અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઇકબાલ મોતીવાલા/મન થયું: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
<poem>
<poem>
:::::::::::મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
:::::::::::મૌલવીના ગામ વચ્ચે મય પીવાનું મન થયું,
::::::::::::::આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.
:::::::::::આ તમારા પુણ્યને પડકારવાનું મન થયું.


સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
:::::::::::સાવ ચીંથરેહાલ આખી જિંદગી ભટક્યા કર્યું,
આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.
:::::::::::આખરી ક્ષણને હવે શણગારવાનું મન થયું.


ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
:::::::::::ચાંદ-સૂરજનું ગ્રહણ થાતું રહે છે એટલે,
તારલાની જેમ અમને જીવવાનું મન થયું.
:::::::::::તારલાની જેમ અમને જીવવાનું મન થયું.


જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
:::::::::::જોખમી દાવો લગાવ્યા કાળના જુગારમાં,
ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.
:::::::::::ને હવે જીતેલ બાજી હારવાનું મન થયું.


ખાયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
:::::::::::ખાયનામાં ખુદને મળવાની ઘણી ઇચ્છા હતી;
લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?
:::::::::::લ્યો, મળ્યા તો કેમ આંસુ સારવાનું મન થયું?
{{Right|(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)}}
{{Right|(ગીતિકા, ૧૯૯૦, સંપા. સુરેશ દલાલ, પૃ. ૧૮)}}
</poem>
</poem>
18,450

edits

Navigation menu