ઋણાનુબંધ/જિંદગીની સાંકડી કેડી
Jump to navigation
Jump to search
જિંદગીની સાંકડી કેડી
જિંદગીની
સાંકડી ને ખડકાળ કેડી
કેવી
પસાર થઈ ગઈ
કવિતાને ટેકે ટેકે..!
જિંદગીની
સાંકડી ને ખડકાળ કેડી
કેવી
પસાર થઈ ગઈ
કવિતાને ટેકે ટેકે..!