52
edits
No edit summary |
No edit summary |
||
| Line 36: | Line 36: | ||
શેઠે સોદો કબૂલ રાખ્યો. | શેઠે સોદો કબૂલ રાખ્યો. | ||
લખૂડો ઢોરઢાંખરનો હોશિયાર પારખુ રહ્યો એટલે ગલાશેઠના પાડાનાં લખણ વરતી ગયો. એણે તો પાડાને સારી પેઠે ખવરાવી–પીવરાવીને સાંઢ જેવો કરવા માંડ્યો. પોતાને બાળપણથી જ ઢોર ઉપર અનર્ગળ પ્રેમ હતો. બાપીકા સાઠ ભેંસના ખાડા વચ્ચે જ પોતે નાનેથી મોટો થયેલો. પશુઓને તે પોતાનાં આપ્તજનો ગણતો. એમાં, ગયે વર્ષે પોતાનો જુવાનજોધ દીકરો રાણો બે દિવસના ઊલટી–ઝાડામાં ફટાકિયાની જેમ ફૂટી ગયો ત્યારથી એનું દિલ ભાંગી ગયું હતું. જ્યારથી ગલાશેઠનો પાડો આંગણે બાંધ્યો ત્યારથી લખૂડાને એમાં પોતાના મૃત પુત્ર રાણાનો અણસાર કળાતો હતો. એક દિવસ નીરણ–પૂળો કરી રહ્યા પછી એને કાળીભમ્મર રુવાંટી ભરેલ છાતીવાળો રાણો સાંભળી આવ્યો ત્યારે એનું કઠણ હૈયું પણ હાથ ન રહી શક્યું. ‘આજે એ જીવતો હોત તો મને ઘડપણમાં રોટલો તો કામી | લખૂડો ઢોરઢાંખરનો હોશિયાર પારખુ રહ્યો એટલે ગલાશેઠના પાડાનાં લખણ વરતી ગયો. એણે તો પાડાને સારી પેઠે ખવરાવી–પીવરાવીને સાંઢ જેવો કરવા માંડ્યો. પોતાને બાળપણથી જ ઢોર ઉપર અનર્ગળ પ્રેમ હતો. બાપીકા સાઠ ભેંસના ખાડા વચ્ચે જ પોતે નાનેથી મોટો થયેલો. પશુઓને તે પોતાનાં આપ્તજનો ગણતો. એમાં, ગયે વર્ષે પોતાનો જુવાનજોધ દીકરો રાણો બે દિવસના ઊલટી–ઝાડામાં ફટાકિયાની જેમ ફૂટી ગયો ત્યારથી એનું દિલ ભાંગી ગયું હતું. જ્યારથી ગલાશેઠનો પાડો આંગણે બાંધ્યો ત્યારથી લખૂડાને એમાં પોતાના મૃત પુત્ર રાણાનો અણસાર કળાતો હતો. એક દિવસ નીરણ–પૂળો કરી રહ્યા પછી એને કાળીભમ્મર રુવાંટી ભરેલ છાતીવાળો રાણો સાંભળી આવ્યો ત્યારે એનું કઠણ હૈયું પણ હાથ ન રહી શક્યું. ‘આજે એ જીવતો હોત તો મને ઘડપણમાં રોટલો તો કામી દેતને!’ પણ માથે વીંટેલ પનિયાના છેડા વતી આંખ લૂછીને વિચાર્યું, ‘કાંઈ નહિ. આ સામે ખીલે બાંધ્યો ઈ મારો રાણો જ છેને? કાલ સવારે વધીને મોટો થઈને ભેંસું દવવા માંડશે તયેં તો મૂળાનાં પતીકાં જેવા કલદારથી મારો ખોબો ભરી દેશે.’ | ||
અને તે ઘડીએ જ લખૂડાએ શેઠના પાડાનું નામ ‘રાણો’ પાડી દીધું. | અને તે ઘડીએ જ લખૂડાએ શેઠના પાડાનું નામ ‘રાણો’ પાડી દીધું. | ||
edits