ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૪

૧૯૬૦
અકથ્ય ભગવતીકુમાર શર્મા
અભિનેત્રી અને બીજી વાતો ભગવતપ્રસાદ ચૌહાણ
અમલ રમેશ શાહ
અરુણાલય તનસુખગીરી મેઘનાથી
ઈર્ષ્યા સુરેશ ઓઝા
એક ને એક અગિયાર જયંત ગાડીત
એકદંડિયા મહેલનો કેદી ગોપાલ શાસ્ત્રી
કરમકથા દિલીપ રાણપુરા
કુદરતની કલમે બલદેવ ઓઝા
કુંજાર વિભૂત શાહ
ગિરાસમાં એક ડુંગરી મારિયા શ્રેસ
ગીત ક્યાંય ના જડ્યું પ્રફુલ્લ મહેતા
ગુડમોર્નિંગ-’૯૪ રાજેન્દ્રકુમાર પાટાણવાડિયા
ઘરથી નગર સુધી અબ્બાસઅલી તાઈ
જાળિયું હર્ષદ ત્રિવેદી
પહેલો વરસાદ જયવદન પટેલ
પાનખર અલકા ભટ્ટ
પાંપણની પેલે પાર કનુભાઈ આચાર્ય
બીલીપત્રનું ચોથું પાન વર્ષા અડાલજા
મમ્મીનો માસ્ટર પીસ ઉષા શેઠ
માઈલસ્ટોન યાસીન દલાલ
માનવદર્શન દિનકર જોશી
માયાવિની પુરુરાજ જોશી
રાતવાસો મણિલાલ હ. પટેલ
રોશની ક્યાં છે? નસીર ઈસ્માઈલી
લીલેરા સંબંધ હર્ષદકુમાર જોશી
સમયની શોધમાં રમા પરાજિયા
સહારો પ્રિયકાન્ત પરીખ
સંધિકાળ રવીન્દ્ર પારેખ
સંબંધ વિનાના સેતુ યોસેફ મેકવાન
સ્નેહદીપ ચંદ્રકાન્ત રાવ