.”<ref>એજન પૃ. ૧૭૫. ૧૭૬–૧૭૭</ref> તેઓ પાછળથી એમ પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યશાસ્ત્રીઓ જેને અતિશયોક્તિ અલંકાર કહે છે, તે આનાથી ભિન્ન વસ્તુ છે; “અતિશયોક્તિમાં કાં તો રૂપકના તત્ત્વનો પ્રવેશ થઈ ઉપમેયની ઉપમાનમાં વિલીનતા થાય છે એટલે ઉપમેય લુપ્ત જ હોય છે અને અસંભિવત સંબન્ધ જાણી જોઈને કલ્પાય છે, અથવા તો માત્ર અસંભવિત સંબંધની જ કલ્પના થાય છે.”<ref>મનોમુકુર : ભા. ૧ : ૧૭૮</ref> અહીં તેઓ પ્રકૃતિની-ખગોળશાસ્ત્રની-ઘટનાની સચ્ચાઈ માટે આગ્રહ રાખે છે. | નરસિંહરાવ નોંધે છે : “સન્ધ્યાકાળે બાલચન્દ્ર પશ્ચિમમાં હોયઃ અને સૂર્ય પશ્ચિમમાં હોય એટલે મેઘધનુષ પૂર્વમાં હોય : એટલે બાલચંદ્ર ઉપર મેઘધનુષના રંગ આવે એ પ્રકૃતિથી અસિદ્ધિ હોઈ અસંભવદોષ અહીં પણ આવે છે.”<ref>એજન પૃ. ૧૭૫. ૧૭૬–૧૭૭</ref> તેઓ પાછળથી એમ પણ સ્પષ્ટ કરે છે કે કાવ્યશાસ્ત્રીઓ જેને અતિશયોક્તિ અલંકાર કહે છે, તે આનાથી ભિન્ન વસ્તુ છે; “અતિશયોક્તિમાં કાં તો રૂપકના તત્ત્વનો પ્રવેશ થઈ ઉપમેયની ઉપમાનમાં વિલીનતા થાય છે એટલે ઉપમેય લુપ્ત જ હોય છે અને અસંભિવત સંબન્ધ જાણી જોઈને કલ્પાય છે, અથવા તો માત્ર અસંભવિત સંબંધની જ કલ્પના થાય છે.”<ref>મનોમુકુર : ભા. ૧ : ૧૭૮</ref> અહીં તેઓ પ્રકૃતિની-ખગોળશાસ્ત્રની-ઘટનાની સચ્ચાઈ માટે આગ્રહ રાખે છે. | ||
આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”<ref>એજન : પૃ. ૭૩</ref> આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે. | આ લેખનું સમાપન કરતાં તેઓ એક મહત્ત્વની સૈદ્ધાંતિક ભૂમિકા રજૂ કરે છે : “નિયતિકૃતનિયમરહિત સૃષ્ટિ રચવાનો કવિનો અલૌકિક અધિકાર છે એ ખરું. પરંતુ નિયતિની સૃષ્ટિમાંથી જ વર્ણન લેવાના પ્રસંગે તો હેની સૃષ્ટિના નિયમનો અનાદર થાય તો અસંભદોષ જ પ્રગટ થવાનો. એક વિધિની સૃષ્ટિમાં અને બીજો એ સૃષ્ટિની બહાર એમ રાખીને નટખેલ કરવાનો અધિકાર કવિનો નથી; કવિનો અધિકાર (પ્રસંગ પરત્વે) એ સૃષ્ટિને બહિષ્કાર આપી પોતાની જ – પરંતુ સનિયમ—સૃષ્ટિ ઉપજાવવાનો છે. તે સૃષ્ટિના નિયમનો અનાદર કરવાની આરમ્ભથી પ્રતિજ્ઞા જેવું હોવાને લીધે દૂષણ હેમાં પેસતું નથી.”<ref>એજન : પૃ. ૭૩</ref> આ ચર્ચામાં તેઓ કવિની સૃષ્ટિનું સ્વરૂપ વધુ યથાર્થ રૂપમાં મૂકી શક્યા છે. કવિની કાવ્યસૃષ્ટિને આગવું ઋત હોય છે, તેનું આગવું સ્વાયત્ત સ્વ-તંત્ર હોય છે અને તે સૃષ્ટિ આગવો પરિવેશ રચી લેતી હોય છે. એટલે એ સૃષ્ટિમાં ઘટતી ઘટનાઓના સંભવાસંભવનાં આગવાં ધોરણો હોય છે. “અસત્ય ભાવારોપણ”ની ચર્ચા વેળા આ પ્રકારની ભૂમિકા સ્પષ્ટ બની નહોતી, અહીં તે ઘણી વિશદ સ્વરૂપમાં રજૂ થઈ છે. નરસિંહરાવની કાવ્યવિવેચનામાં આ એક પ્રશસ્ય વિકસિત અંશ છે. | ||
{{Poem2Close}} | |||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | {{reflist}} | ||
<br> | <br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||