ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ખ/ખઈપતિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ખઈપતિ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. સાધુકીર્તિ(અવ. ઈ.૧૫૯૦)ની પ્રશસ્તિ કરતા, એમના જીવનકાળમાં રચાયેલા ‘સાધુકીર્તિજયપતાકા-ગીત’(મુ.)ના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ. [ર.સો.]