ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૨

૧૯૯૨
અંધારી ગલીમાં સફેદ ટપકાં હિમાંશી શેલત
આભઝરુખો પ્રાગજી ડોસા
આભલું ગોરધન ભેસાણિયા
એક આંગળ ઊંચેરો માનવી લલિતકુમાર શાસ્ત્રી
એકલવ્યની આરાધના રમણ ચાવડા
ગિરનારના શિખરે અને બીજી વાર્તાઓ શંભુપ્રસાદ દેસાઈ
ઘટનાલય સુમંત રાવલ
ચોરસ ચહેરાનો માણસ જનક નાયક
જેન્તી હંસા સિમ્ફની સુમન શાહ
ટહુક્યાં ઝાકળપંખી જયવદન પટેલ
નવપ્રભાતનું સ્મિત જ્યોતિબહેન થાનકી
નાસ્તિક ગુલાબદાસ બ્રોકર
નિમિત્ત પ્રિયકાન્ત પરીખ
પંચામૃત ગિરીશ ગણાત્રા
પાનખરને તરસ ટહુકાની નટુભાઈ ઠક્કર
બદલો વહીદ અહમદખાન કાનુગા
રાજા મહારાજાની જે તારિણી દેસાઈ
વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ વર્ષા અડાલજા
સંઘભાવનાનો સલૂણો રંગ શિવદાન ગઢવી
સંવેદનાની ક્ષણ નસીર ઈસ્માઈલી
સૂકાં ફૂલ બોરસલીનાં રુસ્વા મઝલૂમી