‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/‘નરોત્તમ પલાણની પત્રચર્ચામાં કેટલાક વિગતદોષો’ : હેમન્ત દવે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)

No edit summary

Line 12: Line 12:
આમ જ હોય તો, ઉજ્જયિની અને એના વિસ્તારની ભાષા પાલિ કે પાલિને મળતી આવતી ભાષા હોવી જોઈએ. પરન્તુ મેહેન્દળેએ બતાવ્યું છે તે પ્રમાણે અશોકના આ વિસ્તારના અભિલેખોની ભાષા તો પૂર્વની માગધી જ છે. (સરખાવો : ૧૯૪૮, Asokan Inscriptions in India, Bombay. The University of Bombay : ix) મેહેન્દળે અશોકના અભિલેખોમાં પૂર્વની ભાષાને માગધી, મધ્યની ભાષાને શૌરસેની, અને પશ્ચિમની ભાષાને મહારાષ્ટ્રી સાથે સાંકળે છે. (એ જ, પૃ. ૫૩). ટર્નર પણ અશોકના ગિરનાર અભિલેખની ભાષા વિશે લખે છે કે આ ભાષા આજની ગુજરાતીની સીધી પૂર્વજ નથી – ‘not the direct ancestor of Gujarati’, બલકે એ મરાઠીને વધુ મળતી આવે છે – ‘agress rather with Maraathi than Gujarati’. (૧૯૨૧. Gujarati Pholology. Journal of the Royal Asiatic Society, p. ૩૩૧-૩૨)

કહેવાનો અર્થ, અશોકના ગિરનાર લેખમાં પ્રયુક્ત પ્રાકૃત ભાષાનો ‘આભીરી’ કે ‘સોરઠી’ સાથે કશો કહેતાં કશો જ સંબંધ નથી.

{{Poem2Close}}
{{right|[એપ્રિલ-જૂન, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]}}

{{right|[એપ્રિલ-જૂન, ૨૦૧૩, પૃ. ૪૪-૪૫]}}

[* શ્રી વેલજીભાઈ બી. ગણાત્રાએ મોકલેલો, હાથે લખેલાં ૧૬ પાનાંનો દીર્ઘ પ્રતિભાવ, સંપાદકને આવશ્યક તથા આ સંદર્ભે પ્રસ્તુત લાગ્યા એ અંશો જાળવીને પ્રગટ કર્યો છે. લાંબાં ઉદ્ધરણો વગેરે સમાવતા જે જે પત્ર-અંશો જ્યાં જ્યાં બહાર રાખ્યા છે તેટલા ત્યાં ત્યાં ‘[...]’ નિશાની દ્વારા દર્શાવ્યા છે. આ સંક્ષેપની જવાબદારી સંપાદકની છે. – ૨.]
{{Poem2Open}}

{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu