ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૯૭

૧૯૯૭
એ લોકો હિમાંશી શેલત
કેમ છે દોસ્ત ચંદ્રકાન્ત મહેતા
ક્રોસફેઈડ હસમુખ બારાડી
ઘટનાને ઘાટે ચંદ્રકાન્ત મહેતા
છલાંગ ચિનુ મોદી
દૃષ્ટિનું અમૃત હિમાંશુ વોરા
નીલ ગગનનાં પંખેરું ચંદ્રકાન્ત મહેતા
પસંદગી રમા પરાજિયા
પાનખરનાં પર્ણ રમેશ ઠક્કર
પ્યાસા આકાશ ચંદ્રકાન્ત મહેતા
પ્રા.કથન પ્રાણજીવન મહેતા
બે આંખની શરમ વસુબહેન ભટ્ટ
લગ્નની ભેટ અને બીજી વાતો ભગવતપ્રસાદ ચૌહાણ
સાંધ્યગગન ચંદ્રકાન્ત મહેતા
સૂરસામ્રાજ્ઞી જયંતી દલાલ