ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કનકસુંદર-૩

From Ekatra Foundation
Jump to navigation Jump to search


કનકસુંદર-૩ [ઈ.૧૭૧૧માં હયાત] : જૈન સાધુ. ‘રત્નપાલ-ચોપાઈ’ - (ર.ઈ.૧૭૧૧)ના કર્તા.

સંદર્ભ : રાહસૂચી:૧.
[વ.દ.]