ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇમારત


ઇમારત [ ] : જ્ઞાતિએ ક્ષત્રિય. ગરબા-ગરબીના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [પા.માં.]