ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/ક્હાનજી-૫


ક્હાનજી-૫ [               ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે.

કૃતિ : નકાદોહન.
[ર.સો.]