અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ટેકરીને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટેકરીને|કરસનદાસ લુહાર}} <poem> ઊભી થા આળસુની પીર અલી ટેકરી! :: ચા...")
 
No edit summary
Line 7: Line 7:
પોરો ખાવાને ભલે બેઠો પવન
પોરો ખાવાને ભલે બેઠો પવન
:: ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
:: ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
:: નાખ પથ્થરની સાંકળોને તોડી,
:: નાખ પથ્થરની સાંકળોને તોડી,
Line 15: Line 16:
:: ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
:: ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
::::: — ઊભી થા.
::::: — ઊભી થા.
તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું
તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું
:: ને મર્મરનું જંતર હું છેડું :
:: ને મર્મરનું જંતર હું છેડું :
18,450

edits

Navigation menu