ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૪૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૪૨
આરસીની ભીતર વિનોદિની નીલકંઠ
ઈશ્કની ખુશ્બૂ બકુલેશ
એને પરણવું નહોતું વિનોદરાય ભટ્ટ
કુમકુમ કિશનસિંહ ચાવડા
ગામધણી ચીમનલાલ લુહાર
ચોરાની વાતો મગનલાલ ત્રિવેદી
દ્વિરેફની વાતો ભા. ૩ રામનારાયણ વિ. પાઠક
બિન્દુ પ્રહલાદ બ્રહ્મભટ્ટ
રસબિંદુ રમણલાલ વ. દેસાઈ
રંગનાં ચટકાં ગોવિંદભાઈ અમીન
રૂપાનો ઘંટ ચુનીલાલ વર્ધમાન શાહ
વગડાનાં ફૂલ મકનજી પરમાર
સુરંગા ધૈર્યચન્દ્ર બુદ્ધ