ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલસિંહ
Jump to navigation
Jump to search
કુશલસિંહ [ઈ.૧૫૦૪માં હયાત] : જૈન. ૧૭૦ કડીની ‘નંદરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૫૦૪)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.[શ્ર.ત્રિ.]