‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/બીચબીચ થતાં રહ્યાં વિધાનો વિશે : પ્રદ્યુમ્ન તન્ના: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
કેટલાક નિજી પ્રતિભાવોને સાંકળતા લખાણની એક નકલ તમનેય મોકલું છું. ઉચિત લાગે તો પ્રા. વિનોદભાઈ [જોશી]એ ‘છોળ’ પરે લખી સમીક્ષા(‘પ્રત્યક્ષ’, જાન્યુ-માર્ચ, ૨૦૦૨)ના અનુસંધાન રૂપે ‘પ્રત્યક્ષ’માં છાપશો. સામયિકનો જાન્યુઆરી-માર્ચનો અંક મળ્યો હતો. એનો શુભ્ર, સુઘડ સન્નિવેશ તેમ જ સંપાદિત સાહિત્ય-સામગ્રી રમ્ય છે. તમારો અગ્રલેખ તેમ જ પાછલા પૂંઠાનું ટાંચણ ખરે જ મનનીય લાગ્યાં. હાર્દિક અભિનંદન.

આશા કરું કે ક્યારેક આમ પરોક્ષ નહીં પણ પ્રત્યક્ષ રૂપે મળવાનો સુભગ યોગ સાંપડે!

{{Poem2Close}}
{{rh|<br>ઇટાલી, ૨૪ જુલાઈ, ૨૦૦૨||સસ્નેહ<br>પ્રદ્યુમ્ન તન્નાનાં વંદન}}

{{Poem2Open}}
પ્રિય વિનોદભાઈ,
પ્રિય વિનોદભાઈ,
‘છોળ’ પરે લખી આલોચના ‘પ્રત્યક્ષ’ મહીં છપાય એ પહેલાં ‘ફેક્સ’ દ્વારા એની હસ્તલિખિત પ્રત પાઠવી, વેળાસર મારા પ્રતિભાવો જાણવાની અપેક્ષા મહીં તમારા સૌજન્યને પ્રમાણ્યું. પણ ‘ઈ-મેઈલ’માં નિર્દેશ્યા મુજબ કેટલીક તાકીદની કાર્યવાહી અને બે આગામી પ્રવાસોની તૈયારીઓ આડે એ લખી મોકલવા જેટલી નવરાશ કે સ્વસ્થતા નહોતી. હવે મોન્તેસિલ્વાનોના અમારા ઉનાળુ રહેઠાણથી માંડ મળી નિરાંતમાં થોડાંક નિજી મંતવ્યો લખી મોકલું છું.

Navigation menu