ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વગડો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વગડો

ભરત નાયક

વગડો (ભરત નાયક; ‘સુરેશ જોષીથી સત્યજિત શર્મા’, સં. સુમન શાહ, ૧૯૭૫) વગડો અને એના વિવિધ પરિવેશ વચ્ચે બુઢ્ઢો ઘડચો વાંદરા-વાંદરીનાં મોતથી માંડી દાવાનલના વિસ્તરતા વર્તુળમાં પોતાને નિઃશેષ જુએ છે એનાં વિશિષ્ટ વર્ણન અહીં આલેખાયાં છે. વાર્તા વર્ણનપ્રધાન છે.
ચં.