‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/શિરજોરી? : હર્ષદ ત્રિવેદી: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૯ ખ<br>ત્રણ ચર્ચાપત્રોને એક ઉત્તર...|[સંદર્ભ : જાન્યુ.-માર્ચ, ૧૯૯૭, હર્ષદ ચંદારાણાની પત્રચર્ચા] }}

‘શિરજોરી?’
'''‘શિરજોરી?’'''
{{Poem2Open}}
{{Poem2Open}}
‘પ્રત્યક્ષ’ના ૨૦મા અંકમાં શ્રી હર્ષદ ચંદારાણાના કાવ્યસંગ્રહ ‘નદીને મળ્યા પછી’ની મેં કરેલી સમીક્ષાના સંદર્ભે સ્વયં ‘કવિશ્રી’એ પાઠવેલો પત્ર ૨૧મા અંકમાં પ્રગટ થયો છે. એમણે કરેલા મુદ્દાઓના જવાબો એમના સંગ્રહમાં ને મારા લેખમાં જ પડ્યા છે એટલે મારે કંઈ વિશેષ ઉમરેવાનું હોય નહીં. પણ, પત્રના આરંભે અને અંતે એમણે એકની એક વાત ભારપૂર્વક કરી કે ‘બીજું કોઈ પુસ્તક પણ આવી ધોકાવાળીનો ભોગ ન બને.’ આ વિધાનથી મને તો રમૂજ થઈ. કેમકે, પ્રત્યેક પુસ્તકની વિશેષતાઓ અને મર્યાદાઓ જેમ જુદીજુદી હોય છે એમ એની વિવેચના પણ સ્વાભાવિક જ અલગ હોવાની. મારી પાસે સમીક્ષાનું એવું કોઈ તૈયાર ડૉળિયું નથી કે જેમાં આમતેમ ફેરફાર કરીને કોઈ પણ પુસ્તકને એમાં નાખી દેવાય! જેમની રચનાઓની સમીક્ષા હજી મેં કરી જ નથી એવાઓનું ઉપરાણું લેતા શ્રી ચંદારાણાને હું પૂછું છું કે આપણી કોઈ મર્યાદા બતાવે ત્યારે ધોકાવાળી થઈ એવું કહેવાનું?

Line 7: Line 7:
હું સમજુ છું ત્યાં સુધી ‘ગિફ્ટ ઑફ સોલિટ્યુડ’ની કવિશ્રી પાસે હશે એ ઉપરાંત પણ નકલો બહાર પડી હશે, એટલે મારા જોવામાં પણ આવી! શ્રી અશ્વિન મહેતાનો સ્વાભાવિક રાજીપો અને વિવેક મારા લગી પહોંચે છે પણ એથી કરીને એમના શબ્દને પણ આખરી માની લઈને આ નબળા દોહરા-સોરઠાઓને સ્વર્ગની ટિકીટ આપી દેવી યોગ્ય નહીં ગણાય. ‘અઢાવામાં ઘણી ઘલાત રહે છે’-નો અર્થ સમજવા કવિશ્રીને હું ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ જોઈ જવાની ભલામણ કરું છું અથવા બોલાતી જીવંત ભાષા સરવા કાને સાંભળવા વિનંતી કરું છું એમાંનો કાકુ ન સમજાવી શકવા બદલ દિલગીર છું.

અન્યોના પડછાયા તરવરવાની વાત એટલી પ્રગટ લાગેલી કે ઉદાહરણો મૂકવાની જરૂર જણાઈ ન હતી. છતાં, મારા લેખમાં કવિશ્રીની પંક્તિઓ આ સંદર્ભે ટાંકી છે તેનાં મૂળ મને ક્યાં દેખાયાં છે એ બતાવવા કેટલાંક ઉદાહરણો આપું :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(૧) કેમ ભૂલી ગયા? દટાયો છું!
{{Block center|<poem>(૧) કેમ ભૂલી ગયા? દટાયો છું!{{gap|10em}}
{{gap}}આ ઇમારતનો હુંય પાયો છું
{{gap|1.5em}}આ ઇમારતનો હુંય પાયો છું
{{right|– અમૃત ઘાયલ (‘આ પડખું ફર્યો લે,’ પૃ. ૯૫)}}

{{gap}}મ્હેંકથી ફાટ ફાટ ફાયો છું,  
{{gap|1.5em}}મ્હેંકથી ફાટ ફાટ ફાયો છું,  
{{gap}}અત્તરો પી-પીને ધરાયો છું
{{gap|1.5em}}અત્તરો પી-પીને ધરાયો છું
– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૨૧)</poem>}}
{{right|– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૨૧)}}</poem>}}
 
{{Block center|<poem>(૨) સાત હાથ સિંચણ ને બાર હાથ કૂવો {{gap|10em}}
{{Block center|<poem>(૨) સાત હાથ સિંચણ ને બાર હાથ કૂવો  
{{gap|1.5em}}પાણિયારાં પડ્યાં ખાલી રે
{{gap}}પાણિયારાં પડ્યાં ખાલી રે
{{gap|1.5em}}બેડાં લઈને હું તો હાલી રે....
{{gap}}બેડાં લઈને હું તો હાલી રે....
{{right|– વિનોદ જોશી (‘ઝાલર વાગે જૂઠડી,’ પૃ. ૨૭)}}
{{right}– વિનોદ જોશી (‘ઝાલર વાગે જૂઠડી,’ પૃ. ૨૭)}}
{{gap|1.5em}}સાગર મારો સાહ્યબો
સાગર મારો સાહ્યબો
{{gap|3em}}હું તો મળવાને ખળખળ હાલી રે
{{gap}}હું તો મળવાને ખળખળ હાલી રે
{{gap|3em}}હોડી મારું બેડલું
{{gap}}હોડી મારું બેડલું
{{gap|3em}}માથે ઈંઢોણી લેર્યુંની ઘાલી રે....
{{gap}}માથે ઈંઢોણી લેર્યુંની ઘાલી રે....
{{right|– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૬૩)}}</poem>}}

{{Block center|<poem>(૩) તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી,  
{{Block center|<poem>(૩) તું મીંઢળ જેવો કઠ્ઠણ ને હું નમણી નાડાછડી, {{gap|10em}}
{{gap}}તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી
{{gap|1.5em}}તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારાખડી
{{right|– વિનોદ જોશી (‘ઝાલર...’ પૃ. ૧૩)}}

{{gap}}તું નગરનો રાજમાર્ગ ને હું જંગલની કેડી...
{{gap|1.5em}}તું નગરનો રાજમાર્ગ ને હું જંગલની કેડી...
{{gap}}તું રાજમહેલનો દિવાનખંડ ને હું છું સૂની મેડી...
{{gap|1.5em}}તું રાજમહેલનો દિવાનખંડ ને હું છું સૂની મેડી...
{{right|– હર્ષદ ચંદારાણા (‘નદીને...’ પૃ. ૯૩)}}</poem>}}

આ પંક્તિઓમાં ‘કેડી’ અને ‘મેડી’ પછી ‘શામળા ક્યાંથી મળીએ?’ એવું લટકણિયું ટીંગાડ્યું છે.

Navigation menu